સાઉથના ભોજપુરીની સૌથી લોકપ્રિય એક્ટર રાની ચટર્જી સોસીયલ મીડિયામાં ખુબ જ એકટીવ રહે છે કદાચ કોઈ એવો દિવસ ન હોય કે રાનીએ પોતાનો ફોટો અપલોડ ન કર્યો હોય હમણાંજ આ એક્ટરે 2014 અને 2022ની એક ફોટો શેર કરી છે અહીં આ ફોટોમાં રાની 8 વર્ષ બાદ કેટલી બદલાઈ ગઈ છે અહી તે જોઈ શકાય છે.
2014ની તસ્વીર તમે ઉપરની સાઈડ શકો છો જેમાં રાની અલગજ દેખાઈ રહી છે જણાવી દઈએ રાની ખુદને ફિટ રાખવા માટે કલાકો સુધી જિમમાં પરસેવો પાડતી હોય છે જેવાજ તેનો વજન વધવાનું શરૂ થાય તો તેઓ જિમ સાથે ડાયટ પર વધુ ધ્યાન આપે છે શેર કરેલ તસ્વીરમાં રાની ખુબજ સુંદર લાગી રહી છે.
રાની ચર્ટજીએ સાડી તસ્વીર શેર કરી હતી જેમાં તેઓ ખુબજ સુંદર જોવા મળી રહી છે રાની સાડીમાં પરફેક્ટ પોઝ જોતા નજરે આવી રહી છે અહીં રાનીનો 2010નો પણ એક ફોટો સામે આવ્યો હતો ફોટામાં જેમને ઓળખવી પણ મુશ્કેલ બની હતી તેના શિવાય પણ રાનીની કેટલીક અન્ય તસ્વીર જોવા મળી હતી.