બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને એવી પત્ની અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્ર ને લીધે ખુબ ચર્ચાઓ માં છે આજકાલ વિવિધ શહેરોમાં પ્રમોશન માટે ફરી રહ્યા છે આજકાલ બોલિવુડ માં બોયકટ ટ્રેન્ડ ચાલી રહ્યું છે એ વચ્ચે મોટી અંદાજે 400 કરોડ બજેટ ધરાવતી ફીલ્મ અને તે વર્ષ શુટિંગ થયું છે.
એવી બ્રહ્માસ્ત્રના ના રીલીઝ થતા પહેલા એ ઉજ્જૈન પહોંચ્યા હતા એ સમયે ઉજ્જૈનમાં રણબીર આલીયાના ના આગમનની જાણ થતા જ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ મહાકાલ મંદિરના ગેટ પર કાળા ઝંડા સાથે વિરોધ કરવા પહોંચ્યા હતા આ હંગામાના કરણે આલિયા રણબીરને દર્શન કર્યા વિના જ.
મુંબઈ પરત ફરવું પડ્યું હતું. વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ બાબા મહાકાલના ધામમાં રણબીર કપૂર આલિયા ભટ્ટનો હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો વિરોધને કારણે રણબીર અને આલિયા મંદિર પહોંચી શક્યા ન હતા જો કે ફિલ્મ નિર્દેશક અયાન મુખર્જી અને પ્રોડક્શન ટીમે મંદિરના પરિસરની મુલાકાત લીધી હતી.
પોલીસને પણ તેની જાણ થઈ ન હતી પ્રોડક્શન ટીમ અને અધિકારીઓ ઓ સમયસર પ્રવેશદ્વાર પર પહોંચતા જ હિન્દુ સંગઠનના કાર્યકરોએ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા અને કાળા ઝંડા બતાવી દેખાવો કર્યા હતા જ્યારે પોલીસે દેખાવકારોને રોકવા માંગતા બજરંગ દળના કાર્યકરો અને પદાધિકારીઓએ પોલીસ સાથે.
ઉગ્ર બોલાચાલી કરી હતી પોલીસે કામદારોને ત્યાંથી ભગાડી દીધા હતા આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી આ વિરોધ આને દેખાવો વચ્ચે રણબીર કપૂર અને આલીયા ભટ્ટ મહાકાલ ના દર્શન કર્યા વગર જ પાછા ફર્યા હતા હવે આ વિરોધ વચ્ચે રણબીર કપૂર ની આગામી ફિલ્મ નું પ્રદશન કેવું રહેશે એ આવનાર સમય જ બતાવી શકશે.