સાઉથ સિનેમાની બ્યુટી કવિન અત્યારે પોતાના કરિયરના પાટા પર સૌથી ઉપર છે તેઓ એક પછી એક કેટલીયે ફિલ્મોમાં કામ કરી રહી છે પુષ્પા ફિલ્મથી દેશભરમાં જાણીતી બનેલી રશ્મિકા હંમેશા સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય રહે છે તેઓ સમય સમયે પોતાની ફોટો અને વિડિઓ શેર કરતી રહે છે.
એવામાં હમણાં એક્ટરે ઇન્સ્ટાગ્રામમાં પોતાની કેટલીક ફોટોઓ શેર કરી છે જેને ફેન્સ ખુબ ખુબજ પસંદ કરી રહ્યા છે ફોટો શેર કર્યા બાદ રશ્મીકાના ફેન્સ કહી રહ્યા છેકે ફોટો શેર કરીને તમે લાખોના દિલ ચોરી લીધા છે અહીં તસ્વીર શિવાય રશ્મીકાએ ટવીટરમાં પણ વિડિઓ શેર કરી છે જેમાં તેઓ વર્કઆઉટ કરી રહી છે.
રશ્મિકા મંડાનાની ફિલ્મની વાત કરીએ તો એમની આવનાર સમયમાં ફિલ્મ મિશન મજનુ 10 જૂનના રોજ રિલીઝ કરવામાં આવશે તેની જાણકારી ખુદ રશ્મીકાએ આપી છે અને તે ફિલ્મ દ્વારા તેઓ બોલીવુડમાં ડેબ્યુ પણ કરશે રશ્મિકા અત્યારે પુષ્પા 2ની તૈયારી જોરશોરથી કરી રહી છે અને હવે રિપોર્ટ મુજબ બોલીવુડની એનિમલ ફિલ્મ પણ હાથ લાગી છે.