બિગ બોસ રિયાલિટી શોમાં સાજીદ ખાનની એન્ટ્રી પર ઘણી બધી અભિનેત્રીઓએ યૌ!ન શોષણના આરોપ લગાડ્યા હતા એ વચ્ચે શર્લીન ચોપરા એ સાજીદ ખાન પર કરેલા જુહુ પોલીસ સ્ટેશનમાં કેસ થી શર્લીન ચોપરા અને રાખી સાવંત નો વિવાદ વધ્યો છે રાખી સાવંત સાજીદ ખાનના બચાવ માં બોલી રહીછે તો શર્લીન રાખી સાવંત પર આ વચ્ચે.
રાખી સાવંત પોતાના વકીલ સાથે પોલીસ સ્ટેશન શર્લીન ચોપરા વિરુદ્ધ કેસ નોંધાવા પહોચી હતી અને બહાર આવી મિડીયા માં તેણે જણાવ્યું હતું કે શર્લીન ચોપરા સાજીદ ખાન જેવા ઘણા બધા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો ની સાથે પહેલા કેમેરા છંતાડે છે પછી કપડા કાઢી એમને રુમમાં બોલાવે છે અને પછી એ રેકોર્ડ વિડીઓથી તે પૈસા ની માગંણી કરે છે.
અને ના આપે તો એ બદનામ કરવા લાગે છે મારી પાસે એના બધા જ સબુતછે જેહું પોલીસ સ્ટેશન માં આપું છું સાથે રાખી કહ્યું કે છેલ્લા ઘણા સમયથી તે મારા પર 10 બોયફ્રેન્ડ અને 10 પતિ બદલાવે છે કુ!તરી કોકરોજ કિડા મંકોડા જેવા શબ્દોથી અપમાનીત કરે છે મારે જીવવું મુશ્કેલ બન્યું છે મારા વ્યક્તિગત જીવન પર.
શર્લીન ચોપરા જેમતેમ બોલેછે જે બધા જ વિડીઓ મારી પાસેછે હું મા!નહાનિ નો દાવો પણ એના પર આપું છું સાથે એને જેટલા લોકો પાસેથી પૈસાની માગંણી કરી છે બ્લે!કમેઇલ કરવાનો પ્રયત્ન કર્યો છે એના એકાઉન્ટ ની ડીટેલ પ્રુફ બધું જ અમે કેશમાં દાખલ કર્યું છે જે કોર્ટમાં શર્લીન ચોપરાને.
જવાબ આપીશું તે એક ખરાબ અભિનેત્રી છે અને સાજીદ ખાન જેવા લોકોને પહેલા કપડા ખોલીને બ્લેકમેઇલ કરે છે અને લોકોને ખુદખુશી કરવા મજબૂર કરે છે શર્લીન જેવી યુવતીઓ સમાજમાં કે દુષણ છે એમ જણાવી ને શર્લીન ચોપરા વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત કરી હતી આપનો આ વિશે શું અભિપ્રાય છે.