સાઉથના સ્ટાર રામચરણ જેઓ અત્યારે પોતાની આવનાર ફિલ્મ આરઆરઆર ને લઈને ચર્ચામા છે જેઓ સોસીયલ મીડિયામાં હંમેશા એકટીવ રહે છે અને પોતાના ફેન્સથી જોડાઈ રહે છે અત્યારે તેઓ પત્ની રજાઓ માણી રહ્યા છે તેની કેટલીક તસ્વીર એમણે સોસીયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં સેર કરી છે.
રામચરણની ફિલ્મ RRR ના નિર્દેર્શક એસ એસ રાજામૌલી આ ફિલ્મને 27 માર્ચના રોજ દેશના તમામ સિનેમાઘરોમાં લઈને પહોંચી રહ્યા છે ફિલ્મનું પ્રમોશન બીજી વાર શરૂ થાય તેના પહેલા રામચરણ પોતાની પત્ની ઉપાસના સાથે રજાઓ માનવાનો પ્લાન બનાવી દીધો હતોઅત્યારે તેઓ ફિનલેન્ડની ટ્રીપમાં મજા માણી રહ્યા છે.
જ્યાંથી રામચરણની પત્ની ઉપસાનાએ ત્યાંની એક ઝલક બતાવી છે અહીં આ દરમિયાન રામચરણ બરફમાં નાના બાળકોની જેમ રમતા જોવા મળ્યા રામચરણ અને ઉપાસનાની આ વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં ખુબજ વાઇરલ થઈ રહી છે મિત્રો રામચરણની આવનાર ફિલ્મ ત્રિપલ આર પર તમે શું કહેશો.