નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ભરસિયાળે ચોમાસા જેવી સ્થિતિ અને ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે વાદરછાયું વાતાવરણ છે ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકા પરેશ ગોસ્વામીનું માનવું છે કે હજુ આગામી એક બે દિવસ સુધી વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. પહેલા વીંડીના માધ્યમથી સમજીએ કે ક્યાં ક્યાં વરસાદની સંભાવના છે
તો તમે જુઓ કે અહીંયાથી એક ટ્રફ તમને દેખાતો હશે. રાજસ્થાન અને મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડે તેવી સંભાવના છે અમદાવાદમાં પણ આજે છૂટો છવાયો ક્યાંક વરસાદ પડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે સાથે તમે જુઓ કે મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં ઉત્તર ગુજરાતમાં વરસાદ પડે એ અત્યારે ભીંડીમાં દેખાઈ રહ્યું છે. આગળ જતાં એક બે દિવસ સુધી હજુ સામાન્ય છૂટો છવાયો વરસાદ પડે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે
અને એ બધો એકદમ સામાન્ય વરસાદ હશે કારણ કે આપણા ઉપરના પ્રદેશો જે છે ત્યાં અત્યારે ભારે હીમવર્ષા થઈ રહી છે. તમે જુઓ કે આજે શાંત સુધીમાં સ્થિતિ બદલાઈ જવાની છે સાંજ સુધીમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ દેખાઈ રહી છે એટલે બીજી તારીખે સાંજ સુધીમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડે એવું દેખાઈ રહ્યું છે ત્રીજી તારીખે એકદમ સ્થિતિ સામાન્ય થતી દેખાય છે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના અમુક ભાગોમાં છૂટો છવાયો વરસાદ છે બાકીના કોઈ જ વિસ્તારોમાં વરસાદ નથી દેખાઈ રહ્યો એટલે હવે આ 24 કલાક જે છે આજે રાત સુધીમાં ગુજરાતના બહુ જ બધા વિસ્તારોમાં વરસાદ પડે એવી સંભાવનાઓ છે.
ઉપરના પ્રદેશો જે આપણે લે લદ્દાખ મનાલી શિમલાની વાત કરીએ ત્યાં બધી જ જગ્યાએ હિમ વર્ષા થઈ રહી છે ત્યાંથી પસાર થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતથી લઈને મધ્યપ્રદેશથી લઈને મહારાષ્ટ્ર રાજસ્થાન બધી જ જગ્યાએ છૂટો છવાયો સામાન્ય વરસાદ પડી રહ્યો છે એ જે ટ્રક જે છે એ ખેંચાઈને ભેજ વાળી સિસ્ટમ જે છે એ ગુજરાત તરફ આગળ વધે અને એના કારણે રાજસ્થાનમાં પણ વરસાદ પડી રહ્યો છે અને મધ્યપ્રદેશમાં પણ વરસાદ પડે છે એટલે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જ્યારે વરસાદ પડે તો ગુજરાતના એ બોર્ડરના વિસ્તારોમાં એની અસર થતી હોય છે અને એટલે જ આપણા ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના છે મહેસાણા પાલનપુર આ બાજુ છોટા ઉદેપુર નર્મદા ગાંધીનગર વડોદરા આ બધી જગ્યાએ છૂટો છવાયો સામાન્ય વરસાદ પડવાનો છે કચ્છ સૌરાષ્ટ્રમાં વરસાદની કોઈ અસર નથી રહેવાની ત્યાં એકદમ નોર્મલ વાતાવરણ હશે અમદાવાદથી લઈને અમદાવાદના આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને સાંજ સુધીમાં ભારે પવન સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે
હવામાન નિશાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે કયા કયા જિલ્લાઓ એવા છે કે જેને સાવધાન રહેવાનું છે ખેડૂત માટે પણ એમને સૂચના આપી છે તો અંબાલાલ પટેલ જે કહી રહ્યા છે તે સાંભળીએ હમણાં લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં હવામાન પલટાયું છે ત્યારે લગભગ આજ બપોરથી શાંત સુધીમાં ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાતના કેટલા ભાગોમાં હવામાન પલટાવાની શક્યતા રહે છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગમાં ગાંધીનગર ગાંધીનગર માણસા પ્રાંતેજ તેમજ વાડી અને હિંમતના કો ભાગ સાબરકાઠાના કેટલાક ભાગો તેમજ લગભગ આણંદના આણંદના ભાગો મધ્ય ગુજરાતના અન્ય ભાગો આજ મમથી શાંત સુધીમાં કેટલાક ભાગમાં સાંટા પડવાની શક્યતા રહે છે બજેટ દરમિયાન સુકન વનતા સાંટા પડવાની શક્યતા રહે છે જી