રાજ કુંદ્રાએ ખુલ્લ્લેઆમ પોતાની પત્ની શિલ્પા શેટ્ટીની એવી બદનામી કરી દીધી જેને જોઈને કોઈને પણ સારું ન લાગ્યું રાજ કુન્દ્રા ગયા વર્ષે જ ખરાબ વિડીઓમાં જેલ ગયા હતા એમના પર ખરાબ વિડિઓ બનાવીને સાઈટ પર નાખવાનો આરોપછે આ મામલે કુન્દ્રાને લગભગ 80 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું હતું.
જેલમાંથી બહાર આવ્યે કુન્દ્રાને લગભગ 4 મહિના થઈ ગયા છે પરંતુ હજુ પણ તેઓ ઘરેથી બહાર નીકળવા પર કતરાઈ રહ્યા છે એમને ડર છેકે મીડિયા એમનાથી કોઈ સવાલ ન પૂછી હાલમાં જ રાજ કુન્દ્રા પત્ની શિલ્પા અને પુત્ર વિહાન સાથે મુંબઈના એક રેસ્ટોરેન્ટમાં પહોંચ્યા હતા રેસ્ટોરેન્ટમાંથી જયારે તેઓ.
બહાર નીકળી રહ્યા હતા એમને મિડિયાએ ઘેરીલીધા શિલ્પા પુત્ર સાથે આગળ હતી એટલે મીડિયાને પોઝ આપી રહી હતી પરંતુ મીડિયાને જોઈને રાજ ત્યાં પાછા રોકાઈ ગયા શિલ્પા મીડિયાથી હસી હસીને વાત કરી રહી હતી ત્યારે રાજ આવ્યા તો શિલ્પાએ એમનો હાથ પકડવાની કોશીશ કરી અહીં શિલ્પા મીડિયા સામે રાજ સાથે પોઝ આપવા માંગતી હતી.
પરંતુ રાજ શિલ્પાનો હાથ છોડાવીને કારની અંદર બેસી ગયા આ જોઈએ મીડિયા વાળા હેરાન રહી ગયા અહીં શિલ્પાએ કોઈને ખબર ન પડવા દીધી કે રાજની બદનામીથી ખોટું લાગ્યું છે રાજ બાદ શિલ્પા પણ કારમાં બેસીને ચાલી ગઈ પરંતુ રાજે શિલ્પા સાથે જે વ્યવહાર કર્યો તે લોકોને બિલકુલ પસંદ ન આવ્યો.