Cli

રાજકોટમાં હેલ્મેટ પહેરવાનો કાયદો મોકૂફ રાખ્યો! વિધાનસભામાં શું થયું?

Uncategorized

રાજકોટના લોકોની હેલમેટ પેરવી એના માટે પોલીસ દ્વારા ટ્રાય કરવામાં આવેલી અને સ્વાભાવિક છે તો બે મહિનાથી આ અવેરનેસ માટેના કાર્યક્રમો ચાલતા હતા પરંતુ એકા એક કડકાઈથી અમલ કરાવવાની જે વાત આવી એમાં રાજકોટની જનતા ખૂબ પરેશાન થઈ ગઈ કાલે ઘણા બધા રાજકોટના મીડિયાના મિત્રોના રાજકોટના લોકોના ફોન આવ્યા અને

ગઈ કાલે સાંજે જ આપણા ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે મારે ટેલિફોનિક વાત થઈ કે રાજકોટમાં અત્યારે આ પરિસ્થિતિ છે તો આમાં કાંઈક વ્યવહાર ઉકેલ આવે હેલમેટ લોકોની સુરક્ષા માટે છે પણ એનો જેઅમલ કરવાની જે પદ્ધતિ છે

એ લોકોમાં અવેરનેસ લઈ આવી લોકોમાં જાગૃકતા ફેલાવી અને એનો અમલ કરાવવો જોઈએ તો જે કાઈ અત્યારે દંડ છે કે ફરજિયાત એ લોકો સાથે કડકાઈથી કામ લેવામાં આવે છે એ ન આવે ત્યારે એમણે આજે બોપરના અત્યારે જ થોડીવાર પહેલા જ રાજકોટના ધારાસભ્ય તરીકે હું સાથી ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા અને એવા ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ સાથે અમે ત્રણે સાથે મળી ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરી અને એમણે પણ અમને ખાતરી આપી છે કે

કોઈપણ પ્રકારના ના દંડ દ્વારા આપણે લોકોને હેલમેટ ફેરતા નથી કરવા લોકોમાં જાગરૂકતા આવે અને આજ સવારથી જ લોકોને ફૂલઆપીને પુષ્પ આપીને એક અવેરનેસના ભાગરૂપે આ અભિયાન ચાલુ કર્યું છે પરંતુ લોકોને ફરજિયાત પણે કોઈ દંડ ઉઘરાવી અને આનો અમલ ન થાય તેવી અમને અમને ખાતરી આપી છે કે અમારે એવી રીતે કોઈ આવા દંડ ઉઘરાવી અને

લોકો જ્યારે ફરજિયાત પણે આવી રીતે એનો દંડ ઉઘરાવીને અમલ નથી કરવાનો તો રાજકોટની જનતા પણ ને પણ વિનંતી છે કે છેવટે હેલમેટ છે આપણી સુરક્ષા માટે છે એના દંડથી કોઈ સરકારને કોઈ આવક કે કોઈ આવક માટેનું એ માધ્યમ નથી પરંતુ સમગ્ર દેશમાં હેલમેટ એક સુરક્ષાનું માધ્યમ છે તો એના માટે લોકોમાં અવેરનેસ અને લોકોમાં જાગૃતિ દ્વારા હેલમેટપહેરાવવામાં આવે નહી કે

કોઈ કાયદા ની કે દંડની રકમની કડક અમલવારી કરીને તો માનનીય ગરરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈએ અમને આશ્વાસન આપ્યું છે કે રાજકોટની જનતા સાથે સરકાર સાથે છે અને કોઈપણ પ્રકારના ફરજિયાત પણે અત્યારે કોઈ એવી વસ્તુ નહીં કરવામાં આવે કે લોકો હેરાન થાય પરંતુ ભવિષ્યમાં પણ લોકોમાં જાગૃતિ ફેલાવી અને લોકોને અવેરનેસથી સમજાવી અને લોકો હેલમેટ પહેરે એના એના માટેના પ્રયત્ન કરવામાં આવશે કોઈ સમય અવધિ આપવામાં આવેલી નથી પરંતુ

આ એક પોતાની સુરક્ષા માટે એક સ્વેચ્છિક રીતે રાજકોટના લોકોમાં અવેરનેસ આવે જુદા જુદાવર્કશોપ હોય જુદા જુદા કાર્યક્રમો દ્વારા શૈક્ષણિક સંસ્થાઓને સાથે લઈ પરંતુ દંડ દ્વારા નહી કે ભાઈ હેલમેટ નહી પહેર્યું હોય તો તમને 500 રૂપિયા કે 1000 રૂપિયાનો દંડ થાશે એ રીતે દંડ દ્વારા નહી પણ સ્વૈચ્છિક રીતે લોકો લોકોમાં જાગૃતિ આવે એવા પ્રયત્ન કરવામાં આવશે.

ભાઈ બધા સીટીની અંદર આ પ્રકારનો દંડ વસૂલાય છે અને અમલવારી થાય જ છે પછી રાજકોટને આ પ્રકારની વિશેષ સવલત શું કામ ગૃહ વિભાગ કે પોલીસ વિભાગ આપે બધે દંડ લેવાય છે તો રાજકોટે ભરે રાજકોટ મહાનગર માં ઘણા બધા લોકો હેલમેટ પહેરે છે અને વર્ષો થયા કારણ કે એક સૌરાષ્ટ્રની એક અલગતાસીર છે અને લોકોને જ્યારે હેલમેટ પહેરવાની આદત ન હોય એટલે સ્વાભાવિક જ્યારે અમલવારી થાય ત્યારે વિરોધ થાતો હોય છે

પરંતુ અમે પણ એવા આગ્રહી છીએ કે હેલમેટ લોકોએ પહેરવી જોઈએ પરંતુ અવેરનેસ દ્વારા લોકોને જનજાગૃતિ દ્વારા અને રાજકોટની જનતા પણ ખૂબ સમજું છે એ ઘણા બધા લોકો હેલ્મેટ પહેરે પણ છે પરંતુ અમુક લોકોને કોઈ શારીરિક તકલીફ હોય કોઈને કોઈ બીજી રીતે હોય પણ આનો કડકાઈથી કે દંડ ભરીને તમે દંડ ભરવો પડે એ અત્યારે એ રાજકોટની જનતામાં ખૂબ આક્રોશ છે અને અમે ચૂટાયેલા જનપ્રતિનિધિ તરીકે અમારા રાજકોટની જનતાની સાથે છીએ અને રાજકોટનીજનતા પણ ખૂબ સમજું છે કે જ્યારે જ્યારે આવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે એ હંમેશા સહકાર આપતી હોય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *