દિકરીને ખોળામાં લઈને રણબીર કપૂર એવા રડવા લાગ્યા કે જે જોઈને આજુબાજુ ના લોકો પણ ભાવુક થઈ ગયા પિતા બનવાની ખુશી શું છે તે હાલ રણબીર કપુરની વધારે કોઈ વ્યક્ત કરી નથી શકતું બે દિવશ પહેલાં બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે દિકરીને જન્મ આપ્યો છે સુરક્ષા એટલી વધારે છે કે ત્યાં કોઈ મિડીયા કે પેપરાજીને.
જાવાની અનુમતી આપવામાં નથી આવી રણબીર કપૂર પોતાની દિકરીના સમાચાર સાભંળતા ખુશી થી ઝુમી ઉઠ્યા દીકરીનો જન્મ પહેલા રણબીર કપૂર એ એ ઘણીવાર ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ એક કુલ ડેડ બનશે પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર રણબીર કપૂરે પોતાની દિકરીને જ્યારે ખોળામાં લીધી તેઓ ટગર ટગર જોઈ રહ્યા.
દિકરીની માસુમિયત સાથે તેઓ ખુશ થયા અને પછી અચાનક જ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા તેઓ પોતાના આંસુઓ ને રોકી શકતા નહોતા રણબીર કપૂરને રડતો જોઈને પરિવારના દરેક વ્યક્તિ પણ રડી પડ્યા હતા રણબીર કપૂરને રડતો જોઈને આલિયા ભટ્ટની પણ આંખો ભરાઈ આવી હતી આ પળ.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ના જીવનના ખુબ બેસ્ટ પળ હતા રણબીર કપૂર પિતા બનવા માટે ખુબ જ સુખ હતા અને તેઓ પોતાના તમામ કામો છોડીને માત્ર આલિયા ભટ્ટની દેખરેખ રાખતા હતા તે આલીયા ભટ્ટ ની ખુબ જ કેર કરતા હતા રણબીર કપૂર ને 40વર્ષો બાદ પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.
દિકરી નું આવવુ એ કોઈ લક્ષ્મી થી ઓછું નથી કપુર પરીવારમાં ખુશીઓનો માહોલ છે તેઓ દિકરીની ઘેર આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો અને આવી અનેક ન્યુઝ અને પોસ્ટ જોવા માટે પેજને પણ લાઈક કરવા વિનંતી.