શાહરુખ ખાનને અન્ય કલાકારો તરફથી ઘણો આધાર મળી રહ્યો છે અને ઘણા કલાકારોએ શાહરુખ ખાનના સમર્થનની તરફે ટ્વિટ કર્યું છે અને હવે એક વરિષ્ઠ અભિનેતાએ પણ શાહરૂખ ખાનને ટેકો દર્શાવ્યો છે મોટી વાત એ છે કે એક સમય હતો જ્યારે આ વરિષ્ઠ અભિનેતા પણ પુત્રના નશા કેસમાં ભરાયા હતા.
પાવડર સંબંધિત સમસ્યામાંથી પસાર થયા હતા અને ડિપ્રેશનમાથીં પણ પસાર થઈ ચૂકયા હતા તેઓ નશા ઓવરડોઝની પરિસ્થિતિમાં પણ ગયા હતા અમે વાત કરી રહ્યા છીએ રાજ બબ્બર અને તેમના પુત્ર પ્રતિક બબ્બરની અને પ્રતિક બબ્બરે કબૂલાત કરી છે કે એક સમય હતો જ્યારે તેમને નશાને કારણે ઘણી સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો હતો.
આજ બાબતે રાજ બબ્બરે શાહરુખ ખાનના સમર્થનમાં ટ્વિટ કર્યું છે કે તે આ દુનિયામાં આવ્યો છે અને તે આખી દુનિયા પર રાજ કરે છે અને હું શાહરૂખને લાંબા સમયથી ઓળખું છું અને આવી નાની સમસ્યાઓ શાહરુખને રોકી શકતી નથી વિશ્વ તેના યુવા બાળકને સજા કરી રહ્યું છે પણ હું જાણું છું કે શાહરુખ એક ફાઇટર છે અને તે મજબૂત અને દયાળુ છે.
જે પાછો આવશે અને ભૂતકાળમાં તેને દરેક દ્વારા પ્રેમ અને પ્રશંસા મળી હતી અને ભવિષ્યમાં પણ તે કરશે અને આવી રીતે રાજ બબ્બરે બતાવ્યું છે કે શાહરુખ ખાનને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી પણ આવા સખત સમયમાં ભારે ટેકો મળી રહ્યો છે શેખર સુમને પણ કહ્યું છે કે જ્યારે મારો પુત્ર અવસાન પામ્યો ત્યારે ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ મને મળવા આવ્યું નહોતું.
પરંતુ શાહરુખ આવ્યો હતો અને હવે જ્યારે તેનો પુત્ર જેલમાં છે ત્યારે હું સમજી શકું છું કે શાહરુખ કઈ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે કારણ કે આર્યનખાન આથૅર રોડ જેલમાં ધરપકડ હેઠળ છે અને આવતીકાલે તેમના જામીન પર સુનાવણી છે આવી રીતે ગણા લોકો શાહરુખની ટીકા પણ કરે છે અને ગણા તેની સપોર્ટમાં પણ આવ્યા છે હવે જોવાનું એ રહે છે કે આગળ શું થાય છે.