Cli
રાજભા ગઢવી પહોંચ્યા કિંજલ દવેના ઘરે, લલીત દવેએ હોંશભેર ભોજનમાં આમંત્રિત કર્યા, શેર કરી સુંદર તસવીરો...

રાજભા ગઢવી પહોંચ્યા કિંજલ દવેના ઘરે, લલીત દવેએ હોંશભેર ભોજનમાં આમંત્રિત કર્યા, શેર કરી સુંદર તસવીરો…

Breaking

ગુજરાતમાં લોક સાહિત્ય વાર્તાઓ પૌરાણિક કથાઓ પોતાની આગવી શૈલીમાં રજૂ કરતાં ગુજરાત માં ખુબ જ લોકપ્રિયતા મેળવનાર ફેમસ લોકસાહિત્યકાર રાજભા ગઢવી તાજેતરમાં જેસગંપુર ગુજરાતમાં પોતાની નાની ઉંમરમાં સુમધુર કંઠે ખુબ જ લોકચાહના મેળવી ડાયરાના સ્ટેજ પ્રોગ્રામ ના કાર્યક્રમ થકી ખુબ લોકપ્રિયતા.

મેળવનાર કિંજલ દવે ના ઘેર પહોંચ્યા હતા કિંજલ દેવ દવે ના પિતા લલિત દવે તેમનું હોસંભેર સ્વાગત કર્યું હતું આ સમયે રાજભા ગઢવીની સાથે ડાયરાના કલાકાર ગોપાલ સાધુ અને તેમના કેટલાક મિત્રો હતા રાજભા ગઢવી સાથેની ગોપાલ સાધુ એ લલિત દવેના ઘેર મુલાકાત ની કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તેઓ લલિત દવે.

રાજભા ગઢવી અનેઇત્રો સાથે ભોજન કરતાં જોવા મળે છે આ તસવીરો શેર કરતા ગોપાલ સાધુ એ લખ્યું હતું કે ગઈકાલે કિંજલ દવે ના પિતા લલિત દવેના ઘેર હું અને રાજભા ગઢવી દેશી ભોજનની મેજબાની તો લલિત દવે પર સુંદર તસવીરો રાજભા ગઢવી સાથેની શેર કરતા કેપ્સન માં લખ્યું હતું કે ખુબ સરસ

સાહિત્યકાર બોલતા હોય ત્યારે જાણે લાગે કે ગીરનો હાવજ ગર્જના કરતો હોય એવા ભાઈ શ્રી રાજભા ગઢવી ની સાથે ભજનીક ગોપાલ સાધુ મારા મહેમાન બન્યા ખૂબ આનંદ થયો વાલા જય ચેહર સરકાર જેસંગપુર સામે આવેલી તસવીરોમાં લલિત દેવે રાજભા ગઢવીની સાથે ઉભેલા જોવા મળે છે.

અને લલિત દવે ના ઘેર રાજભા ગઢવી અને ગોપાલ સાધુ હિચંકામા ઝુલતા જોવા મળે એક અન્ય તસવીરમા બધા સાથે બેસી વાત કરતા જોવા મળે છે બિજી કેટલીક તસવીરો પણ સામે આવી છે જેમાં ડાયરા ના બેતાઝ બાદશાહ કિર્તીદાન ગઢવી સાથે લલીત મોદી જોવા મળે છે જેમાં રાનેર ગામમાં.

યોજવામાં આવેલા મહા મુનેશ્ર્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં રાજભા ગઢવી કિર્તીદાન ગઢવી ગોપાલ સાધુ સાગર નાયક જેવા ઘણા બધા કલાકારો સાધુ સંતો પહોંચ્યા હતા આ શુભ પ્રસંગે આવેલા કલાકારો સાથે ની તસવીરો સામે આવી છે રાજભા ગઢવી અને ગોપાલ સાધુ રાનેર ગામના આ પ્રોગ્રામ.

બાદ જેસંગપુરા લલિત દવે ના આમંત્રણ ને માન આપીને તેમના ઘેર પહોંચ્યા હતા મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં થી ઘણી તસવીરો સામે આવી છે જેમાં કાર્યક્રમ ને સફળ બનાવવા કલાકારો નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે રાનેર ગામમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.

રાજભા ગઢવી કિર્તીદાન ગઢવી જેવા ઘણા બધા કલાકારો એ આ પ્રોગ્રામ મા મંદિરના સાનિધ્યમાં ભગવાન શિવ ના ભજનોની રમઝટ બોલાવી હતી જે સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને લોકો આ તસવીરો પર મન મૂકીને લાઈક કમેન્ટથી પ્રેમ વસાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *