Cli

રાજપાલ યાદવ જેલમુક્ત થયા પછી શું બોલ્યા?, આ કેસ પાછળ કોણ અને કેમ જેલ જવું પડયું?

Uncategorized

એક ચહેરો જેણે 30 વર્ષના કરિયરમાં અલગ અલગ પાત્રો ભજવી અને લોકોને ખૂબ હસાવ્યા લોકોને હસાવ્યા એના પછી એ પણ યાદ કરાવ્યું કે હસવું ખૂબ જરૂરી છે એ પાત્ર જ્યારે જેલ મુક્ત થાય અને એમના મોઢા ઉપર દુઃખ જોઈએ કે પછી એમના માટે સોશિયલ મીડિયા પર લોકો લડતા હોય એ જોઈએ ત્યારે સમજ આવે કે માણસે શું કર્યું છે વાત હું રાજપાલ યાદવની કરી રહી છું

જો તમે સોશિયલ મીડિયા વાપરો છો તો તમને ખબર હશે કે છેલ્લા કેટલાય સમયથી રાજપાલ યાદવ એ જેલમાં ગયા એ આખી કોન્ટ્રોવર્સી અને એ કોન્ટ્રોવર્સી પાછળ શું કારણ છે આટલા બધા દિવસ એ તિહાળ જેલમાં કેમ રહ્યા એ બધા જ વિષય પર વિસ્તારથી વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ જેલમાંથી રાજપાલ યાદવ ગઈ કાલે બહાર આવ્યા અને બહાર આવતાની સાથે એમણે જે પ્રતિક્રિયા આપી એમના મોઢા ઉપર થોડું દુઃખ દેખાતું હતું

એ દુઃખ જોઈને બહુ જ બધા લોકોને ખબર પડી કે જે માણસે આપણને સતત હસાવ્યા છે એ માણસના જીવનમાં કેટલી બધી કપરી પરિસ્થિતિઓ પણ આવતી હોય છે. રાજપાલ યાદવ તિહાડ જેલમાંથી 13 દિવસ બાદ બહાર નીકળ્યા પહેલા એમણે જે કહ્યું એની વાત કરીએ તો રાજપાલ યાદવએ કહ્યું કે તમારે કોઈપણ લીગલ સવાલ પૂછવા હોય તો મારા વકીલ અહીંયા જ છે બોલીવુડમાં મેં કામ કર્યું છે 30 વર્ષ પૂર્ણ કર્યા છે સમગ્ર દેશ દુનિયાના લોકો મારી સાથે છે. 200 250 ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છું ભારતીય સિનેમા પણ મારી સાથે જ છે. હાઈકોર્ટ જ્યાં જ્યાં આદેશ આપશે ત્યાં હું હાજર થવા માટે તૈયાર છું અને ક્યાંય પણ સંઘર્ષની જરૂર પડશે તો એના માટે પણ હું સંપૂર્ણ તૈયાર છું.

હવે પ્રશ્ન એ થાય કે રાજપાલ યાદવને 13 દિવસ જેલ કેમ જવું પડ્યું એ કોન્ટ્રોવર્સી પર વાત કરીએ તો 2012 માં આવેલી ફિલ્મ અતાપતા લાભ હતા રાજપાલ યાદવના દિગદર્શક તરીકે એમણે પહેલી ફિલ્મ કરી હતી રાજપાલે તેમને તેને બનાવવા માટે મુરલી પ્રોજેક્ટસ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી પાંચ કરોડ રૂપિયા ઉધારી લીધા હતા જો કે ફિલ્મ તો ફ્લોપ ગઈ એના પછી રાજપાલને બહુ જ નુકસાન પણ થયું પછી મુરલી પ્રોજેક્ટસ પ્રાઇવેટ લિમિટેડ પૈસા એમને પાછા ન આપી શક્યા

એટલે પછી એમના ઉપર કેસ થયો 2018 સુધી એ કેસ બધું ગૂચવણમાં રહ્યું પછી મુરલીધર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એ કાનૂની કાર્યવાહીના ભાગરૂપે આગળ બધી જ કાર્યવાહી થઈ અને પછીપાંચ કરોડના બદલે 9 કરોડ હવે એ અમાઉન્ટ થઈ ગઈ છે વ્યાજ સાથે હવેપાંચ કરોડ એ નતા આપી શક્યા અત્યારે પણ 9 કરોડ આપી શકે એ પરિસ્થિતિમાં નતા એના પછી એમને કઈ જ ઓપ્શન ન બચ્યું એટલે જાતે જ આત્મસમર્પણ કરી અને જેલ જવું પડ્યું એ હાજર થઈ ગયા અને પછી 13 દિવસથી એ જેલમાં હતા બહુ જ બધા લોકો લોકો એ જેલમાં ગયા એના પછી બહુ બધા કેમ્પેન ચલાવ્યા એટલે બોલીવુડથી લઈને એમને ઓળખતા લોકો કોમેડિયન્સ અને બધાય ભેગા થઈ અને એક પ્રયાસ કર્યો સોશિયલ મીડિયા દ્વારા અને અલગ અલગ રીતના લોકો સુધી સંદેશો પહોંચાડવાનો કે રાજપાલ યાદવ અત્યારે ખરાબ પરિસ્થિતિમાં કપરી પરિસ્થિતિમાં છે તો આપણે એમને મદદ કરવી જોઈએ આખી કોન્ટ્રોવર્સી એ બહુ જૂની હતી એના પછી અત્યારે એમને જેલ જવું પડ્યું કેસ લાંબા સમયથી ચાલતો હતો પણ એક વ્યક્તિ 13 દિવસ સુધી જેલમાં રહ્યા એના પછી કાયદા અને વ્યવસ્થા પર આપણને જે સવાલ થતા હોય એને આપણે આપણને જવાબ મળે કે તમે ક્યાંય પણ ગૂચવાવ છો કે તમે ક્યાંય પણ અટવાવ છો તો કાયદો અને વ્યવસ્થા તો બધા માટે સરખી જ છે એટલે એ કોઈ સામાન્ય માણસ હોય કે રાજપાલ યાદવ હોય બધા માટે કાયદો તો સમાન રહેવાનો છે અત્યારે એ બેલ પર બહાર આવ્યા છે અને એના પછી એમણે જે પ્રતિક્રિયા આપી એ પ્રતિક્રિયામાં પણ એ સ્પષ્ટ એવું કહી રહ્યા છે કે લીગલી તો હું અત્યારે તમને કોઈ જવાબ નહી આપી શકું પણ મારી સાથે આખું બોલીવુડ છે અને અમે લડવા માટે તૈયાર છીએ તો રાજપાલ યાદવે પહેલા જે પ્રતિક્રિયા આપી છે તે સાંભળીએ લીગલ જાણકારી લઈને હો તો વો આપ હમારે વકીલ સાહબ હે ભાસ્કર ઉપાધ્યાય ઇનસે પૂછ સકતે હે બાકી મે જનરલ બાત મે ય કહેના ચાહુંગા કી મુજે 30 સાલ હો જાયેંગે મે મુંબઈ મે બોલીવુડ મે પૂરે દેશ કા દુનિયા કા બચ્ચા બચ્ચા મેરે સાથ રહા તભી તો મેદાઈસ ફિલ્મે કર પાયા પુરા બોલીવુડ યે કિસ્સા 2012 13 મે શુરૂ હુવા થા 2026 મે મેદાઈસ ફિલ્મે કિયે હુવા હું ભારતી સિનેમા કા બચ્ચા બચ્ચા બૂઢા નોજવાન મેરે કલેજે કા ટુકડા હે મેરે સાથ થા ઓર સાથ હે પૂરે દેશ કી જનતા બચ્ચા બૂઢા નોજવાન મેરે સાથ થા વો એક એક જો સચ્ચાઈ મે મેરે ઉપર મેરા ઇન્ટેન્શન ક્યા વો સબ ચીઝેક કોર્ટ કી બાત માનનીય હાઈકોર્ટ જો ભી પલે 10 સાલમે માનનીય હાઈકોર્ટને જહા જહા આદેશ દય હે મે હાજીર મિલા હું આગે ભી જહા જહા આદેશ હોંગે બિલકુલ મે હાજીર મિલું ઓર મુે યે કાનુની જો હે વો જો શબ્દ હોતે હે વો મે નહી બતા પાઉગા વો આપ હમારે પાસ બાલ મીડિયા પર તમામ બોલીવુડે ખા સબકે સાથ સબકા સમર્થન બચ્ચે બુે જો લોગ સોશિયલ મીડિયા પે નહી આ વો ભી મેરે સપોર્ટર હે ક્યકી મે જાનતા હું કી જિતને લોગ સોશિયલ મીડિયા કે માધ્યમ સે મુજે પ્યાર કર રહે હે બચપન સે લેકે બચપન તક મુજે 1સ કરોડ લોગ હે 1000 કરોડ 1સ લોગો સે હમારા જો હે

વ્યવહાર રહા હોગા ઓર બાકી સબકે સાથ હમારા એન્ટરટેનમેન્ટ કા બ્લડ સર્ક્યુલેશન કા રિશતા હે ઓર મુજે જીસ તરીકે સે પૂરે દેશ દુનિયાને પ્યાર બોલીવુડને પ્યાર દિયા મુપે કોઈ ભી અગર આરોપ હે તો મે 100% હર જગહ હર ચૌરાહે પે અવેલેબલ હું હર ચીઝ કા પ્લીઝ પ્લીઝ રિપ્લાય થેન્ક્યુ હાઈ કોર્ટ આપને મુજે સુનને કે લિયે મોકા દિયા હે થેન્કયુ સો મચ આખી કહાની પછી પ્રશ્ન એ જ થતો હોય છે કે કાયદા અને વ્યવસ્થા પર આપણને બહુ બધા સવાલ થતા હોય છે. રાજપાલ યાદવ સાથે જે થયું કે પછી જે થવાનું છે આગળ જતા લીગલી કેવી રીતના એ લડે છેનવ કરોડ કેવી રીતના ભેગા કરે છે એ પ્રશ્ન છે પણ કાયદોની વ્યવસ્થા બધા માટે સમાન છે તમે બહુ જ મોટા અભિનેતા હોવ કે પછી બહુ જ મોટું પદ ધરાવતા હોવ છતાં પણ તમારે તિહાર જેલમાં 13 દિવસ રહેવું પડે જો તમે ક્યાંય ખોટા છો તો તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વીડિયોને લાઈક અને શેર કરજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *