બૉલીવુડ અને હોલીવુડની મશહૂર એક્ટર પ્રિયંકા ચોપડા સોસીયલ મીડિયામાં ખુબજ એકટીવ રહે છે પ્રિયંકાના ફેન્સ દુનિયાભરમાં ફેલાયેલ છે પ્રિયંકા કોઈ ખાસ મોકા પર પોસ્ટ સોસીયલ મીડિયામાં કરતી રહે છે અને મધર્સ ડેના મોકા પર પણ એક ખાસ પોસ્ટ કરી હતી એકટર પ્રિયંકાએ મધર્સડે ના દિવસે પોતાની પુત્રીની એક ઝલક બતાવી છે.
પ્રિયંકા ચોપડાએ મધર્સડેના મોકા પર તેની સાથે પુત્રીની એક ખાસ તસ્વીર શેર કરી છે જણાવી દઈએ આ વર્ષની શરૂઆતમાં નિક જોનસ અને
પ્રિયંકા એક પુત્રીના માતા પિતા બન્યા હતા પરંતુ ત્યારથી લઈને અત્યારે સુધી એમણે પુત્રનો ચહેરો બતાવ્યો ન હતો પ્રિયંકાએ તસ્વીર શેર કરી તેમાં તેણીએ પોતાની પુત્રીને છાતીએ લગાવેલ છે.
પ્રિયંકાએ તસ્વીર સાથે એક લાંબી પોસ્ટ પણ લખી છે જાણકારી માટે જણાવી દઈએ પ્રિયંકા સરોગેટ મધર્સ દ્વારા માં બની છે જન્મથી જ પુત્રી માલતી હોસ્પિટલમાં હતી કારણ કે તેનો જન્મ અધૂરે મહિને થયો હતો માલતી જન્મી ત્યારથી તેને એનઆઈસીયૂમા રાખવામાં આવી હતી પરંતુ હવે પ્રિયંકા માલતીના જન્મ થયાના 100 દિવસ.
બાદ તેને ઘરે લાવી છે પ્રિયંકા ચોપડાએ પોસ્ટ શેર કરતા લખ્યું કે જણાવવા માંગીએ છીએ કે છેલ્લા કેટલાક મહિના અમારા માટે દુઃખ ભર્યા રહ્યા આગળ લખ્યું કે હોસ્પિટલમાં એનઆઈસીયૂમા 100 થી વધુ દિવસ અમારી નાની પુત્રી રહ્યા યાદ હવે આખરે ઘરે આવી ગઈ છે છેલ્લો કેટલોક સમય અમારા માટે પડકાર ભર્યો હતો.