Cli

ગુજરાતમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ અતિભારે વરસાદ લઈ આવશે?

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે વરસાદનો જોર ધીરે થઈ ગયો છે પણ આગામી એક બે સિસ્ટમ એટલી મજબૂત આવવાની છે કે એની અસરોને કારણે ગુજરાતમાં વરસાદ પડવાનો છે કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે હવામાન વિભાગ શું કહે છે હવામાન નિષ્ણાંત અને સાથે જ વીંડી શું કહે છે બધું જ સમજાવવું છે પહેલા વીંડીનું મોડલ જોઈએ આપણે તો ગુજરાતમાં તમને ક્યાંય વરસાદ નહીં દેખાતો હોય દરિયાકાંઠાનો આ જે વિસ્તાર છે ત્યાં તમને સામાન્યથી મધ્યમ વરસાદ દેખાતો હશે એનું કારણ છે કે આખા દરિયા કાંઠાના વિસ્તારમાં અરબી સમુદ્રમાં જે કરંટ છે એના કારણે

ત્યાં જે ભેજવાળા વાતાવરણ, ભેજવાળા પવનો અને વાદળો જે છે એના કારણે વરસાદ પડી રહ્યો છે બાકી ક્યાંય ભારે વરસાદની આગાહી નથી. અમદાવાદમાં ગઈકાલે છૂટો છવાયો વરસાદ પડ્યો આજે પણ વહેલી સવારથી વાદળો ઘેરાયેલા છે અમદાવાદ ગાંધીનગર વડોદરાની આસપાસ વરસાદની સંભાવનાઓ છે એટલે આ બધા વિસ્તારોમાં છૂટો છવાયા સામાન્ય મધ્યમ વરસાદ પડશે ત્યારે તમે જુઓ કે અહીંયા એક સિસ્ટમ ખૂબ મજબૂત છે એટલે એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી મધ્યપ્રદેશ તરફ આવે મધ્યપ્રદેશ તરફ જ્યારે સિસ્ટમ આવે એના આઉટર ક્લાઉડ જે છે એની અસર એના આઉટર ક્લાઉડ જે છે એ ગુજરાત સુધી ફેલાયેલા હોય

અને એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ છે હજુ સિસ્ટમ આમ તો ઘણી દૂર છે સાથે જ બંગાળની ખાડીમાં અત્યારે તમે જુઓ કે અહીંયા પણ એક બીજી સિસ્ટમ બનવાની સંભાવના છે એટલે બંગાળની ખાડીમાં અહીંયા પણ એક બીજી સિસ્ટમ બને તો પછી એની અસર અને આ સિસ્ટમ સાથે જે મજબૂત બની અને આ સિસ્ટમ આગળ વધે એના કારણે વરસાદની સંભાવનાઓ વધી જતી હોય છે. અત્યારે મધ્ય ગુજરાતમાં સારો વરસાદ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના છે બાકી ક્યાંય વરસાદની સંભાવના નથી. અરબી સમુદ્રમાં કરંટ છે એ તમને અહિયા દેખાતું હશે કે આખો આ ભેજવાળો

જે સિસ્ટમ જે કહેવાય એ બનેલી છે ત્યાં એટલે એની પણ અસર થશે પણ એ સપ્ટેમ્બર મહિનામાં થવાની છે ઓગસ્ટમાં અત્યારે કોઈ હવે ઓગસ્ટ એન્ડિંગમાં હવે કોઈ ભારે વરસાદની આગાહી નથી જ્યાં પણ પડશે ત્યાં મધ્યમ વરસાદ પડશે મધ્ય ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડશે અને સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ એ સ્થિતિ રહેવાની છે અતિથી અતિભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી 28 29 અને 30 તારીખે આખા ગુજરાત ગુજરાતમાં સૌરાષ્ટ્રના ભાગોમાં દક્ષિણ ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે વડોદરાની આસપાસ તમને જુઓ કે

સિસ્ટમની અસર દેખાશે ભરૂચમાં વરસાદ પડશે સુરતમાં પણ સ્થિતિ રહેશે બોડેલી રાજપીપડા આ બધા વિસ્તારોમાં સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એની અસર જોવા મળશે એટલે ત્યાં પણ ભારે વરસાદની આગાહી છે એટલે આગામી બે ત્રણ દિવસ સુધી ગુજરાતના મધ્ય ઉત્તરના ભાગોમાં સારો વરસાદ પડી શકે તેવી સંભાવના છે બાકીના જિલ્લાઓમાં જ્યાં પણ વરસાદ પડશે ત્યાં છૂટો છવાયો સામાન્ય મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે બાકી ક્યાંય અતિથી અતિભારે વરસાદ જે વરસાદનો એવો રાઉન્ડ જે ભૂકા બોલાવે એવો કોઈ રાઉન્ડ વરસાદનો આવવાનો નથી એટલે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોનું પણ એ માનવું છે કે

સિસ્ટમની અસર દેખાશે ભરૂચમાં વરસાદ પડશે સુરતમાં પણ સ્થિતિ રહેશે બોડેલી રાજપીપડા આ બધા વિસ્તારોમાં સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એની અસર જોવા મળશે એટલે ત્યાં પણ ભારે વરસાદની આગાહી છે એટલે આગામી બે ત્રણ દિવસ સુધી ગુજરાતના મધ્ય ઉત્તરના ભાગોમાં સારો વરસાદ પડી શકે તેવી સંભાવના છે બાકીના જિલ્લાઓમાં જ્યાં પણ વરસાદ પડશે ત્યાં છૂટો છવાયો સામાન્ય મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે બાકી ક્યાંય અતિથી અતિભારે વરસાદ જે વરસાદનો એવો રાઉન્ડ જે ભૂકા બોલાવે એવો કોઈ રાઉન્ડ વરસાદનો આવવાનો નથી એટલે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોનું પણ એ માનવું છે કે

અત્યારે જે સ્થિતિ છે એ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે આ સ્થિતિ છે બાકી ગુજરાતમાં કોઈ અતિભારે વરસાદની આગાહી નથી હવામાન વિભાગ શું કહે છે એ પણ જોવું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જે સેટેલાઈટ મેપ હોય છે એ મેપમાં બતાવે કે ક્યાં વાદળછાયું વાતાવરણ છે અને ક્યાં સિસ્ટમ બનવાની સંભાવના છે તો હવામાન વિભાગ શું કહે છે એ મોડલથી પણ સમજવું છે કે કયા વિસ્તારો એવા છે કે જ્યાં આઉટર ક્લાઉડ ફેલાયેલા છે કયા વિસ્તારો એવા છે કે જ્યાં સિસ્ટમ દેખાઈ રહી છે. આ આપણે હવામાન વિભાગની આગાહી જોઈએ તો નીચેના દક્ષિણના જેટલા પણ ભાગો છે ત્યાં તમને ખૂબ વધારે

વરસાદ દેખાતો હશે અહીંયા બધે વાદળો ફેલાયેલા છે. ગુજરાતમાં પણ સ્થિતિ એ છે ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે. અહીંયા ક્યાંક એક સિસ્ટમ બનતી અરબી સમુદ્રમાં નીચેના પ્રદેશમાં દેખાઈ રહી છે. એટલે એની અસર પણ દેખાશે સાથે જ ગુજરાતના બધા જ ભાગો જે દેખાય છે ત્યાં પણ વરસાદની સંભાવના છે ઉપર ઉપરના પ્રદેશોમાં પણ વરસાદ પડશે. બંગાળની ખાડીમાં સતત વાદળો તમને દેખાતા હશે એટલે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને એક્ટિવ છે બંને જગ્યાએ એક એક સિસ્ટમ બને તેવી સંભાવના છે સપ્ટેમ્બર મહિનાની શરૂઆત કેવી થાય છે એટલે કેવો વરસાદ લઈને આવે છે સપ્ટેમ્બર મહિનો

અને સાથે જ મધ્ય સપ્ટેમ્બર સુધીમાં વાતાવરણ કેવું રહે છે એના ઉપર આધાર છે કે ચોમાસુ વિદાય ક્યારે લેશે આમ તો હવામાન નિશાંતો એવું માની રહ્યા છે કે આ વખતે ચોમાસુ થોડું લાંબુ ચાલશે એટલે સપ્ટેમ્બરનો એન્ડ આવશે ત્યાં સુધી ચોમાસુ જે છે એ વિદાય લેવાની શરૂઆત કરશે મોટા ભાગે 15 સપ્ટેમ્બર સુધીમાં ચોમાસુ વિદાય લઈ લેતું હોય છે પણ આ વખતે સ્થિતિ કંઈક અલગ રહેવાની છે. સપ્ટેમ્બર મહિનામાં કયો વરસાદ પડશે એની માહિતી પણ તમને આપતા રહીશું અત્યારે તો ઓગસ્ટમાં સામાન્યથી મધ્યમ વરસાદ જ્યાં પડશે છૂટો છવાયો વરસાદ પડશે અતિથી અતિભારે વરસાદની આગાહી નથી.

બધા જ મોડલ એવું કહી રહ્યા છે કે સિસ્ટમો બની રહી છે એ મજબૂત વરસાદ લઈને આવે પણ અત્યારે કઈ ભારે વરસાદની આગાહી નથી. તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જો તમે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *