ઉત્તરપ્રદેશમાં માનવતાને શર્માવે તેવી ઘટના સામે આવી છે અહીં આરોપીઓ એ મહિલાને મોતને ઘાટ ઉતારીને પછી તેની સાથે સબંધ બાંધ્યો હતો હેરાન કરી દે તેવો આ મામલો યુપીના કોસંબા જિલ્લાના અમીના ગામમાં રાશિ સિંહ રામની મહિલાને મો!તને ઘાટ ઉતારવામાં આવી હતી આ ઘટના 25 માર્ચના રોજ થઈ હતી.
તે રાત્રે પરિવારના સદસ્યો અલગ અલગ રૂમમાં ઊંઘ્યાં હતા ત્યારે ગામના ત્રણ યુવકો ચોરી કરવાના ઇરાદે રૂમમાં ઘૂસે છે રાશિ નામની મહિલાના રૂમમાં જતા મહિલા જાગી જાય છે આરોપી જણાવે છેકે જાગી ગયેલ મહિલા એમને ઓળખી ગઈ હતી તેથી તેને મો!તને ઘાટ ઉતારી દેછે ત્રણે યુવક ન!શામાં ધૂત હતા મહિલા સાથે રે!પ કરીને ભાગી ગયા હતા.
પરંતુ તેમાંથી 2 આરોપી પકડાઈ ગયા છે એક આરોપી દિપક શાહુ અને ભોલા પાસી નામના બંને આરોપીની પોલીસે ધરપકડ કરી દીધી બ છે જયારે ત્રીજો આરોપી મુસ્તાક ફરાર છે એક આરોપી યુવકે જણાવ્યું કે મહિલાને મો!તને ઘાટ ઉતાર્યા બાદ મુસ્તાકે મહિલા સાથે રે!પ કર્યો હતો ઘટના બની ત્યારથી મુસ્તાક ફરાર છે.