Cli
વિલેન નું પાત્ર નિભાવીને રાતો રાત સ્ટાર બની ગયા હતા રામી રેડ્ડી, પરંતુ જીંદગીના છેલ્લા દિવસો જોઈ રડી જવાશે...

વિલેન નું પાત્ર નિભાવીને રાતો રાત સ્ટાર બની ગયા હતા રામી રેડ્ડી, પરંતુ જીંદગીના છેલ્લા દિવસો જોઈ રડી જવાશે…

Bollywood/Entertainment Story

મિત્રો આપણે આજે એક વિલન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેણે એક સમયે પોતાની એક્ટિંગથી બધાને દિવાના બનાવી દીધા હતા જેમણે બોલીવુડમાં અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે એક સમયે ખૂંખાર વિલેનનું પાત્ર નિભાવતા રામી રેડ્ડી છેલ્લા સમએ એમની હાલત ન જોઈ શકાય તેવી હતી.

250 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકેલા છેલ્લા સમયે રામી રેડ્ડી લી!વરની બીમારીથી પીડીતી હતા તેઓ એ બીમારીમાં એટલા સપડાઈ ગયા હતા કે તેઓ ફરી ક્યારેય ફિલ્મોમાં કમબેક કરી શક્યા ન હતા તેમને લી!વરની ગંભીર બિમારીને કારણે રામી રેડ્ડી વધુ સમય ઘરે જ પસાર કરતા હતા.

અને ધીમે ધીમે તેઓ જાહેરમાં જગ્યામાં આવવું ટાળવા લાગ્યા હતા બોલીવુડમાં મશહૂર પાત્ર નિભાવી ચૂકેલા રમી રેડ્ડીને લોકો આજે પણ ભૂલી નથી શક્યા જેમાં ભલે મિસ્ટર ઈન્ડિયાનો મોગેમ્બો કે શોલેનો ગબ્બર સિંહ અન્ય સમાન પાત્ર ચિકારા હોય તેના જેવા અનેક પાત્રો આજે પણ લોકોને ગમે છે.

પરંતુ એમની છેલ્લા સમયે એવી હાલત થઈ હતી કે એમને ઓળખવા પણ મુશ્કેલ બન્યા હતા રામી રેડ્ડીનું 2011માં કિ!ડની ફેલ થવાને કારણે નિધન થયું હતું દેખાવમાં મજબૂત લાગતા રામી રેડ્ડીની છેલ્લા સમયે લીવરની બીમારીના કારણે સાવ સુકાઈ ગયા હતા એમની એ સમયની કેટલીક તસ્વીર પણ સામે આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *