અલ્લા અર્જુનની ફિલ્મ પુષ્પા હમણાં જ રિલીઝ થઈ જે રિલીઝ થયાના બેજ દિવસમાં આંકડા આવવા લાગ્યા કે ફિલ્મે આટલી કમાણી કરી છે જેમાં 100 કરોડ તો ફિલ્મે કમાઈ લીધા છે જણાવી દઈએ અલ્લુ અર્જુન સાઉથમાં સારી લોકપ્રિયતા છે તેમની સાથે રશ્મિકા જોવા મળી રહી છે બંનેની જોડીને પસંદ કરવામાં આવી રહી છે.
તેના સીવાય સામંથાએ પણ ફિલ્મમાં આઈટમ સોન્ગ કર્યું છે લોકોને આ ફિલ્મ બહુ પસંદ આવી રહી છે અને થીએટર વાળાનો દાવો છેકે શો ફૂલ ચાલી રહ્યો છે એવામાં સાઉથ નાજ એક એક્ટરે દાવો કર્યો છેકે અત્યારે જે બોક્સઓફિસ નંબર બતાવવામાં આવી રહ્યા તે તદ્દન જૂઠું છે અને આ એક મોટો સ્કેમ છે.
વધુમાં કહ્યું પેન ઇન્ડિયાનું આ કાળું જૂઠછે આ વાત કહી છે સાઉથના એક્ટર સિદ્ધાર્થ એ ટ્વીટથી ઘણીવાર ચર્ચાઓ બનાવે છે એવામાં ફરીથી ચોંકાવનારું ટવીટ સિદ્ધાર્થે કર્યુંછે તેમણે ટવીટ કરતા કહ્યું અત્યારના દિવસોમાં ફિલ્મોનું જૂઠું કલેક્શન બતાવવાનો ભાવ કેટલો ચાલી રહ્યો છે પ્રોડ્યુસર છે તેઓ બોક્સઓફિસ નંબર વર્ષોથી જૂઠું બોલતા આવી રહ્યા છે.
અને હવે ટ્રેન્ડ અને મીડિયાએ પોતાના નંબર આપવાનું શુરુ કરી દીધું છે પરંતુ આ નંબર પણ એવાજ છે ભલે પ્લેટફોર્મ અલગ હોય પરંતુ વાત જગ્યાએથી જૂઠી છે અને સિધ્ધર્થે જુઠા વાતોનું કારણ પેન ઇન્ડિયા ચેનલને બતાવ્યું છે એક્ટર સિદ્ધાર્થે કરેલ ટવીટરથી મીડિયામાં આ વાત ચર્ચાનો વિષય બની રહી છે.