ગુજરાતના હવામાન વિભાગે એવું કીધું છે કે આગામી ત્રણ દિવસ પછી એટલે કે નવરાત્રી પહેલા એક રાઉન્ડ વરસાદનો આવી શકે છે. સપ્ટેમ્બર મહિનામાં વરસાદે જબરજસ્ત બેટિંગ કરી નાખી પહેલા સપ્તાહની અંદર અને એ પછી અત્યારે એકદમ શાંત થઈ ગયો છે કોઈ જગ્યાએ અત્યારે વરસાદ દેખાતો નથી. પરંતુ ગુજરાતના હવામાન વિભાગે એવું કીધું છે કે આગામી ત્રણ દિવસ પછી એટલે કે નવરાત્રી પહેલા એક રાઉન્ડ વરસાદનો આવી શકે છે અને
ગુજરાતના લગભગ સાતેક જિલ્લાની અંદર ભારે વરસાદ પડવાની સંભાવના છે એવું હવામાન વિભાગે કીધું છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અનેતમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજીટલ પ્લેટફોર્મ ખબરછેડો.comોમ ગુજરાતની અંદર જ્યારે ચોમાસાની શરૂઆત થઈ હતી એ પહેલા જ ભારતના હવામાન વિભાગે એવું કીધું હતું કે ગુજરાતની અંદર આ વર્ષે બહુ સારો વરસાદ રહેવાનો છે અને 100% કરતાં લગભગ 120% ની આજુબાજુ વરસાદ રહેશે એવું ભારતીય હવામાન વિભાગે કીધેલું અને
એ પ્રમાણે જૂન મહિનામાં બહુ સારો વરસાદ પડ્યો જુલાઈની અંદર બહુ સારો વરસાદ પડ્યો અને સપ્ટેમ્બરના પહેલા પલા સપ્તાહની અંદર પણ બહુ સારો વરસાદ પડ્યો હવે ગુજરાતમાં અત્યાર સુધીમાં એવરેજ 37.40 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે એટલેટકાવારીમાં જોઈએ તો 107.76% 76% વરસાદ ગુજરાતની અંદર ઓલરેડી પડી ગયો છે એમાં સૌથી વધારે વરસાદ કચ્છમાં પડ્યો છે 136% ઉત્તર ગુજરાતમાં 118% મધ્ય ગુજરાતની અંદર 110% દક્ષિણ ગુજરાતની અંદર 111% અને સૌરાષ્ટ્રની અંદર 93.36% 3% એટલે સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ પડ્યો પરંતુ બાકીના બધા જે ઝોન છે એની અંદર જોઈએ તો 100% કરતાં વરસાદ ઓલરેડી પડી ગયો છે.
હવે સપ્ટેમ્બરના પહેલા વીકની અંદર વરસાદે જબરજસ્ત આખા ગુજરાતને ધમરોડી નાખેલું હવે હમણાં એકદમ શાંત થઈ ગયો છે તો હવામાન વિભાગે એવું કીધું છે કે ગઈકાલે ઉત્તર અરબી સમુદ્ર અને પાકિસ્તાનના મધ્ય ભાગો પરબનેલું ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધ્યું છે અને આજે ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્ર અને દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાન પર સ્પષ્ટ લો પ્રેશર સિસ્ટમ છે એ નબડું પડી ગયું હોવાથી
ગુજરાતની અંદર હવે વરસાદની શક્યતા નહિવત છે પરંતુ એક દિવસ એટલે કે આગામી 14 સપ્ટેમ્બરના દિવસે ગુજરાતના સાત જિલ્લાની અંદર વરસાદ પડશે અને એની અંદર યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એમાં સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી મતલબ કે 14 સપ્ટેમ્બરના દિવસે ફરી ફરીથી એક વખત નવરાત્ર પહેલા વરસાદનો એક રાઉન્ડ આવશે અને હવામાન વિભાગના કહેવા મુજબ 25 સપ્ટેમ્બરથીચોમાસુ વિદાય લેવાનું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક્યુ વેરી મચ