સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો સામે આવે છે જેમાં ઘણા અનોખા વિડીઓ ખુબ વાયરલ થતા રહે છે એવો જ બનાવ મધ્યપ્રદેશ શિવપુરી માંથી સામે આવ્યો છે દુકાનમાં ચોરી કરતી વખતે લેપટોપ અને વધારે રોકડા રૂપિયા હાથમાં આવતા દુકાનમાં જ ચોર પતલી કમરિયા હાય હાય સોંગ પર.
મન મૂકીને કમર લચકાવીને ડાન્સ કરી રહ્યો હતો જ્યારે આ વિડીયો ફૂટેજ દુકાન માલિકે જોઈ તો તે પણ ચોંકી ગયો પોલીસે આ ડાન્સર ચોર ને પકડાવવા માટે કવાયત હાથ ધરી છે સમગ્ર ઘટના અનુસાર શિવપુરી જીલ્લા ના ખનીયાધાના થાના વિસ્તાર ગુડર રોડ પર સ્થિત એક મોદી ટાઈલ્સ નામની દુકાનના માલીક.
વિકાસ જૈને મિડીયા ને જણાવ્યું હતું કે એક દિવસ પહેલા દુકાન બંધ હતી રાત્રિના સમયે ચોર તાળું તોડીને અંદર ઘૂસી ગયો આ દરમિયાન સીટી સીવી કેમેરા ચાલુ હતા જેમાં દુકાનમા ચોર રોડક રકમ લેપટોપ ચોરીને પતલી કમરીયા સોગં પર મનમુકીને ડાન્સ કરતો જોવા મળ્યો હતો આ જોઈને.
આજુબાજુના લોકો પર ચોંકી ગયા હતા પોલીસે આ ઘટના ની તપાસ હાથ ધરી સીસીટીવી કેમેરા ફુટેજ માં ચોરી કરતો યુવાન પહેલા ચોરી કરીને મોઢા થી કશુંક ચાવી રહ્યો હતો અને રોકડ રકમ મળતા સામાન્ય હતો લેપટોપ જોઈ જતા ખુબ જ ખુશીના અંદાજમા આવ્યો હતો અને પોતાનો મોબાઈલ.
ખીસ્સામાથી બહાર કાઢીને તે સોંગ વગાડીને ડાન્સ કરી રહ્યો હતો તેને ચાર મીનીટ સુધી લગાતાર ડાન્સ કર્યો હતો આ ડાન્સ વિડીઓ સમગ્ર વિસ્તારમાં ખુબ વાઈરલ થયો હતો પોલીસે આ ઘટનામાં ચોરને મેથીપાક ચખાડવાની બાંહેધરી દુકાન માલિક ને આપીને પકડવાની કામગીરી હાથ ધરી છે.