બૉલીવુડ એક્ટર પ્રિયંકા ચોપડા અત્યારે સોસીયલ મીડિયામાં છવાયેલ છે તેની ફોટો કે વિડિઓ આવતાજ વાયરલ થઈ જાય છે હકીકત માં પ્રિયંકા ચોપડાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં કેટલીક ફોટો શેર કરી છે જેમાં પ્રિયંકા પુલમાં ચીલ કરતા જોવા મળી રહી છે અહીં તસ્વીર એટલી હોટ છેકે જોઈને ખુદ પ્રિયંકાનો.
પતિ પણ ખુદને રોકી નથી શક્યા અને પોતાના દિલની વાત કહી દીધી છે પ્રિયંકા ચોપડાએ તસ્વીર શેર કરતા કેપશનમાં લખ્યું કે ઇન્સ્ટાગ્રામની વિરુદ્ધ વાસ્તવિકતા તેની આ ફોટો પર ફેન્સે ખુબ પ્રેમ વર્ષાવ્યો છે પ્રિયંકાની આ તસ્વીર પર પતિ નિક જોનસે પણ સુંદર કોમેંટ કરતા લખ્યું ડૈમ અને સાથે ફાયર ઈમોજી પણ શેર કરી.
પ્રિયંકા ચોપડાની આ તસ્વીર પર અત્યાર સુધી ચાર લાખથી વધુ લાઈક મળી ચુક્યા છે સાથે યુઝર ગ્લેમરસ એક્ટરની પ્રસંસા પણ કરી રહ્યા છે તેના શિવાય પ્રિયંકા અન્ય એક તસ્વીરમાં બ્લેક બિકીનીમાં ચીલ કરતા જોવા મળી રહી છે જેના પર ફેન્સ પોતાનો પ્રેમ વર્ષાવી રહ્યા છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.