રણવીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન થયા બાદ હવે ચારેકોર એમની જ ચર્ચા થઈ રહી છે બંને કપલે પાંચ વર્ષ એકબીજાને ડેટ કર્યા બાદ આખરે 14 એપ્રિલના રોજ લગ્નના ફેરા ફરી લીધા રણવીર કપૂર અને આલિયાએ બહુ સાદાઈથી લગ્ન કર્યા એમના લગ્ન મુંબઈ માયાનગરી માં રણવીરના એપાર્ટમેન્ટમાં કરવામાં આવ્યા.
એમના લગ્નમાં પોતાનો પરિવાર અને ખાસ મિત્રો જ હાજર રહ્યા લગ્ન બાદ એમના લગ્નની તસ્વીર અને વિડિઓ અત્યારે વાયરલ થઈ રહ્યા છે બંનેના લગ્નમાં કેટલાયે મોંઘી ભેટો મળી છે પરંતુ હવે એક મોટી જાણકારી સામે આવી છે મીડિયા રિપોર્ટ મુજબ રણવીર કપૂરને એમની સાસુ સોની રાજદાને કરોડોની મોંઘી ગિફ્ટ આપી છે.
ન્યુઝ 18 ના જણાવ્યા મુજબ રણવીર કપૂરને પોતાની સાસુ સોની રાજદાન તરફથી મોંઘી ખાસ ગિફ્ટ મળી છે જેની કિંમત અઢી કરોડ રૂપિયા બતાવાઈ રહી છે રિપોર્ટ મુજબ રણવીર કપૂરને સાસુ સોની રઝદાને હીરા મોતીથી ઝડેલ અઢી કરોડની ઘડિયાળ ગિફ્ટ કરી છે મિત્રો આ મામલે તમે શું કહેશો