ભારતીય ખૂબ જ લોકપ્રિય કોમેડિયન અને અભિનેતા રાજુ શ્રીવાસ્તવ 32 દિવસ પહેલા હદયરોગનો હુ!મલો થવાના કારણે દિલ્હીની
AIIMS હોસ્પિટલમાં દાખલ કરાયા હતા એમની ટ્રીટમેન્ટ ચાલુ કરાવી હતી શરૂઆતના દિવસોમાં એમને વેન્ટિલેટર પર રખાયા હતા એ સમયે ડોક્ટરોએ વેન્ટિલેટર.
10 દિવસમાં કાઢી નાખવાનું કહ્યું હતું પરંતુ આજે 32 દિવસો બાદ પણ વેન્ટિલેટર કઢાયુ નથી પરિવારજનો રાજુ શ્રીવાસ્તવ માટે સેવા યજ્ઞો ધાર્મિક શ્રદ્ધા સાથે આમરણ ઉપવાસ કર્યા ઘણા બધા મોટા ડોકટરો ને પણ રાજુ શ્રીવાસ્તવની સલામતી માટે ગોઠવ્યા છે પરંતુ આ વચ્ચે ડોક્ટરની ટીમ.
અલગ અલગ જવાબો આપી રહી હતી થોડીવાર તેમના પગમાં તકલીફછે તો એમની આંખોમાં તકલીફ છે એમના હૃદયમાં તકલીફ છે આવી આવી વાતો કરી રહી હતી આ વચ્ચે તાજેતરમાં એમને પરિવારજનોને જણાવ્યું છેકે રાજુ શ્રીવાસ્તવ ની હાલત અતિ ગંભીર છે વેન્ટિલેટર અમે કાઢી નથી શકતા.
અમે ઘણા બધા પ્રયત્નો કર્યા પરંતુ નિષ્ફળ નીવડ્યા એમના સ્વસ્થ થવાનો આસાર અમને દેખાતો નથી આપ ની દુઆઓ જ હવે એમને બચાવી શકશે ડોક્ટરે આમ જણાવતા પરિવારજનોના પગ નીચેથી જમીન ખસકી ગઈ છે ગયા દિવસોમાં રાજુ શ્રીવાસ્તવ માટે દેશભરમાંથી એમના સ્વસ્થ થવા.
માટે ઘણી જગ્યાએ રામધૂન સેવાયજ્ઞ પણ કરવામાં આવ્યા હતા ચાહકોએ સોશિયલ મીડિયા પર એમના ઠીક થવા માટે દુવાઓ પણ કરી હતી એ વચ્ચે ડોક્ટરો નું આ જવાબ ખૂબ જ દુઃખદાયક છે મિત્રો અપને પણ પ્રાર્થનાઓ કરીએ કે રાજુ સરને બહુ જલ્દી સારું થઈ જાય આપણને ફરીથી હસાવે.