Cli

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે દિવાળીમાં વરસાદ પડશે?

Uncategorized

11 બાદ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેના કારણે પણ ગુજરાતનું હવામાન પડકાઈ શકવાની શક્યતા છે ઠંડી અંગે જોઈ ગુજરાતમાં ફરી એકવાર વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ હવામાન નિશાંત બધાની આગાહી સમજીએ

તો અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને જગ્યાએ એ અલગ અલગ સિસ્ટમ બનવાની સંભાવનાઓ છે અરબી સમુદ્રનું ટેમ્પરેચર લો છે ત્યાં મજબૂત સિસ્ટમ બનશે તો પછી 20 તારીખથી લઈ આગામી અઠવાડિયા સુધી વરસાદ પડવાની સંભાવના છે

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ફરી એકવાર વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.સિસ્ટમ મજબૂત પણ બની શકે છે સાથે જ બંગાળની ખાડી છે ત્યાં પણ એક સિસ્ટમ બનવાની શરૂઆત થવાની છે એટલે દિવાળીની આસપાસ તહેવારની આસપાસ વરસાદ પડે તેવી આગાહી હવામાન નિશાંત અંબાલાલ પટેલે કરી છે આગાહી પ્રમાણે કયા જિલ્લાઓએ સાવધાન રહેવાનું છે તે સાંભળો હમણાં અરબી સમુદ્રનું ટેમ્પરેચર પણ ઊંચું છે બંગામ થાનું ટેમ્પરેચર પણ ઊંચું છે આમ થતા જોવા જઈએ તો હમણાં લાલ નીરો બનવાની કન્ડિશનથી ઠંડી રેકોર્ડ ટોળ બનશે એવું એવા એવું એવા સમાચાર છે

ત્યાં જોઈએ તો હજુ એ અંગે કઈ કહી શકાય નહી કારણ કે ઘણા જાણે અજાણા બળો પછી જ નિષ્કળ નિષ્કર્ષ પર આવીશકાય પરંતુ આમ છતાં તારીખ 18 થી 20 21 માં અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે અને કદાચ આ હલચલ ચક્રવાતમાં પણ જઈ શકે એટલે 18 થી 20 21 માં આ હલચલ જરા વધારે પટલે છે કાચો ડીપ ડિપ્રેશન જુદી જઈ શકે અને ક્યારેક તોફાન પણ બની શકે પરંતુ ઉલ્લેખનીય છે કે બંગારમ સાગરમાં તારીખ 26 મી ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં એક પ્રબળ વાવા જોડું બનવાની શક્યતા છે ચક્રવાત અને આ ચક્રવાતની અસરના કારણે ગુજરાતનું હવામાનમાં પલટાઈ શકવાની શક્યતા છે આ ઉપરાંત તારીખ 7 11 બાદ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે

જેના કારણે પણ ગુજરાતનું હવામાનપલકાઈ શકવાની શક્યતા છે ઠંડી અંગે જોઈએ તો હવે લગભગ સવારના ભાગમાં ઠંડી આવતી જશે અને ન્યુનતમ તાપમાન લગભગ 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહેશે પરંતુ હામણા 17 18 થી કઈક મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે પરંતુ આ મજબૂત સિસ્ટમ વચ્ચે નવા વર્ષની શરૂઆતમાં ઠંડા પવનો ફૂકાવાની શક્યતા રહેશે તારીખ 23 ઓક્ટોબરથી ઠંડી આવી હોય તેવું જણાશે અને લગભગ આ વાવાજોડાની અસર હોય તો એમાં ઠંડી ઓછી થશે કારણ કે 23 ઓક્ટોબર બાદ પ્રચંડ વાવા જોડું બની રહ્યું છે બંગાળ સાગરમાં અને 18 11 બાદ પણ એ ભારે ચક્રવાત બંગાળ સાગળ બનવાની શક્યતા રહે છે એટલેજે ગુજરાતનું હવામાન વાવાજોડાના કારણે અરબ સાગરના ભેજના કારણે પલટાઈ શકે તેમ છે ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવાનો ફૂકાવાની શક્યતા રહે છે પરંતુ 22 ડિસેમ્બર બાદ ગાતરો સીજ ઠંડી પડવાની શક્યતા રહેશે અને હાર કંપાવી ઠંડી પડવાની શક્યતા છે ન્યુનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું થઈ શકવાની શક્યતા રહેશે અને ઉતરાયણ બાદ પણ લગભગ 11મી જાન્યુઆરી ઠંડી પડશે અને 14મી જાન્યુઆરી બાદ ઠંડા પવાનો હારને કંપાવશે જી શ્રી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *