ખોટા વિડિઓ કેશમાં બે મહિના જેલમાં રહી ચૂકેલા રાજ કુન્દ્રા પહેલીવાર આવ્યા મીડિયા સામે સૌથી મોટી વાત તો રાજ કુન્દ્રા મીડિયા સામેજ નહીં પરંતુ શિલ્પા શેટી જોડે પણ પહેલી વાર નજરે આવ્યા છે શિલ્પા અને રાજ અત્યારે મુંબઈમાં નથી તેઓ હાલ બંને એકસાથે હિમાચલમાં જોવા મળ્યા છે.
રાજ અને શિલ્પાએ એક નવી શરૂઆત ભગવાનના દર્શન કરી રહ્યા છે બંનેએ સાથે ફેમિલી સાથે ભગવાનના દર્શન કર્યા હતા શક્તિપીઠ શ્રી જ્વાલા મુખી આ મંદિરનું નામ છે જ્યાં બંને ગયા હતા જયારે શિલ્પાએ તો સોસીયલ મીડિયામાં પોતાની સિંગલ ફોટો શેર કરી હતી પરંતુ ત્યાંના લોકલ મીડિયાના જે ફોટો આવ્યા છે તેમાં રાજ અને શિલ્પા શેટી દેખાઈ રહ્યા છે.
આ બંને કપલ જયારે મંદિરે દર્શન કરવા પહોંચ્યા ત્યારે એમનું સ્વાગત જોરદાર કરવામાં આવ્યું હતું જયારે રાજકુન્દ્રા જેલ જઈને આવ્યા છે એમના ઉપર ખરાબ વિડિઓ બનાવવાનો કેશ પણ છે આ ફોટા જોઈને લોકોનું માનવું છેકે રાજ પોતાની છાપ સુધારવા માટે શિલ્પાનો સહારો લઈને સારી જગ્યાએ જઈ રહ્યા છે.