દેશભરમાં વિવાદો ના કારણે હંમેશા ચર્ચામાં રહેતા રાધેમા જેઓ ની તાજેતરમાં મહામંડલેશ્વર ની ઉપાધી તેમના પર લાગેલા વિશ્ર્વ હિન્દુ પરીષદના સુરેન્દ્ર મીત્તલના પરાણે શારીરિક સંબંધો બાધંવાના આરોપીથી પરત લેવામાં આવી છે એ વચ્ચે ઘણા લોકોને લાગતું હતું કે રાધેમા નો જાદુ ઓછો થયો છે રાધેમા ને હવે લોકો.
ઓછો આદર સત્કાર આપે છે પરંતુ તાજેતરમાં રાધેમા વિદેશ પરીભ્રમણ કરી પરત ફરતા હજારો ભાવિકો તેમનું મુંબઈ એરપોર્ટ પર સ્વાગત કરવા માટે પહોંચી ગયા હતા. ફૂલો અને પુષ્પમાળાઓથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ચોતરફ રાધે માં ની જય જય કાર ના નારા ગુંજી રહ્યા હતા ભાવિકો રાધેમા ના પગમાં ફુલોની સેજ પાથરીને ગાડીની તરફ લઈ જતા હતા.
આ જોતા રાધેમા ના ટીકાકારો ની આંખો ફાટી રહી હતી રાધેમા રાધેમા ના ભક્તો તેમને દુર્ગા માનો અવતાર જણાવે છે અને રાધેમા જે રાધેમા હોસીયાર પુર પંજાબની રહેવાશી છે સરદાર મોહન સિંહ સાથે લગ્ન બાદ એક દિવસમાં સંસાર ત્યાગ કરી તેઓ મહંત રામદીન દાસના રણમા ભક્તિ ના પંથે જોડાયા હતા પંજાબ થી મુંબઈ આવ્યા આજે.
બોરીવલી રેલવે સ્ટેશન ની નજીક રાધેમા ભવન આવેલું છે જેને રાધેમા ના ભક્તો માતાની ચોંકી કહે છે રાધેમા દિવસમાં એક વાર દુલ્હન ની જેમ સજી ધજી આવે છે નાચે છે અને જે ભક્તના ખોળામાં આંખો બંધ કરી છંલાગ લગાવે છે તે ભક્તો નો ભેળો પાર થઈ જાય છે તેવી માન્યતા ભક્તો માં જોવા મળે છે માત્ર સામાન્ય લોકો જ નહીં.
પરંતુ રાધે માના ભક્તોમાં દિલેર મહેંદી મનોજ તિવારી ડોલી બિન્દ્રા હંસરાજ હંસ પ્રહલાદ કક્કર એમએસ બિટ્ટા અનૂપ જલોટા શાર્દુલ સિકંદર લખબીર સિંહ લાખા અનુરાધા પૌડવાલ રૂપ કુમાર રાઠોડ નરેન્દ્ર ચંચલ જેવા સેલેબ્સ પણ સામેલ છે રાધેમાં ના સમર્થકો પણ ઘણા છે તો તેમનો વિરોધ જતાવનાર હંમેશા રાધેમા ને ડાન્સર જણાવી અપમાનિત પણ કરતા જોવા મળે છે.