બોલીવુડ અભિનેત્રી રાખી સાવંત ના બીજા લગ્ન પણ તૂટી ગયા છે આઠ મહિના પહેલા રાખી સાવંતે પોતાના બોયફ્રેન્ડ દુરાની ખાન સાથે મુસ્લિમ ધર્મ અપનાવી અને નિકાહ કર્યા હતા તેને પોતાના પ્રેમને મેળવવા માટે નમાજ પણ અદા કરી હતી સાથે પોતાનું નામ રાખી સાવંત થી બદલી અને ફાતિમાં પણ રાખી દીધું હતું.
અને પોતાના પતિની ખુશી માટે તેને વેસ્ટન આઉટ ફીટ કપડાઓ છોડીને બુરખો પણ પહેરી લીધો હતો તને એમ જણાવ્યું હતું કે હવે હું માત્ર અલ્લાહની બંદગી કરીશ રાખી સાવંતે પોતાના આ નિકાહની જાણકારી સોશિયલ મીડિયા પર મેરેજ સર્ટિફિકેટ અને લગ્નની કેટલીક તસવીરો શેર કરીને આપી હતી.
‘આદિલ દુરાની ખાને પણ પોતાના લગ્નને આખરે સ્વિકારી લીધા હતા બંને વચ્ચે વિખવાદ જોવા મળ્યો હતો રાખી સાવંતે મીડિયા સામે એમ પણ જણાવ્યું હતું કે મારી સાથે પણ શ્રદ્ધા વલકર ની જેમ ઘટના બની શકે છે દેશની જનતા નું મારે સાથ સહકાર જોઈએ છે મારો પતિ આદિલ દુરાની ખાન બીજી છોકરીના અફેર માં.
હું બિગબોસ મરાઠી શો હાઉસ માં હતી એ સમયનો છે પરંતુ મને માહીતી હવે મળી છે એ વચ્ચે તાજેતરમાં રાખી સાવંતે એ છોકરીનું નામ મિડીયા સામે તન્નું જણાવ્યું હતું સાથે રાખી સાવંતે એમ પણ કહ્યું હતું કે મારો સિક્કો ખોટો છે હું શું કરી શકું છું હવે તે મને છોડીને તન્નુ સાથે જિંદગી વિતાવી રહ્યો છે આદીલે મારી જીંદગી બરબાદ કરી નાખી છે અને.
તન્નુ પણ ખુશ નહીં રહી શકે જે વ્યક્તિ પોતાની પત્નીને છોડી શકે છે તે તેની ગર્લફ્રેન્ડને પણ છોડી શકે છે તેના માટે મે ધર્મ પરિવર્તન કર્યું દુનિયા ની નજરમાં હું બુરખો પહેરીને સામે આવી પરંતુ એ છતાં પણ આદિલ દુરાની ખાને મને દગો આપ્યો તન્નુ એ મારો પતિ ચોરી લિધો છે અને હું મીડિયા ના માધ્યમથી એ પણ કહેવા માગું છુંકે જે મારો.
નથી થયો એ તન્નુ તારો પણ નહીં થાય એમ કહીને રાખી સાવંતે દુઃખ વ્યક્ત કર્યું હતું રાખી સાવંત ની જીંદગી માં તોફાનો રોકાઈ નથી રહ્યા હજુ રાખી સાવંત ની માતાનું દેહાતં થયાને દશ દિવસ પણ નથી થયા એ વચ્ચે રાખી સાવંત નો પતિ આદીલ દુરાની ખાન તેને છોડીને પોતાની ગર્લફ્રેન્ડ ની સાથે રહેવા લાગ્યો છે.