સાંજે 5:30 વાગ્યાની આસપાસ આંધ્રપ્રદેશના દરિયા કિનારા પર મોંથા નામનું વાવાઝોડું ટકરાશે અને એની સ્થિતિને જોતા તમે સમજી પણ શકો છો કે આ આખા પટ્ટા પર ભારત દેશના આ દરિયા કિનારા પર એની કેટલી મોટી અસર થવા જઈ રહી છે જો કે આંધ્રપ્રદેશના સીએમ બહુ જ પ્રો એક્ટિવ છે અને ચંદ્રબાબુ નાયડુએ એટલી બધી તૈયારીઓ ત્યાં શરૂ કરી દીધી છે એનડીઆરએફએ બહુ જ બધા રેસ્ક્યુ ઓપરેશન કર્યા છે પણ જ્યારે સાંજે 5:30 વાગ્યાની આસપાસ આ વાવાજોડું અહીંયા ટકરાશે ત્યારે એની આખી દરિયાઈ પટ્ટા પર અસર થવાની છે અને આ દરિયાઈ પટ્ટા પર થતી અસરથી મધ્ય ભારતનોકે બાકીનો હિસ્સો બાકાત રહે એ પણ શક્ય નથી. થાઈલેન્ડે મોન્થા વાવાજોડું નામ આપ્યું છે
એની પહેલા જે શક્તિથી વાવાજોડું અરબ સાગરમાં સર્જાવ્યું એણે બહુ મોટી અસર ન કરી પણ છતાંય માવઠું અને વાતાવરણમાં ફેરફારો ગુજરાતના ભાગમાં આપતું ગયું એ રીતે અલગ અલગ દેશો એના નામ આપતા હોય છે. શક્તિથી તો આપણે બચી શક્યા હતા. પણ મોંથા વાવાજોડું આ દરિયા કિનારાને બહુ જ મોટી અસર કરવાનું છે લગભગ 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જ્યારે વાવાજોડું ટકરાશે અને દિવસના સમયમાં આ ટકરાવાની સંભાવના છે એટલે એવી પૂરી શક્યતા છે કે પાંચ પાંચ મીટર ઊંચા ઉછળતા મોજા પણ આપણનેદ્રશ્યોમાં જોવા મળે. એક બાજુ જ્યારે મોન્થા ભારતના આ દરિયા કિનારા પર અસર કરીને આખા ભારતના વાતાવરણ અને હવામાન પર અસર કરી રહ્યું છે
એ જ દરમિયાન અહીંયા ફેલાયેલું બહુ જ વિશાળ ડીપ ડિપ્રેશન એ ગુજરાતના દરિયાકિનારાને બહુ જ મોટી અસર કરી રહ્યું છે અને માત્ર દરિયા કિનારાને નહીં ચારે બાજુ અત્યારે આ જ પરિસ્થિતિ છે કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. તમે જામનગરના ખેડૂતની વાત સાંભળો કે તમે પંચમહાલ મહીસાગરના ખેડૂતની વાત સાંભળો પીડા બધાની સમાન છે એ પીડાની તીવ્રતા અલગ અલગ છે પાકની પરિસ્થિતિને અનુરૂપ પણ છતાંએદ્રશ્યો એ જ સામે આવી રહ્યા છે જે આખા ગુજરાતમાંથી દેખાઈ રહ્યા હતા એટલે જ આના પરથી તમને બંને સાયક્લોન અને ડિપ્રેશનનો ફરક અને તીવ્રતા બંને સમજાતા હશે આ સાયક્લોનમાં ફેરવાઈ ગયું છે અને લગભગ જ્યારે એ ટકરાશે ત્યારે 100 થી 150 km પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાતો હશે બહુ જ ઊંચા મોજળતા મોજા ઉછળતા હશે ગુજરાતમાં એ પ્રકારની પરિસ્થિતિ નથી અને એ સાયક્લોન બને એવી પણ સંભાવનાઓ નથી એવી પૂરી શક્યતા છે કે બે ત્રણ દિવસમાં આખી આ સિસ્ટમ વિખેરાઈ જશે આગળ વધતા પણ એ વિખેરાશે ત્યાં સુધીમાં ખેડૂત ના જીવનનું બહુ બધું વિખેરતું જશે. એનું આ સામાન્ય જીવન પર બહુજ મોટી અસર પડી રહી છે
. ગુજરાતના અનેક જિલ્લાઓ એના કારણે પ્રભાવિત થયા છે. આ મહારાષ્ટ્રનો આખો હિસ્સો દક્ષિણ ગુજરાતનો હિસ્સો ત્યાં પણ વધારે અસર પડી કિલોમીટર લાંબા પટ્ટા સુરત, વલસાડ, તાપી સહિતના વિસ્તારોમાં જોવા મળ્યા કે જ્યાં બે- બે અઢી કિલોમીટર સુધી ડાંગર પાથરેલી હતી અને પછી ડાંગરનો પાક સાવ પલળી ગયો. ખેડૂતના મોઢામાં કોળિયો જવાનો હોય અને એની પહેલાં છીણવાઈ જાય. એ પ્રકારની પરિસ્થિતિ વરસાદના કારણે જોવા મળી રહી છે અને એ સિવાય કયા વિસ્તાર ઉપર એની અસર થવાની છે કઈ જગ્યાએ વધારે તીવ્ર વરસાદની સંભાવનાઓ છે એ પણતમને બતાવીશ આ દરિયા કિનારાની આસપાસનો વિસ્તાર છે અને જેટલો દરિયા કાંઠો છે ત્યાં બધે જ વરસાદ તો વધારે જ વરસવાનો છે એટલે અહીંયા વલસાડથી લઈને આખો દક્ષિણ ગુજરાતનો હિસ્સો કે સૌરાષ્ટ્રનો આખો કાંઠા વિસ્તાર કચ્છનો વિસ્તાર અહીંયા આ બાજુના સાયક્લોનના કારણે આ જે પરિસ્થિતિ છે એની એની પણ અસર ખાસી બધી પડી રહી છે ભારતના બાકીના હિસ્સાઓ ઉપર અને એને કારણે પણ પવનો ખૂબ બધા આવી રહ્યા છે અને એ ફંટાતા પવનો અને એના કારણે ખેંચાઈને આવતો વરસાદ એ રાજ્યના બાકીના હિસ્સા ઉપર પણ અસર પડી કરી રહ્યો છે
આ ગુજરાતનો પૂર્વ હિસ્સો છે એટલેઆ દાહોદ એટલે દાહોદથી લઈને અહીંયા છેક દ્વારિકા સુધી આખા પટ્ટામાં વરસાદની અસર છે ઉપર ઉત્તર ગુજરાતથી લઈને નીચે સૌરાષ્ટ્રના કે પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી વરસાદની બહુ જ વધારે અસર જોવા મળી રહી છે કયા જિલ્લાઓપ પ્રભાવિત સૌથી વધારે થયા છે તો સ્વાભાવિક રીતે સૌરાષ્ટ્રનો આખો દરિયા કાંઠાનો વિસ્તાર એ સિવાય ચોટીલામાં પણ ખૂબ વરસાદ રાજકોટમાં પણ બહુ જ વધારે વરસાદની સંભાવના છે અને એ 30 તારીખની આજુબાજુની આ બનતી સિસ્ટમો અને પછી બદલાતું વાતાવરણ તમે જોઈ રહ્યા છો 24 કલાક પડેલા વરસાદનો સવાલ નથી જૂનાગઢમાં રાતથી વરસાદ ચાલુ છે આખી રાત વરસાદ વરસ્યોઅને જૂનાગઢમાં અને અમરેલી સહિતના વિસ્તારોમાં પણ બહુ વધારે વરસાદ છે ભર ચોમાસે જે દ્રશ્યો જોવા મળે કે રસ્તા સ્તા તૂટી ગયા છે અમુક જગ્યાએ કોઝવે છે
એની ઉપરથી પાણી વહી રહ્યા છે રેસ્ક્યુ કરવા પડે લોકોને એ પ્રકારના દ્રશ્યો અમરેલી જાફલાબાદ રાજુલા સહિતના વિસ્તારોમાંથી સામે આવ્યા જૂનાગઢમાં પણ એ પ્રકારની પરિસ્થિતિ છે રાજકોટ ચોટીલા બાજુ પણ વરસાદ વરસી રહ્યો છે જામનગરમાં પણ વરસાદ પડવાની સંભાવના છે અને ખેડૂતો સાથે જ્યારે અમે વાત કરી ત્યારે એમની પાસે પોતાની પીડા અને સરકારની સામે પ્રશ્નો અને સમસ્યાઓ સિવાય એમની પાસે કોઈ જવાબ ન હતો સરકારમાંથી આદેશગયો કૃષિમંત્રી સહિતના નેતાઓ મંત્રીઓ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી રહ્યા છે
એ ગ્રાઉન્ડ ઝીરો પર જઈને પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જે ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના 162 ચૂટાયેલા છે એમને ખબર છે કે એમના વિસ્તારમાં શું સ્થિતિનું નિર્માણ થયું છે એના પછી એ રિપોર્ટિંગ તો કરવાના જ છે સરકારને સ્વાભાવિક છે કે કહેશે કે ખેડૂત બહુ સારી પરિસ્થિતિમાં નથી સરકાર નિર્ણય શું લે છે? મદદ શું આપી શકે છે એના પર બધો આધાર રહેવાનો છે બાકી રાજનૈતિક સફરો ચાલુ છે કોંગ્રેસની મહાપંચાયત સાંજે થવાની છે. આમ આદમી પાર્ટી પણ એના પછી ખેડૂતોનીમહાપંચાયત કરવા જઈ રહી છે પણ આ મહાપંચાયતોમાં છેલ્લે ખેડૂતના અંતે એના ફળમાં એના ભાગમાં કશું એના તરફી નિષ્કર્ષ નીકળે એવી અપેક્ષા નમસ્કાર [સંગીત]