Cli

83 ફિલ્મ ફ્લોપ જતા રણવીર સિંહ સામે લીધો મોટો ફેશલો…

Bollywood/Entertainment Breaking

83 ફિલ્મ સુપરફ્લોપ જતા રણવીર સિંહ પર આફત તૂટી પડી છે ફિલ્મ માટે રણવીર સિંહે જબરજસ્ત મહેનત કરી હતી 1983માં જીતેલ વર્ડકપ પર બનેલ ફિલ્મ પર કબીર સીંગે પાણીની જેમ કરોડો રૂપિયા વહાવ્યા ફિલ્મ બનાવવા માટે પુરા 250 કરોડ થયા પરંતુ 83 ફિલ્મની કમાણી દિવસે ને દિવસે ઘટી રહી છે.

83 ફિલ્મ અત્યાર સુધી 60 કરોડ કમાઈ શકી છે ફિલ્મની હાલત જોઈને દેખાઈ રહ્યું છેકે ફિલ્મ અડધું બજેટ પણ નહીં નીકાળી શકે હવે આ ફિલ્મનું બજેટમાં નુકસાન આવતું હોવાથી રણવીરની ફીમાં કાપ મુકાઈ રહ્યો છે રણવીરે આ ફિલ્મ માટે 20 કરોડ લીધા છે તેના સિવાય ફિલ્મના નફામાં તેને ભાગ મળવાનો હતો.

પરંતુ હવે ફિલ્મ બોક્સઓફિસ ન ચાલતા અનિલ અંબાણીના રિલાયન્સ એન્ટરટેનમેંટે રણવીરની ફી કાપી લેવાનો ફેંસલો કર્યો છે બૉલીવુડ હંગામાની એક રિપોર્ટ મુજબ રણવીરે પોતાની 20 કરોડ ફી પણ પુરી લીધી ન હતી તેના કેટલાક પૈસા હજુ સુધી બાકી હતા હવે રણવીરે ફેંસલો કર્યો છેકે તે હવે બાકી ફી નહીં લે.

માનવામાં આવી રહ્યું હતુંકે 83 ફિલ્મ હિટ ગયા બાદ રણવીર સિંહ બોલીવુડના નંબર વન અભિનેતા બનશે પરંતુ રણવીર સિંહનો આ દાવ ઊંધો પડી ગયો અને તેમને પૈસા લેવાના બદલે હવે પૈસા આપવા પડી રહ્યા છે મિત્રો રણવીરની 83 ફિલ્મ પર તમારે શું કહેવું છે તેના વિષે પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *