રણવીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની લાંબા મહિનાઓથી ચાલતી અટકોને સ્ટોપ કરતા આખરે એકબીજા સાથે ગઈ કાલે 14 એપ્રિલના રોજ સાત ફેરા ફરીને એકબીજાના થઈ ગયા આ સ્ટાર કપલની હવે પહેલી તસવીરો સામે આવી ગઈ છે અહીં આ સુંદર તસ્વીર આલિયા ભટ્ટે પોતાના ઇન્સ્તાગ્રામ માં શેર કરી છે.
અહીં તવસીર શેર કરતા કેપશન પણ સુંદર લખ્યું છે કેપશનમાં લખતા કહ્યું આજે અમારા પરિવાર અને સબંધીઓ વચ્ચે જે અમારી સૌથી મનપસંદ જગ્યા છે ત્યાં લગ્ન કર્યા આ બાલ્કનીમાં અમે છેલ્લા 5 વર્ષ વિતાવ્યા બધી યાદોને અમે ભવિષ્યમાં વધુ યાદો બનાવવા જઈ રહ્યા છીએ જે પુરી રીતે પ્રેમ હસી મજાકથી ભરેલ છે.
તમારા બધાથી મળેલ પ્રેમથી આભાર ખુબજ પ્રેમ રણવીર કપૂર અને આલિયા ભટ્ટ જણાવી દઈએ આલિયા અને રણવીરના લગ્ન પુરા થઈ ગયા છે એક્ટર આલિયાએ ખુદ તેની જાણકારી સોસીયલ મીડિયા દ્વારા આપી છે અત્યારે આલિયા અને રણવીરના ફેન્સ એમને નવા લગ્નજીવનની શુભેછાઓ પાઠવી રહ્યા છે.