Cli
આવું જીવન હતું રાજુ શ્રીવાસ્તવ નું, પોતાની પાછળ આટલી સંપત્તિ છોડીને ગયા...

આવું જીવન હતું રાજુ શ્રીવાસ્તવ નું, પોતાની પાછળ આટલી સંપત્તિ છોડીને ગયા…

Bollywood/Entertainment Life Style

ટેલિવિઝન ગજોધર ભૈયા એટલે કે રાજુ શ્રીવાસ્તવ જેમણે ગઈકાલે અંતિમ શ્વાસ લીધા કરોડો ભારતીયોને હસાવનાર રાજુ શ્રીવાસ્તવ લોકોમાં અલગ છાપ છોડી હતી પરંતુ ગઈકાલે દુનિયાને રડાવી ગયા આમ અભિનેતાએ 40 દિવસ હૃદયની તબિયત સામે લડ્યા પછી ગઈકાલે અંતિમ શ્વાસ લીધા.

રાજુ શ્રીવાસ્તવ મુંબઈ અંધેરી ના મકાનમાં તેમની પત્ની અને બાળકો સહિત પરિવાર સાથે રહેતા હતા અને કાનપુરમાં તેનું પૈતૃક ઘર પણ આવેલું છે વર્ષોથી કોમેડીમાં તેમના યોગદાનથી એમણે માત્ર નામ જ નહીં પરંતુ પ્રભાવશાળી જીવનશૈલી પણ મેળવી છે રાજુ સરે પોતાના જીવનમાં સંપત્તિ પણ ખુબ કમાઈ હતી.

અંધેરીમાં આવેલા રાજુ શ્રીવાસ્તવના ઘરની અંદાજિત કિંમત 7 કરોડ રૂપિયા છે મીડિયા રિપોર્ટ્સ મુજબ રાજુ શ્રીવાસ્તવનું કાર કલેક્શન બહુ મોટું નથી પરંતુ તેમની પાસે સારી અને લક્ઝરી કાર છે રાજુના સર જોડે ઈનોવા કાર BMW જેવી મોંઘી ગાડીઓ છે એમનું કાનપુરમાં પણ આલીશાન ઘર છે.

કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ રાજુ શ્રીવાસ્તવ એક સ્ટેજ શો માટે લાખો રૂપિયા લેતા હતા તેઓ એડથી હોસ્ટિંગ અને ફિલ્મોમાં દ્વારા ઘણી કમાણી કરતા હતા મીડિયા રિપોર્ટ્સ મુજબ રાજુ શ્રીવાસ્તવ લગભગ 15 થી 20 કરોડની સંપત્તિના માલિક હતા ભગવાન રાજુ સરના આત્માને શાંતિ આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *