નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં હવે વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે ગુજરાતમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે અને માટે ક્યાંક ને ક્યાંક હવે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ બનવા જઈ રહી છે અને આજે વરસાદનો જે નવો રાઉન્ડ છે તેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ક્યાંકને ક્યાંક વરસાદની તીવ્રતા ભયંકર રહી શકે છે તો આજે આપણે વિંડી મોડલની મદદથી અને હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે તો દર્શક મિત્રો આ તમે જોઈ શકો છો વિંડી મોડલ અને આજે છે તારીખ
પાંચમી તારીખ છે શુક્રવાર છે તો વિંડી મોડલ આગાહી કરી રહ્યું છે કે જે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સૌપ્રથમ પાલનપુરની જે આસપાસના વિસ્તાર છે ત્યાં ક્યાંકને ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે તે પછી આ જે વિસ્તાર છે સાબરકાંઠાનો વિસ્તાર છે અરવલ્લીનો વિસ્તાર છે અને મહીસાગરનો જે વિસ્તાર છે અને આ પછી મધ્ય ગુજરાતમાં દાહોદ છે, ગોધરા છે, ખેડા, આણંદ ત્યાં પણ ક્યાંકને ક્યાંક ભારે વરસાદની સંભાવના છે. આ પછી મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સારા એવા વરસાદની સંભાવના છે. તે પછી દક્ષિણ ગુજરાતમાં બરોડા છે, છોટા ઉદેપુર છે, ભરૂચ છે, સુરત છે.
આ પછી વલસાડ છે ત્યાં પણ સારા એવા વરસાદની સંભાવના છે. વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં ક્યાંક ને ક્યાંક ભાવનગર છે, બોટાદ છે, સુરેન્દ્રનગર છે. અમરેલી છે, ગીરસોમનાથ છે જૂનાગઢ છે ત્યાં પણ વરસાદની સંભાવના છે અને વાત કરીએ કચ્છની તો કચ્છમાં પણ આ તમે જે વિસ્તાર જોઈ શકો છો ગાંધીધામનો વિસ્તાર છે ખાવડાનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદની સંભાવના છે. તો હવે દર્શક મિત્રો વાત કરીએ આવતી કાલની તો આવતી કાલે ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે તો આવતી કાલે દર્શક મિત્રો ગુજરાતમાં આ તમે જે ગ્રીન કલર જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો જે વિસ્તાર છે દાહોદ છે.
ગોધરા છે ખેડા આણંદ પછી આ બાજુ આવે છે ગાંધીનગર ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે આ બાજુ દક્ષિણ ગુજરાતમાં પણ ક્યાંકને ક્યાંક મેઘરાજા તાંડવ મચાવી શકે છે બરોડા છે ત્યાં પણ એની આસપાસના વિસ્તારોમાં માં ભારે વરસાદ પડી શકે છે અને એ પછી ભરૂચ છે એ પછી આવે છે સુરતની આસપાસના વિસ્તારમાં પણ ક્યાંકને ક્યાક ભારે વરસાદની સંભાવના છે આ પછી વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં જે ભાવનગરનો વિસ્તાર છે બોટાદનો વિસ્તાર છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે સૌરાષ્ટ્રમાં તે પછી રાજકોટનો વિસ્તાર છે જામનગરનો જે વિસ્તાર છે તે પછી પોરબંદર જૂનાગઢમાં ક્યાંકને ક્યાંક વરસાદ પડવાની સંભાવના છે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં મહેસાણાની ની આસપાસ ભારે વરસાદ પડવાની સંભાવના છે આવતી કાલના દિવસ માટે અને આવતી કાલે આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતમાં ક્યાંકને ક્યાંક ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને એ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં જે પાલનપુરની આસપાસનો જે વિસ્તાર છે આ તમે જે મરૂન કલર જોઈ શકો છો ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને તે પછી જે કચ્છનો એ જે વિસ્તાર છે ગાંધીધામ છે ખાવડા છે ત્યાં પણ ક્યાંકને ક્યાંક ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
આવતી કાલના દિવસ માટે હવે વાત કરીએ રવિવારની તો રવિવારે ગુજરાતમાં સ્થિતિ કેવી રહેશે તો તમે જોઈ શકો છો રવિવારે આજે રાજસ્થાન સરહદે આવતા જે વિસ્તાર છે ત્યાં ક્યાંકને ક્યાંક ભારેથી અતિભારે વરસાદની ની સંભાવના છે. આ મરૂન રંગ તમે જોઈ શકો છો. પાલનપુર છે સાબરકાંઠા છે જો તમારા જવાનું ઉત્તર ગુજરાતની મુલાકાતે તો રવિવાર જ જોઈને જજો કેમ કે ત્યાં ક્યાંકને ક્યાંક ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે અને આ પછી જે મધ્ય ગુજરાતનો જે વિસ્તાર છે અને સૌરાષ્ટ્રનો આ જે વિસ્તાર છે ભાવનગર છે બોટાદ છે સુરેન્દ્રનગરનો જે વિસ્તાર છે.
મધ્ય ગુજરાતમાં દાહોદ ગોધરા ખેડા આણંદ અને તે સિવાય મહીસાગર જે છે ત્યાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે રવિવારના દિવસે વરસાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં બરાબર તાંડવ કરી શકે છે આ પછી તમે જોઈ શકો છો રવિવારના દિવસે જે અમદાવાદ છે ગાંધીનગર છે મહેસાણા છે અને આ તરફ સાબરકાંઠા છે અરવલ્લી છે ત્યાં ક્યાંકને ક્યાંક ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે માટે વરસાદનો આજે નવો રાઉન્ડ શરૂ થયો છે તે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આ વખતે વરસાદની તીવ્રતા તમને વધારે જોવા મળી શકે છે. તો દર્શક મિત્રો હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તો હવામાન ખાતાએ આજના દિવસ માટે દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે તાપી નર્મદા ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે રેડ એલર્ટ આપ્યું છે જ્યારે અન્ય જે વિસ્તાર છે દક્ષિણ ગુજરાતના બરોડા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે વાત કરીએ સૌરાષ્ટ્ર તો સૌરાષ્ટ્રમાં બોટાદ ભાવનગર અમરેલી માટે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે
તે સિવાય ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને તે સિવાય તો આ તરફ પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ માટે હવામાન ખાતા દ્વારા યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. હવે વાત કરીએ દર્શક મિત્રો આવતી કાલની એટલે કે છઠ્ઠી તારીખ તો છઠ્ઠી તારીખે ગુજરાતના આજે ઉત્તર ગુજરાતના જે જિલ્લા છે ત્યાં હવામાન ખાતાએ રેડ એલર્ટ ઇશ્યુ કરેલું છે. તો વાત કરીએ રેડ એલર્ટ જે જિલ્લામાં ઇશયુ કર્યું છે તેમની તો હવામાન ખાતાએ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને સુરેન્દ્રનગર માટે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે ત્યાં હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ ઇશયુ કરવામાં