રાજ્યમાં વરસાદ જામ્યો છે છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ઘમરોળી નાખ્યું છે જેમાં 14 ઈંચથી સુરતમાં પડ્યો છે હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે આગાહી કરતાં જણાવ્યું છે કે અમદાવાદમાં રથયાત્રાના દિવસે હળવાથી મધ્યમ વરસાદ રહેશે.
આ ઉપરાંત ગુજરાતના અન્ય રાજ્યો જેવા કે વડોદરા, ભરૂચ, સુરત, નવસારીમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. બીજી બાજુ વલસાડ, દમણ, દાહોદ, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ડાંગમાં ઓપરેન્જ એલર્ટ અપાયું છે. aa website par mukjo saru title banavi