ફિલ્મ પુષ્પા બાદ અલ્લુ અર્જુન ટોપ સ્ટારમાં આવી ગયા છે પુષ્પા ફિલ્મ બાદ કેટલાય એવોર્ડ ફંક્શનમાં સન્માનિત પણ કર્યા હાલમાં ઇન્ડસ્ટ્રીઝ તરફથી દાદા સાહેબ ફાળકે એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં પણ આ ફિલ્મના એવોર્ડ આપવામાં આવ્યો આ એવોર્ડ લઈને અલ્લ્લું અર્જુન ખુશ થતા.
ખુશ થયા એ પહેલાજ એમની ખુશીઓ પર પાણી ફેરવાઈ ગયું કારણ કેએવોર્ડ ફંક્શનને લઈને ખુદ દાદા સાહેબ ફાળકેનાં સગા પૌત્રેએ જે વાતો કરી છે ચોંકાવનારી છે અશોક શેખર જેમનું નામ છે એમને એક મીડિયાથી વાત કરતા કહ્યું કે એમના દાદાના નામેથી ઈન્ડસ્ટ્રીઝમાં અડધા ડઝનથી વધુ એવોર્ડ શો થાય છે.
એમનું કહેવું છેકે એવોર્ડ બસ આ રીતે જ આપી દેવામાં આવે છે અહીં 15 હજાર માં એવોર્ડ વેચાય છે કોઈ સિલેક્શન કમિટી નહીં બસ નામ બાબા સાહેબનું ઉપયોગમાં લેવાય છે અને એ એવોર્ડ આપી દેવામાં આવે છે તમને જણાવી દઈએ મુંબઇમાં કાલેજ એવોર્ડ ફંક્શન રાખવામાં આવ્યું અને જેમાં રણવીર સીંગ ક્યારા અડવાણી.
સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા એક્ટરે હાજરી આપી હતી તેના કેટલાય વીડિઓ અને ફોટો સામે આવ્યા પરંતુ દાદા સાબેનના પૌત્રે કહ્યું છે અહીં આ એવું ફંકશન છે જેની ન અમારી જોડે પરમિશન લેવામાં આવે છે અમને ખુદને ખબર નથી કે અમારા દાદાજી ના નામે એવોર્ડ અપાઈ રહ્યા છે અહીં આ પ્રકારના નિવેદન એમના પૌત્રે આપ્યું છે.