Cli

પોતાના લગ્નમાં પિતા ઋષિ કપૂર સાથે જબરજસ્ત નાચ્યાં રણવીર કપૂર…

Bollywood/Entertainment

આલિયા ભટ્ટ અને રણવીર કપૂરની મહેંદી અને સંગીત પ્રસંગની તસવીરો સામે આવી ગઈછે આ ફોટોની રાહ બંનેના ફેન્સ ક્યારના જોઈ રહ્યા હતા મહેંદી પ્રસંગ પર રણવીરના ઘરે વાસ્તુ એપાર્ટમેન્ટમાં પૂરો કપૂર અને ભટ્ટ પરિવાર પહોંચ્યો હતો તેના શિવાય આલિયાની ખુબ સહેલીઓ એ પણ પહોંચીને રોનક વધારી દીધી.

આ તસ્વીરોમાં રણવીર અને આલિયા પુરા પરિવાર સાથે જોવા મળી રહ્યા છે જયારે આલિયાને મહેંદી લગાવી ત્યારની તસ્વીર પણ સામે આવી તેના શિવાય સંગીતનો કાર્યક્રમ પણ જબરજસ્ત થયો આ દરમિયાન રણવીર કપૂરને પિતા રિશી કપૂરની બહુ યાદ આવી ગઈ તેઓ પોતાના પિતાની તસ્વીર લઈને નાચવા લાગ્યા.

આ સમય દરેક માટે ભાવુક કરી દે તેવો હતો જ્યારે મહેંદી અને સંગીત પ્રસંગમાં આલિયા અને રણવીરે મસ્તી કરવામાં કોઈ કસર છોડી નથી સામે આવેલ તસવીરો જ બતાવે છેકે બંને કેટલા એન્જોય કરી રહ્યાછે આ મોકા પર રણવીરની માં નીતુ કપૂર અને તેમની બહેનો કરીના કરિશ્મા અને રિદ્ધિમાએ પણ.

ડાન્સનું જબરજસ્ત પરફોર્મન્સ કર્યું કપૂર ખાનદાનમાં બહુ વર્ષો બાદ લગ્ન હતા એટલે આ સમય પર સેલેબ્રીટ કરવાનો કોઈ મોકો કપૂર પરિવારે ન છોડ્યો અને પછી એ પણ મોકો આવ્યો કે આલિયાએ રણવીરને ગળે ઝકડીને લગાવી લીધો આલિયાએ આ તસ્વીરોને કેટલાક સમય પહેલા પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *