બોલીવુડ અભિનેતા રણબીરસિંહે એક નિર્વસ્ત્ર ફોટો શૂટ કરાવ્યું હતું અને પોતાના ઈન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ કરેલું હતું જે ફોટોશૂટ ના કારણે એમને સોશિયલ મીડિયા માં ખુબ જ ટ્રોલ કરાયા હતા અને લોકો એનો ખુબ વિરોધ કરતા હતા વિવાદ એટલે અટક્યો નહોતો પણ ચેમ્બુર પોલીસ સ્ટેશન માં.
રણબીર સિંહ વિરૂદ્ધ અશ્લીલતા ફેલાવવા માટે કેશ પણ કરવામાં આવ્યો હતો જે સંદર્ભે રણબીર સિંહ ચેમ્બુર પોલીસ સ્ટેશન માં હાજર થયા હતા અને એમને એવું બયાન આપ્યું હતુંકે આ મારા ફોટોશૂટ નથી મારા કોઈ ફોટોશૂટ માં પ્રાઈવેટ પાર્ટ નથી દેખાતો મેં અન્ડરવિયર પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે.
મારા પ્રાઈવેટ પાર્ટ નથી આ ફોટોમાં આ ફોટોશૂટ માં છેડછાડ કરવામાં આવીછે એ ફોટોશૂટ જે પોલીસ પાસે હતા એને લેબોરેટરીમાં જાચં કરવા મોકલી આપ્યા છે અને એ સાચા છેકે ખોટા એની માહિતી આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે એવું મિડીયા રીપોર્ટ માં જાણવા મળ્યું છે.