સાઉથમાં સુપર સ્ટાર અલ્લુ અર્જુને ગઈ કાલે પોતાનો 40મોં જન્મદિવસ સેલિબ્રેટ કર્યો પુષ્પાએ પોતાનો 40માં જન્મદિવસને યાદગાર બનાવવા માટે જોરદાર તૈયારીઓ કરી હતી જણાવી દઈએ અલ્લુ અર્જુન પોતાના જન્મદિવસ ઉજવવા માટે પોતાના પરિવાર અને નજીકના મિત્રો સાથે વિદેશ ચાલ્યા ગયા હતા તેની કેટલીક ફોટો સામે આવી છે.
અલ્લુ અર્જુને પોતાનો જન્મદિવસ મિત્રો સાથે મનાવ્યો પુષ્પા સ્ટારે પોતાની પહેલી નાની કેક પત્ની સ્નેહા રેડી સાથે હોટેલના રૂમમાં કાપી હતી જેની ઝલક એમની પત્નીએ શેર કરી છે તેના બાદ મોડી રાત્રે અલ્લુ અર્જુને મિત્રોને હોટેલમાં એક ગ્રાન્ડ પાર્ટનું આયોજન કર્યું હતું જેની તસ્વીર મીડિયામાં સામે આવી છે.
અલ્લુ અર્જુનની પત્ની અલ્લુ સ્નેહા રેડ્ડીએ જન્મદિવસની પહેલી તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે તેના બાદ જન્મદિવસ ઉજવતી એક પછી એક કેટલીયે તસ્વીર સોસીયલ મીડિયામાં શેર થઈ હતી પુષ્પાને કેટલાય સ્ટારે જન્મદિવસની શુભેછાઓ પાઠવી રહ્યા છે અલ્લુ અર્જુનને અમારી તરફથી પણ જન્મદિવસની શુભકામનાઓ.