Cli

ગુજરાતના આ જિલ્લાઓ થઈ જાવ સાવધાન! નવી સિસ્ટમ સક્રિય

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અતિભારે વરસાદ અનેક જિલ્લાઓમાં પડી રહ્યો છે. અમદાવાદમાં ગઈકાલે ખૂબ વધારે વરસાદ હતો. શનિવારે પણ એટલો વરસાદ પડ્યો છે અને આજે વહેલી સવારે પણ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે કયા કયા વિસ્તારોમાં આજે એલર્ટ છે કયા વિસ્તારમાં વધારે વરસાદની સંભાવના છે પહેલા વીંડીના મોડલથી સમજવું છે તમે જુઓ કે અત્યારે ગુજરાતના કયા વિસ્તારોમાં તમને અહીંયા જે ગ્રીન કલર દેખાતો હશે એટલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે સુરત વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે

અને ભારે વરસાદ પડી રહ્યો છે સાથે જ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે મધ્ય ગુજરાત, ગોધરા, વડોદરા આ બાજુ છોટા ઉદયપુર બીજા બધા જ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે. હિંમતનગર, મહેસાણા, ગાંધીનગરમાં વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની સંભાવના છે એટલે જૂનાગઢ અને આ બાજુ દરિયાકાંઠાના વિસ્તારો વેરાવળ વાળો જે આખો ભાગ છે પોરબંદર દ્વારકા આ બધા વિસ્તારમાં પણ વરસાદની સંભાવના છે એટલે ઓવરઓલ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે અતિથી અતિભારે વરસાદની આગાહી નથી સામાન્યથી મધ્યમ વરસાદ પડશે મધ્ય ગુજરાત અને ઉત્તર

ગુજરાતમાં સારો વરસાદ પડી શકે તેવી સંભાવના છે કારણ કે આપણે જે સિસ્ટમની વાત કરતા હતા એ અહીંયા ક્યાંક રાજસ્થાનની આસપાસ હતી એ જે ખૂબ ખૂબ મજબૂત સિસ્ટમ હતી હવે ધીરે ધીરે થોડી એની તીવ્રતા ઓછી થતી જઈ રહી છે અને એના કારણે ગુજરાતમાં પણ વરસાદની તીવ્રતા એ ક્રમશઃ ઓછી થઈ રહી છે એટલે પહેલા આખા ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી હતી હવે ધીરે ધીરે દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં છૂટો છવા વરસાદ પડી રહ્યો છે બીજી બાજુ ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના છે બાકી સામાન્ય મધ્યમ વરસાદ એ એક

સિસ્ટમ પસાર થાય એના પછી પડતો હોય એવા ઝાપટાવાળા વરસાદ પડી રહ્યા અતિથી અતિભારે વરસાદ અને વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થાય એની પહેલાનો આ છૂટો છવાયો વરસાદ કહી શકાય 27 28 29 તારીખે જે સિસ્ટમ આપણે રાજસ્થાન તરફ જોઈ એ સિસ્ટમની અસરને કારણે મધ્ય ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડશે અને ઉત્તર ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડશે પાલનપુર મહેસાણા બનાસકાંઠા બનાસકાંઠામાં એવું કહેવાય કે બનાસકાંઠા અને કચ્છમાં ઓછો વરસાદ પડતો હોય છે એ પણ આ રાઉન્ડના વરસાદમાં જે સારો વરસાદ લઈને આવશે કચ્છમાં પણ જે વરસાદ પડવાનો હતો એ વરસાદ પડી ગયો છે એટલે ઓવરઓલ ઓગસ્ટના એન્ડિંગમાં જે સિસ્ટમ પસાર થઈ એના કારણે સારો વરસાદ પડ્યો છે તમે જુઓ કે આ બધા જ વિસ્તારો એટલે એક પછી એક સિસ્ટમ બંગાળની ખાડીમાં બને છે અને એ સિસ્ટમનો ટ્રફ જે છે એ અરબી સમુદ્ર સુધી ખેંચાય છે અરબી સમુદ્રમાં કરંટ છે એના કારણે જે સિસ્ટમની અસર છે એ દક્ષિણના ભાગો અને સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખૂબ થાય છે

અત્યારે અહીંયા ક્યાંક એક સિસ્ટમ 28 તારીખની આસપાસ પણ બનવાની સંભાવના છે એના પછી સપ્ટેમ્બરમાં અરબી સમુદ્રમાં પણ એક પછી એક સિસ્ટમો બનવાની સંભાવના છે એટલે ઓવરઓલ ઓગસ્ટની વાત કરીએ તો ઓગસ્ટના 15 દિવસમાં જે વરસાદ નથી પડ્યો એ આ 15 દિવસમાં વરસાદ પડ્યો છે અને એ હજુ પણ સપ્ટેમ્બર સુધી ખેંચાય એવી સંભાવનાઓ છે એટલે સપ્ટેમ્બર એન્ડ સુધી મોન્સૂન વિથડ્રોલની પ્રોસેસ થશે આમ તો મોટાભાગે 15 સપ્ટેમ્બરની આસપાસે ધીરે ધીરે મોન્સૂન વિથડ્રોલની પ્રોસેસ શરૂ થઈ જતી હોય છે ચોમાસુ વિદાય લેતું હોય છે પણ આ વખત એવું નથી થવાનું જે ચોમાસું બેસવાનું હતું એ સમયસર જ બેસ્યું છે ઓલમોસ્ટ એકાદ બે દિવસ આગળ પાછળ હોય પણ વિથડ્રોલની પ્રોસેસ લાંબી ચાલવાની છે કારણ કે અનિશ્ચિતતા ખૂબ હતી આ ચોમાસામાં એટલે 15 દિવસ ખૂબ વધારે વરસાદ પડ્યો 15 દિવસ બિલકુલ વરસાદ ન પડ્યો સિસ્ટમને આધારિત આ વરસાદ હતો એટલે કોઈ સિસ્ટમ બને છે સિસ્ટમ

સક્રિય છે કેટલી મજબૂત છે એ પ્રમાણે વરસાદ પડતો હતો એટલે આ વખતે જે ચોમાસું છે એ થોડું લાંબુ ખેંચાય એવી સંભાવના છે અનેક જિલ્લા એવા એવા હશે જ્યાં નવરાત્રીમાં પણ વરસાદ પડતો હશે. સપ્ટેમ્બર એન્ડ સુધીમાં મોનસૂન વિથડ્રોલની પ્રોસેસ થઈ જશે ઉપરથી એટલે બનાસકાંઠાથી લઈ અને પછી દક્ષિણ ગુજરાત એવી રીતના મોન્સુન વિથડ્રોલની પ્રોસેસ થતી હોય છે એટલે ધીરે ધીરે હવે જે સિસ્ટમો એટલે સપ્ટેમ્બરમાં પણ શરૂઆતથી જ અતિભારે વરસાદની શરૂઆત નહીં થઈ જાય એમાં પણ અમુક એક બે સિસ્ટમ એવી મજબૂત બનશે કે જેના કારણે ગુજરાતમાં વરસાદ સપ્ટેમ્બરમાં

સારો એવું પડવાની સંભાવના છે બાકી અત્યારે તો અરબી સમુદ્રમાં એક પછી એક સિસ્ટમ બની રહી છે બંગાળની ખાડીમાં પણ સિસ્ટમો બનવાની સંભાવના છે એટલે એટલે બંનેવ જગ્યાએ જો બંનેવ જગ્યાએ એક્ટિવ સિસ્ટમ બને છે તો પછી ગુજરાતને એનો ફાયદો થઈ શકે છે. ગુજરાતમાં ઘણો વરસાદ પડી શકે છે. ખેડૂતોના બહુ જ બધા પ્રશ્નો હોય છે એ બહુ જ બધા પ્રશ્નોના જવાબો અમે પરેશભાઈ ગોસ્વામી પાસેથી લેવાના પ્રયાસ કરતા હોઈએ છીએ. એટલે અમારા વીડિયોમાં તમને દેખાતું હશે કે ખેડૂતો એ કયા મહિને શું કરવાનું છે એની માહિતી પણ એમાં તમને મળતી હશે. હવામાન વિભાગ હવામાન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *