Cli

રાજકોટમાં પુત્રની સંડોવણીથી જ પિતાના અવસાનનો ગંભીર મામલો સામે આવ્યો

Uncategorized

રાજકોટના ઉપલેટામાં એક વ્યક્તિનો મૃદદે હોવાની જાણકારી પોલીસ કંટ્રોલને મળે છે પોલીસ એક વાડીમાં પહોંચે છે ત્યાં એક વ્યક્તિનો મૃદદે હોય છે સાથે ત્યાં મૃતકનો સગો ભત્રીજો પણ હાજર હોય છે અને પોલીસને તે કહે છે કે મારા કાકાનો અકસ્માત થયો છે એટલા માટે હું એમને વાળીએ લઈને આવ્યો છું પણ પોલીસને ડાળમાં કંઈક કાળું લાગે છે કારણ કે અકસ્માતમાં ઈજા થાય તેવા કોઈપણ નિશાન પોલીસને આ મૃદદે પર મળ્યા ન હતા અને પોલીસ તપાસ કરે છે તો ચોકાવનારું ઘટના સામે આવે છે

ચોકાવનારી વાત સામે આવે છે કે તેના સગા દીકરાએ જ પોતાના પિતાની હત્યાકરી નાખી છે શા માટે પુત્રએ જ પોતાના પિતાની હત્યા કરી તેની વાત કરીશું આ વીડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે નમસ્કાર નવજીવન ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા ઉપલેટાના ના ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના રાજપરા ગામની સીમમાં 9 ડિસેમ્બરના રોજ શંકાસ્પદ મરણના બનાવમાં એક મોટો ખુલાસો થયો છે. મૃતક યુવકના સગા દીકરા અને તેમના ભાઈના દીકરા એટલે કે ભત્રીજાએ સાથે મળીને કાવતરું રચ્યું અને પિતાની હત્યા કરી નાખી અને તેને માર્ગ અકસ્માતમાં ખપાવાનો પ્રયાસ પણ કર્યો.

આ ઘટનાને લઈને ભાયાવદર પોલીસેગણતરીના કલાકોમાં આ કાવતરાનો પરદાફાસ કર્યો અને બંને ભાઈઓને પકડી પાડ્યા હતા. આ બનાવની માહિતી એવી સામે આવી છે કે 9 ડિસેમ્બરના રોજ રાજકોટ રૂલર કંટ્રોલ રૂમ તરફથી ભાયાવદર પોલીસને જાણકારી મળે છે કે રાજપરાથી ઢાંકગામ તરફ જતા રસ્તા પર મરણ થવાની એક વર્ધી છે તે મળે છે અને ઘટનાસ્થળ પર જ્યારે પોલીસ પહોંચે છે ત્યારે મરણ જનાર કાનાભાઈ મેરુ જોગ છે તેનો મૃદદે મળે છે તેમના સગા ભત્રીજા વિરમ ભૂપત જોગ છે તે આ મૃદદે વાડીએ લઈને આવે છે અને આ ઘટના પ્રાથમિક દ્રષ્ટિએ મૃતકની લાશ અને ઘટનાસ્થળ સ્થળ પર જે વાહન અકસ્માત થયું હતું તે જે આખો પ્લાન બનાવવામાં આવ્યો હતો

પરંતુ વાહન અકસ્માતના કોઈપણ નિશાનો છે તે મૃદદેને શરીર ઉપર જોવા નથી મળતા જેથી આ આખો મામલો છે તે શંકાસ્પદ લાગે છે અને આ અંગે ભાયાવદર પોલીસ છે તે ઉચ્ચ અધિકારીઓને જાણ કરે છે. પોલીસની ઊંડાણપૂર્વક તપાસ શરૂ થાય છે અને હકીકત એવી સામે આવે છે કે મરણ જનાર કાનાભાઈ જોગનું મર્ડર તેમના સગા દીકરા રામદેવ જોગ અને ભત્રીજા વિરમ જોગે કર્યું છે. આ બાબતને લઈને પહેલા તો પોલીસે શું ખુલાસા કર્યા છે તેમને સાંભળીએ.

ગઈ તારીખ 9/1/2025 ના રોજ રાજકોટ રૂરલ કંટ્રોલ રૂમમાં એક વર્દી આવી હતી. જેમાં બેસીસમાં આપણે 1 BNS 103 મુજબ ગુના ખૂનનોગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનાની હકીકત એવી રીત છે કે મરણ જનાર કાનાભાઈ મેરુભાઈ જોગ ઉમ્ર 50 એનું મૃતદેહ પોલીસને એની જ વાડીમાં મળ્યો હતો. શરૂઆતમાં આપણે પ્રાઇમરી ઇન્ફોર્મેશન આ હતી કે એનો કદાચ કંઈ એક્સિડન્ટ થઈ ગયો છે મોટર વહીકલ એક્સિડન્ટ. તપાસ પછી આ સામે આવ્યું કે મરણજનારનો સગો ભત્રીજો વિરમભાઈ ભૂપતભાઈ જોગ અને એનો જ સગો દીકરો રામદે કાનાભાઈ જોગ બંને સાથે મળી કાવતરું રચી આ અકસ્માતનો બનાવ ઉપજાવી કાઢેલ છે અને આરોપીઓની ત્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે પતા આ સામે આવ્યું કે મરણ જનારના દીકરાને ઇઝરાયેલ જવાનું પ્લાન હતું એને ત્યાંફોરેનમાં સેટલ હોવાનું હતું આ લઈને આ જુદી જુદી જગ્યાઓથી પેસોનો વ્યવસ્થા કરતું હતું છેલ્લા એક વર્ષથી એને પિતાની એક વીમા લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી હતી

એડીએફસીની જે જેની કુલ વેલ્યુ લગભગ 60 થી 17 લાખની હતી તો એને દરેક રાસ્તુ ટ્રાય કર્યું અને પછી જ્યાર સુધી એના પાસે નાણા જો છે આખા ઘટ્ટા નહીં થયા ત્યારે એને આપણે વિરમભાઈ સાથે મળીને પ્લાન બનાવ્યું કી કાનાબાઈના મર્ડર કરીને અને પછી જે ઇન્સ્યોરન્સના પૈસા મળીએ આ યુઝ કરીને એને ઇઝરાયેલ સેટલ હો થવજાનું છે તો એને બે વખતે મર્ડર કરવાની ટ્રાય કી પહેલી વખતે એને આપણે પિતાને ઝેર આપવાની કોશિશ કી આફેલ થઈ ગયું હતું

અને એના પછી આ બંને જો છે આ એક્સિડન્ટ તરીકેનો બનાવ બતાવીને આપણે એક વાડીમાં જ મોદૂદ કુહાડીથી કાનાબાઈનો મર્ડર વિરમભાઈ કરી દીધું ઇઝરાલ જવું કોઈને જવું એમાંથી એના જો દીકરો છે રામદેવ કાનાભાઈ જો એને જ ઇઝરાયેલ જાવીને સેટલ હોવાનું છે અને વિરમભાઈને એને આ લાલચ આપ્યું કે હું તમને એક લાખ રૂપિયા અને તમારી આખી જિંદગી સુધી ભોજન આપું આ જેર ક્યારે આપને જેર એનાથી બે ત્રણ દિવસ પહેલા જ મેસેજ શું પોલીસ તરફથી આપે વિદેશ જવાની જે ઈચ્છા લોકોને છે અને લોકો પણ મદદ કરી શકે તો એમાં આ જ મેસેજ છે કે સમાજ તરીકે આપણેજે લીગલ તરીકા છે એથી બધું કરવાનું છે. બેંકની તરફથી બધું લોન મળે છે કરિયર માટે આપણી પ્રોગ્રેસ માટે તો એનો ઉપયોગ કરવાનું છે.

મેડમ ખાસ કરીને પોલીસને કઈ રીતે જાણતી કે આખો બનાવ છે તે હત્યાનો છે કારણ કે પહેલા એક્સિડન્ટ કહેવામાં આવતું કઈ રીતે આ તો એક્સિડન્ટની જ્યારે આપણે ખબર મળી ત્યારે આપણા પીઆઈ શ્રી ભાયાવદરના વીસી પરમાર અને પીએસઆઈ રાખોલિયા શ્રી ત્યાં જ તરત જ સ્થળમાં પહોંચ્યા ત્યારે એને શકમંત લાગ્યું કે એવી ઇન્જરી જો છે જોવામાં નહીં આવી રહી છે ઇન્જરીની પછી તપાસ કરવાઈ અને ડોક્ટરશ્રીથી ઓપિનિયનથી આ મળવામાં આવ્યું કે આ ઇન્જરીઅકસ્માતમાં ના થાય ત્યારબાદ તપાસ દરમિયાન સ્થળ તપાસ દરમિયાન અને આરોપીની પૂછપરજ બાદ આ જાણવામાં આવ્યું કે આ એક કાવતરું હતું.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે હત્યામાં સામેલ દીકરા રામદેવને ઇઝરાયલ દેશમાં નોકરી માટે જવું હતું જેનો અંદાજે 16 લાખ જેટલો ખર્ચ થતો હતો. તેણે લગભગ એક વર્ષ પહેલા તેના પિતાના નામે HDએસી બેંકનો વીમો ઉતરાવ્યો હતો જેમાં પિતાનું મૃત્યુ થાય તો 50 થી 70 લાખ મળવા પાત્ર હતા. વીમાનું બીજું પ્રીમિયમ ભરવાનો પણ સમય આવી ગયો હતો ત્યારે પૈસા મેળવવા માટે રામદેએ તેના પિત્રાઈ ભાઈ વિરમ નો સંપર્ક કરે છે અનેપિતાનું મર્ડર કરવા માટેએક લાખ અને જીવે ત્યાં સુધી ભોજન આપવાની લાલચ આપે છે.

પાંચ પાંચ વર્ષ પહેલા આ વિરમ છે તેના છૂટા છેડા થયા હતા અને તે એકલો રહેતો હતો જેથી આ કામ કરવા માટે તૈયાર થાય છે અને હત્યા કરવા માટે રામદેવ છે તે 8 ડિસેમ્બરના રોજ ઉંદર મારવાની અને ઈતડી જેવી જીવાતો મારવાની દવા લાવે છે અને ત્યારબાદ આ વિરમ છે તે દવા મરણ જનારને બપોરના સમયે વાળીએ ઠંડા પીણામાં મિલાવીને પીવડાવે છે જો કે મરણ જનારએ ઉલટીઓ કરતાં તેનું મૃત્યુ થયું ન હતું અને આ જેના પુત્રનો જે પ્લાન હતો તે નિષ્ફળ જાય છે અને બીજો પ્રયાસ કરે છે અનેઆ નિષ્ફળતા બાદ બીજો પ્રયાસ કરવામાં આવે છે

અને રામદેવ છે તે પોતાના ભાઈને કુહાડી વડે પિતાને મારી નાખવા માટે જણાવે છે 9 ડિસેમ્બરના રોજ વિરમભાઈ મરણ જનાર કાનાભાઈને મોટરસાયકલ પરથી વાડીએ લઈ જાય છે અને ત્યાં તેમને દારૂ પીવડાવે છે ઓડીમાં સુવાડે છે અને કુવાળી વડે માથામાં ઘા મારે છે અને મોતને ઘાટ ઉતારી દે આ ઘટના બાદ તેમણે ગુનો છુપાવવાનો પ્રયાસ કર્યો અને આ હત્યા બાદ બંને ભાઈઓએ વાહન અકસ્માતમાં મોત થયું હોવાની ખોટી હકીકત પોલીસ અને અન્ય લોકોને જણાવી હતી આમ જે પુત્રએ જે આખો પ્લાન કર્યો હતો વિદેશ જવા માટેનો તેનોપોલીસ પરદાફાસ કરે છે. દીકરાએ વિદેશ જવાની ઘેલશામાં પોતાના જ પિતાની હત્યા કરે છે અને તે પકડાશે નહીં અને વિદેશ જતો રહેશે તેવો તેણે પ્લાન બનાવ્યો હતો જો કે રાજકોટ ગ્રામ્ય પોલીસે આ પ્લાનને નિષ્ફળ બનાવ્યો અને ગણતરીના કલાકમાં જ હત્યારા પુત્રને ઝડપી પાડીને સમગ્ર આજે ભેદ હતો તે ઉકેલી નાખ્યો છે આ પ્રકારની ક્રાઈમ સ્ટોરી સાથે ફરી મળીશું નવજીવન ન્યુઝ સાથે જોડાયેલા રહેજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *