Cli

ગુજરાતમાં ફરી વરસાદની શરૂઆત ક્યારથી થશે ?

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે વરસાદ વેકેશન પર છે ધીરે ધીરે છૂટો છવાયો વરસાદ અલગ અલગ જિલ્લાઓમાં પડી રહ્યો છે હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત જે આગાહી કરતા હોય છે એ પ્રમાણે હવે વરસાદ થોડો નજીક આવી રહ્યો છે એટલે વરસાદ પડે એવા રાઉન્ડ હવે ધીરે ધીરે નજીક આવી રહ્યા છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડી કેટલી એક્ટિવ છે ક્યાં સિસ્ટમો બની રહી છે કઈ સિસ્ટમની અસર થશે એ બધું જ સમજીએ આપણે પહેલા 7 તારીખની આ સ્થિતિ જોઈએ અને 700 એચપી લેવલે જોતા આપણને અહીંયા જે બ્લુ કલર દેખાતો હોય છે એ બધા બ્લૂ કલર એ વાદળો ઘેરાયેલા છે ત્યાં

ભેજવાળા વાદળો છે એ ભરપૂર વરસી શકે તેવી સંભાવનાઓ હોય છે અને ગુજરાત ઉપર આજના દિવસમાં વર્ષે એવા વાદળો કેટલા છે કયા જિલ્લામાં એની અસરો થઈ શકે એ જોતા અત્યારે તમે જુઓ કે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં એની અસર થતી દેખાઈ રહી છે રાજસ્થાનમાં એ વાદળો પહોંચી રહ્યા છે સૌરાષ્ટ્રમાં રાત સુધીમાં વરસાદ પડે છોટો સવાલ સામાન્ય વરસાદ એવી સંભાવનાઓ છે એ વાદળો ઘેરાયેલા તો છે આજ વહેલી સવારથી તમને વાતાવરણ પણ એવું લાગતું હશે અને સ્થિતિ પણ વિંડીમાં જોઈએ તો કઈક એવી જ છે અરબી સમુદ્ર ભયાનક રીતના એક્ટિવ છે અને અરબી સમુદ્ર જ્યારે એક્ટિવ થાય ત્યારે

ગુજરાતમાં એ ભારે ભરપૂર વરસાદ લઈને આવે અને આ સ્થિતિ 10 તારીખ પછી એવી થવાની જ છે એટલે એટલે હવામાન નિષ્ણાંતોની આગાહી પ્રમાણે 10 તારીખ પછી 15 તારીખ પછી વરસાદના એવા રાઉન્ડ આવવાના છે જે અતિથી અતિભારે વરસાદ ગુજરાતમાં લઈને આવી શકે બીજી બાજુ બંગાળની ખાડી એક્ટિવ નથી ત્યાં કોઈ સિસ્ટમ કેમ નથી બની રહી એટલે વરસાદની આ જે પેટર્ન છે આ વખતે ચોમાસાની જે પેટર્ન છે એ પણ ખૂબ બદલાઈ રહી છે એટલે એક સાથે શરૂઆતમાં ખૂબ વધારે વરસાદ પડે પછી પાછો વરસાદમાં બ્રેક આવે પછી પાછો વરસાદ પડે એટલે નવ તારીખે જુઓ કે સ્થિતિ એકદમ સામાન્ય છે આ જે સિસ્ટમ અરબી સમુદ્રમાં

બનતી હતી એ મજબૂતાઈથી જ્યારે ે સિસ્ટમ બને છે તો એ ઓમાન તરફ આગળ વધતી દેખાય છે અહીંયા જે સિસ્ટમો બની હતી એ ધીરે ધીરે આગળ વધી અને જ્યારે મધ્યપ્રદેશ સુધી પહોંચી છે તો એની અસરને કારણે મધ્ય ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે અરબી સમુદ્રમાં કોઈ મજબૂત સિસ્ટમ બને એ સિસ્ટમ જે છે એનો ટ્રફ એ ભારત બાજુ ખેંચાય એનો ટ્રફ એ ગુજરાતના દરિયાકાંઠા બાજુ આવે તો આપણને અસર થાય એવો વરસાદ પડી શકે બાકી અત્યારે છૂટો છવાયો સામાન્ય મધ્યમ વરસાદ 10 11 તારીખની આસપાસ પણ પડવાની સંભાવના છે 10 11 તારીખ કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે હવે અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ બને એનો ટ્રફ ખેંચાઈ અને ભારત બાજુ આવે મધ્યપ્રદેશ તરફ આવતો દેખાય તો પછી એ ટ્રફની અસર એ ગુજરાત પર સંભાવિત રીતના થતી હોય છે જો એ સિસ્ટમ બની છે અરબી સમુદ્રમાં અને એ પાકિસ્તાન તરફ જતી હોય તો પણ એની અસર કચ્છ અને બીજા બધા દરિયાકાંઠાના વિસ્તારોમાં થતી હોય અહીંયા તમે જુઓ કે અહીંયા એક સિસ્ટમ તમને દેખાતી હશે મધ્યપ્રદેશ તરફ બનેલી એ સિસ્ટમ અહીંયા સુધી પહોંચે છે. કચ્છમાં પણ એ વરસાદ લઈને આવશે સિસ્ટમ એવી સંભાવનાઓ છે. 11 તારીખની આસપાસ આ સ્થિતિ રહેવાની છે એટલે 11 15, 15

તારીખ પછી તો ગુજરાતમાં એમ પણ ભારે વરસાદની આગાહી છે. 700 એચપી લેવલે જોઈએ તો અહીંયા બધી જગ્યાએ ભેજવાળું વાતાવરણ દેખાય છે. અલગ અલગ સિસ્ટમો ક્રિએટ થાય છે એ લો પ્રેશર સુધી પહોંચે છે કે કેમ એ પણ જોવાનું રહ્યું કારણ કે એ લો પ્રેશરમાં પહોંચે પછી વેલમાર્ક લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર પછી ડીપ ડીપ્રેશન ડીપ ડીપ્રેશન પછી આગળ વધે અને પછી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે હોય છે એ મજબૂત બનતી હોય છે એટલે એ સ્ટેજ સુધી કયા સ્ટેજ સુધી એ સિસ્ટમ પહોંચે છે એ પણ જોવાનું 12 13 તારીખે પણ ગુજરાતમાં કોઈ ભારે વરસાદની આગાહી નથી મધ્યપ્રદેશ તરફ એ જે સિસ્ટમ છે એ સિસ્ટમના આઉટરક્લાઉડ ગુજરાત તરફ ફેલાયેલા હોય તો વરસાદ પડી શકે બાકી 12 13 તારીખ સુધી ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે અરબી સમુદ્ર જરૂર એક્ટિવ છે પણ એ એક્ટિવ હોય અને ત્યાં સિસ્ટમો બને તો પણ ગુજરાતને અત્યારે અસર કરતી નથી દેખાતી 15 તારીખ પછી એક પછી એક સિસ્ટમ બને લો પ્રેશર સિસ્ટમ અને એ લો પ્રેશર સિસ્ટમ બન્યા પછી હવાનું દબાણ અને સિસ્ટમ કેટલી મજબૂત થાય છે કઈ દિશા તરફ આગળ વધે છે એના ઉપર હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતની નજર રહેવાની છે 13 14 તારીખ સુધી ગુજરાતના દક્ષિણ મધ્ય અને ઉત્તર એટલે આટલા વિસ્તારોમાં ખૂબ વધારે

વરસાદ છૂટો છવાયો અમુક વિસ્તારમાં પડી શકે તેવી સંભાવના છે બાકી ક્યાંય ભારે વરસાદની આગાહી કરવામાં નથી આવી અને 15 તારીખ સુધીમાં કોઈ વધારે મજબૂત સિસ્ટમ બને તેવી સંભાવના પણ વિંડી જોતા નથી લાગી રહ્યું. એકવાર આપણે રેન પણ જોઈ લઈએ અત્યારે આપણે વિન્ડ કઈ દિશા તરફ કઈ સિસ્ટમ આગળ વધે છે એ જોતા હતા આપણે જ્યારે રેન જોઈએ તો આપણને આજે બ્લુ કલર દેખાતો હશે એ વરસાદ સૂચવે છે આપણનેસાત તારીખે તમે જુઓ કે આ બધા જ પ્રદેશોમાં કેટલો વરસાદ છે ત્યાં સિસ્ટમની ભરપૂર અસર થઈ રહી છે આજે સ્થિતિ જોઈએ તો દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ

પડી શકે જે મહારાષ્ટ્ર બોર્ડર સાથે લાગેલા છે કચ્છના અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે બાકી આખા ગુજરાત માં કોઈ ભારે વરસાદની આગાહી કે તમે જુઓ કે ક્યાય બ્લ્યુ કલર પણ ગુજરાતની આસપાસ નથી દેખાતો આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ સોલાપુર થઈ અને મહારાષ્ટ્ર થઈ અને મધ્યપ્રદેશ તરફ આગળ વધે છે એટલે એની અસરને કારણે મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ દેખાય છેઆઠ તારીખે દરિયાકાંઠાના વિસ્તાર અને મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. 9 તારીખે પણ સ્થિતિ એવી જ રહેવાની છે. કોઈ ભારે વરસાદની આગાહી આપણે જ્યારે વિન્ડ પણ જોઈએ એટલે હવાની ગતિ જોઈએ હવાનું દબાણ જોઈએ તો પણ ખબર પડે કે એવા કોઈ જ વાદળો નથી ઘેરાયેલા કે જે ભારે વરસાદ લઈને આવે 9વ તારીખે પણ છૂટો છવાયો વરસાદ રહેવાનો છે 10 તારીખે પણ જોઈએ તો પણ છૂટો છવાયો સામાન્ય મધ્યમ વરસાદ અમુક વિસ્તારોમાં પડવાનો છે એટલે ભીંડીના મોડલ પ્રમાણે જોઈએ તો 15 તારીખ સુધી કોઈ મજબૂત સિસ્ટમ નથી બની રહી 11 તારીખે આખા ગુજરાતમાં સાર્વત્રિક છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી સંભાવના છે બાકી ક્યાય ભારે વરસાદ ની આગાહી નથી 15 તારીખ પછી સિસ્ટમો બનશે એ સિસ્ટમોની અસર પણ આપણે જોવાની છે અહીંયા નીચેના પ્રદેશોમાં ખૂબ વધારે સિસ્ટમ બની રહી છે એક પછી એક સિસ્ટમો ઉપરની તરફ આવી રહી છે બંગાળની ખાડી જ્યારે એક્ટિવ હતી ત્યારે એ બધી સિસ્ટમો બની હતી અને એની અસરને કારણે અત્યારે ચોમાસાની આ સ્થિતિ છે બાકી આગળ જતા મજબૂત સિસ્ટમ બને એવી સંભાવનાઓ તો હવે આગળના 15 દિવસમાં જ છે. અહીંયાં જુઓ તમે કે બંગાળની ગાડીમાં સિસ્ટમ જે બનેલી હતી એ દરિયાકાંઠાથી જ્યારે આગળ વધે છે તો 15 તારીખ 16 તારીખની આસપાસ અહીંયા ખૂબ વધારે વરસાદ છે. બીજી બાજુ અહીંયા ક્યાંય અરબી સમુદ્રમાં એવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *