Cli

રાજકોટમાં ભાજપના નેતા પરિવારને હેરાન કરવાતા હોય તેવા આક્ષેપ! પાટીદાર દીકરીએ પોલીસ પર કર્યા સવાલ!

Uncategorized

મતલબ ના હમારી રિપોર્ટ લી ગઈ ના એફઆ એફઆઈઆર લી ઓર હમને કમિશનર સે ભી બાત કરને કી કોશિશ કરી વો ભી કોઈ એક્શન નહિ લે રહે મતલબ મેરે બડે પાપા વહા પે બીજેપી મે કુછ હે ઇસકા મતલબ યે હે કે અગર આપ પોલિટિક્સ મે હો તો આપ ઉસ ચીઝ કા ફાયદા ઉઠા કે ઓર આપ કુછ ભી કર લોગે >> મારા મોટા પપ્પા ભાજપમાં છે એ અમને ધમકાવે છે પોલીસ અમારી ફરિયાદ નથી લેતી એક પાટીદાર દીકરી રડતી રડતી આવો વિડીયો સોશિયલ મીડિયા પર મૂકે સવાલ કરે છે આપણા સત્તાધીશોને પ્રશ્ન ઉઠે છે કાયદા અને વ્યવસ્થા પર નમસ્કાર આપની સાથે હું છું પાયલ રાજકોટમાં એક પાટીદાર સમાજના વિધવા મહિલા

તેમના પરિવારના ત્રાસથી હેરાન થઈ રહ્યા છે. આ મામલો એવો છે કે મુંબઈમાં એક દીકરી રહે છે ક્રિસ્ટીના પટેલ એનું નામ છે અચાનકથી સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થાય છે રડતા રડતા ક્રિસ્ટીના પટેલ એવું કહે છે કે મને ન્યાય જોઈએ છે વાત કઈ વાતનો ન્યાય જોઈએ છે તો ક્રિસ્ટીનાએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો મૂક્યો ક્રિસ્ટીના પટેલ વીડિયોમાં કહે છે કે મારા મોટા પપ્પા ભાજપમાં છે તેમનું નામ દિનેશ અમૃત્યા છે પોલીસ ફરિયાદ નથી લેતી એ અમને સતત હેરાન કરી રહ્યા છે રાજકારણમાં છે એટલે પોલીસ ફરિયાદ લેવા વાથી ના પાડે છે અમને ખૂબ હેરાન કર્યા પછી પણ સીસીટીવી ફૂટેજ હોવા છતાં પણ એ અમારા ઘરમાં ઘૂસી જાય છે આ બધું જ થઈ રહ્યું છે અને તંત્ર કોઈ જ હેલ્પ નથી કરી રહ્યું સાથે જ દિનેશભાઈ પર એવા આક્ષેપ પણ લગાવે છે કે મારા પપ્પા પરેશભાઈ અમૃત્યાની હત્યા કરી નાખી હતી એવો આક્ષેપ પણ એ કરી રહ્યા છે એટલે ભાજપના એક નેતા પર ગંભીર આક્ષેપ છે જસદણના એ પ્રભારી છે દિનેશભાઈ અમૃત્યા એમનું નામ છે અને ક્રિસ્ટીના જે એમની ભત્રીજી છે એ આક્ષેપ કરી રહી છે એ એમનું આગળના વીડિયોમાં એવું પણ કહેવું છે કે હું મુંબઈ રહું છું મારી માતા રાજકોટ રહે છે ગુજરાત પોલીસ પાસે એક્શનની અપેક્ષા છે મારી મમ્મી સતત સલામતીના માટે પોલીસ પાસે જાય છે પણ કોઈ એક્શન લેવાતા નથી પોલીસ કશું જ નથી કરતી તો પહેલા એ પાટીદાર દીકરી શું કહી રહી છે પોતાના જ મોટા પપ્પા પર શું આક્ષેપ લગાવી રહી છે તે સાંભળો >> તો ગાઈસ મેં બહોત ટાઈમ સે બહોત ચીઝે ફેસ કર રહી હું બટ મેને કભી આકે મતલબ સોશિયલ મીડિયા કા યુઝ નહી કિયા ક્યકી મુજે પર્સનલ રખના થા બટ ક્યુકી મેરે ફાધર કે ડેથ કે બાદ મે બહોત કુછ ફેસ કર રહી હું એક સાલ સે મેરે ફાધર કી ફેમિલીને મતલબ સારી પ્રોપર્ટીસ લે લી સબ લે લિયા બટ મુજે ઉસસે કોઈ ફરક નહિ પડા હમને કોઈ રિએક્શન નહિ લિયા હમને લીગલ એક્શન લિયા જો યુઝલી સબ કરતે હૈ બટ અભી થોડે ટાઈમ બાદ મે જબ મુંબઈ આઈ તો મોમ વહા પે અકેલે રહે રહી હે અભી તક હમને કુછ નહી બોલા ના હમને કિસી કો પરેશાન કિયા ના કુછ લેકિન કલ રાત મે જો મેરે બડે પાપા હે જિસકા નામ હે બિપિન અમૃત્યા જો મેરા ભાઈ હે આનંદ અમૃત્યા ઓર એક ઓર રેન્ડમ બંદા થા ઉસકા નામ મુજે નહિ પતા ઇન તીનોને મેરી મોમ કો અટેક કરને કી કોશિશ કરી હૈ ઓર મેરે હી ઘર મે ઘુસ કે ઉનોને મમ્મી કે સાથ ગલત હરકત કરને કી ભી કોશિશ કરી હે મેને આજ તક કુછ નહિ બોલા કલ હમને પુલીસ વાલો કો ભી બુલાયા લેકિન ઉનોને મતલબ કોઈ એક્શન હી નહિ લિયા મતલબ ના હમારી રિપોર્ટ લી ગઈ ના એફઆર

એફઆઈઆર લી ઓર હમને કમિશનર સે ભી બાત કરને કી કોશિશ કરી વો ભી કોઈ એક્શન નહિ લે રહે મતલબ મેરે બડે પાપા વહા પે બીજેપી મે કુછ હે ઇસકા મતલબ યે હે કી અગર આપ પોલિટિક્સ મે હો તો આપ ઉસ ચીઝ કા ફાયદા ઉઠા કે ઓર આપ કુછ ભી કર લોગે કિસી ભી ઇન્સાન કી જાન લે લોગે અગર કલ મેરી મોમ કો કુછ હો જાતા તો મે ક્યા કરતી વો તો નેબર્સ થે જીનોને બચાયા હે જો રૂકે હુએ થે વહા પે ઉનકે સાથ કી કુછ હોને નહિ દેંગે યુઝલી ઇસ જમાને મે કોઈ કિસી કા સાથ નહિ દેતા લેકિન ઉનોને દિયા એન્ડ આઈ એમ વેરી થેન્કફુલ ફોર ધેમ પર મે યે જાનના ચાહતી હું કી કમ્પ્લેન ક્યું

નહિ લી જા રહી હે અગર કિસી કી લાઈફ રિસ્ક મે હે વો બોલ રહા હે તો કમ્પ્લેન ક્યું નહિ લી જા રહી હે ક્યુકી વો બીજેપી મે હે ઇસ ચીઝ કા પ્લીઝ એસે ફાયદા મત ઉઠાવ કી પોલિટિક્સ મે હો તો કિસી કી જાન લે લોગે ઓર અબ મુજે એસા લગ રહા હે કી મેરે પાપા ભી મતલબ અચાનક સે ઉનકી ડેથ હો ગઈ વો એકદમ ઠીક થે ઉનકી સચ મે ઉનોને મર્ડર કિયા ઉનકા મુજે નહી સમજ હે ક મે ક્યા કરું મે નીચે એક ક્લિપ ભી અટેચ કર રહી હું આપ વો દેખો જાકે જો આપ લોગો કા સપોર્ટ ચાહીયે જીતના હો સકે ઇસકો શેર કરો મે બસ ઇતના રિક્વેસ્ટ કર રહી હું ગુજરાત પુલીસ સે કી ઇસ ચીઝ પે કોઈ ના

કોઈ એક્શન લો ક્યુકી મે ભી સ્ટ્રગલ કર રહી હું મે ભી કામ કર રહી હું મે હર ટાઈમ ઉધર નહિ રહે સકતી તો મે અપની મોમ કી સેફટી ચાહતી તો ઇતના તો યે લોગ કર હી સકતે હે મે નીચે સબકો ટેગ કર રહી હું આપ લોગ ભી પ્લીઝ ઇસ ચીઝ કો જીતના હો સકે ઉતના શેર કરો >> આ વિડીયો વાયરલ થયા પછી સ્વાભાવિક રીતના ભાજપના એ નેતા છે અને જસદણના એ પ્રભારી પણ છે એટલે એમના ઉપર ઘણા બધા સવાલ થવા આવ્યા બી હતા જ્યારે પત્રકારોએ એમને સવાલ પૂછ્યા ત્યારે એમણે નકારી આ વાત કે અમારે આવું કંઈક થયું જ નથી. પરિવાર અંદરો અંદરની જે પણ માથાકૂટ છે અત્યાર સુધી આટલું બધું

થયું ત્યારે ક્રિસ્ટીના ક્યાં હતી એના પપ્પાના મૃત્યુથી લઈને બધી જ જવાબદારીઓને બધું ચાલતું હતું ત્યારે ક્રિસ્ટીના ક્યાં હતી? આવા આક્ષેપો સામે પક્ષથી એટલે કે દિનેશભાઈ અમૃત્યા પાસેથી કરવામાં આવ્યા છે. હવે પરિવારનો એ ઝગડો સોશિયલ મીડિયા પર છે. ભારતીય જનતા પાર્ટીના નેતા પર લાગેલા આક્ષેપો કોઈની હત્યાથી લઈને મહિલાને પરેશાન કરવા સુધીની જે વાત છે આગળ જતા પોલીસ એમાં શું એક્શન લે છે એ જોવાનું રહ્યું કારણ કે બધાનું એવું માનવું છે કે તમે કોઈ પક્ષનો ખેસ પહેરી લો એટલે કાયદો અને વ્યવસ્થાથી તમે દૂર થઈ જાવ છો તમે કોઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *