Cli

ટૂંકી ડ્રેસમાં રશ્મિકા મંદાના અલગ અંદાજ માં એન્ટ્રી મારી જોઈને ફેન્સ પાણી પાણી થયા…

Bollywood/Entertainment Breaking

સાઉથની ફિલ્મ પુષ્પા માં જબરજસ્ત અભિનય કર્યા બાદ રશ્મિકા મંદાનાએ સાઉથ જ નહીં પૂરા દેશમાં આગવી ઓળખાણ બનાવ છે તેની લોકચાહના દિવસે દિવસે વધી રહી છે રશ્મિકા મંદાના એક એવી એક્ટર છે જેઓ સમય સમયે મીડિયામાં હાલાઈટ થતી રહે છે એવામાં હાલમાં તેઓ તેના એક વીડિયાને લઈને ચર્ચામાં આવી છે.

એક્ટર રશ્મિકા મંદાના એ હાલમાં મુંબઈમાં એક ઇવેન્ટમાં ભાગ લીધો આ દરમિયાન પુષ્પા સ્ટાર શ્રીવલ્લી એ રેડ કાર્પેટ પર ટૂંકો ડ્રેસ પહેરીને એન્ટ્રી મારી એક્ટરનું આ લુક ઈન્ટરનેટમાં વાયરલ થઈ રહ્યું છે એક્ટર આ ડ્રેસમાં એકવાર ફરીથી પોતાના ક્યુટનેશ થી લોકોનું દિલ જીતી રહી છે જણાવી દઈએ રશ્મિકા મંદાના.

મુંબઈમાં એક ઇવેટમાં ટૂંકી ડ્રેસ પહેરીને એન્ટ્રી મારી હતી જેમાં એક્ટરે લાલ કલરનો ડ્રેસ પહેરેલ અને ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી એક્ટરની આ એન્ટ્રીએ લોકોના દિલ જીતી લીધા હતા તેનો આ વિડિઓ અને તસ્વીર અત્યારે સોસીયલ મીડીયામાં વાયરલ થઈ રહ્યો છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *