બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાન અત્યારે બહુ હેડલાઈનમાં છે કારણ કે એમના પુત્ર આર્યનની મુસીબતો રોકવાની નામ નથી લઈ રહી એક તરફ શાહરુખ એમના પુત્રને બચાવવાની મહેનત કરી રહ્યાછે તો બીજી તરફ NCB દરરોજ કોઈ નવી ને નવી અપડેટ સામે લઈને આવી રહી છે.
આર્યનની ધરપકડ 2 ઓક્ટોમ્બરે કરવામાં આવી હતી જે બાદ ખબરો આવી હતી કે આર્યન બિસ્કિટ અને પાણી ખાઈને દિવસો ગુજારી રહ્યો છે જયારે આ મામલે શાહરૂખના સ્પોર્ટમાં કેટલાય બૉલીવુડ અભિનેતા આવ્યાછે તો કેટલાક આ મામલામાં વિરુદ્ધ ટિપ્પણીઓ કરી છે જયારે એક અભિનેતાએ શાહરૂખને લઈને એવી કોમેંટ કરીછે જે ઘણી ચર્ચામાં છે.
આ અભિનેતા પુનિત વશિષ્ટ છે તમને એ પણ જણાવી દઈએકે પુનિતે શાહરુખ સાથે 2001 માં આવેલી જોશ ફિલ્મમાં કામ કર્યું હતું પણ શાહરુખ સાથે આજ અભિનેતાએ નિશાન તાક્યું છે હમણાં થોડા દિવસો પહેલાજ પુનિત NCB ઓફિસ બહાર નજરે આવ્યા હતા આ મામલે પુનિત આર્યન ખાન મામલે મીડિયાથી વાત કરી હતી.
પુનિતે જણાવ્યું હતું કે ખાનોએ છેલ્લા 27 વર્ષોથી એમનો બહિષ્કાર કર્યો છે હવે ભગવાન એમનો બહિષ્કાર કરી રહ્યો છે જયારે પુનિત વશિષ્ટ આ વાત કરી રહ્યા હતા ત્યારે એમનો ગુસ્સો પણ દેખાઈ રહ્યો હતો વધુમાં કહ્યું હતુંકે જોવો હું જોશ જેવી બધી ફિલ્મોમાં હતો પરંતુ હું આવામાં સામીલ ના થયો એટલે ખાન પાને મારો બહિષ્કાર કર્યો હવે ભગવાન ખાનોના બહિષ્કાર કરી રહ્યો છે.
હકીકતમાં પુનિત વશિષ્ટને અભિનય કરતા શાહરુખેજ સીખવાડયુ હતું પરંતુ એમના ખરાબ કરિયરના જિમ્મેદાર સલમાન ખાને અને શાહરુખ ખાનને માને છે અને હમણાંજ પુનિતે શાહરૂખને બેકાર અભિનેતા કહ્યા હતા એવું નથી આ પહેલી વાર આ રીતે કહ્યું પરંતુ ઘણી વાર મોકો મળતાજ તેઓ શાહરુખ અને સલમાન ખાન ઉપર આરોપ લગાવ્યા છે.