બૉલીવુડ અને હોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ સુધી પોતાનું આગવું નામ બનાવી ચૂકેલ પ્રિયંકા ચોપડા અત્યારે પતિ નિક જોનસ સાથે યુએસ રહે છે તેઓ યુએસમાં જયારે પણ સ્પોટ થાય છે ત્યારે ચાહકોનું દિલ જીતી લેછે તેની તસવીરો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતી રહે છે એવામાં હાલમાં પ્રિયંકા અને નીકની કેટલીક તસ્વીર સામે આવી છે.
હકીકતમાં બંને કપલ 18 ઓગસ્ટ 2022ની રાત્રે સાથે જોવા મળ્યા હતા એ સમયની પ્રિયંકા અને નિકની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહીછે આ તસવીરોની ચર્ચા તો થઈ પરંતુ તેના સિવાય પ્રિયંકાના લુકની ખુબ પ્રંશસા કરવામાં આવી આ દરમિયાન પ્રિયંકાએ ઓરેન્જ કલરનો સ્કર્ટ અને ક્રોપ ટોપ પહેર્યું હતું.
અહીં અભિનેત્રીએ સાથે રાખેલ બેગની અહીં ચર્ચા થઈ કારણ કે બેગની કિંમત પણ જાણીને દંગ રહી જશો bvlgariની આ બેગ હાથીદાંતની ક્રોસબોડી બેગ એક્ટરે પસંદ કરી હતી જેની કિંમત જાણીને તમે દંગ રહી જશો જ્યારે પ્રિયંકએ પહેરેલ આઉટફિટની કિંમત 16000 રૂપિયા છે જ્યારે તેની બેગની કિંમત લગભગ 2.57 લાખ રૂપિયા છે.