બોલીવુડ થી હોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દમદાર અભિનય કરનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને તેના પતિ ફેમસ એક્ટર નિક જોનાસ સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની તસવીરો શેર કરતા રહેછે આ દરમિયાન પ્રિયંકા ચોપરા અને તેના પતિ નીક જોનસે સાત સમુદ્ર પાર વિદેશમાં દિવાળીની ખાસ પૂજા કરી હતી અને તેની.
એક ઝલક સોશિયલ મીડિયા પર પ્રિયંકાએ શેર કરી હતી તસવીરમાં નીક જોનાસ પ્રિયકા ચોપરા અને માલતી સાથે જોવા મળે છે જેમાં કપલ સફેદ સિલ્વર આઉટફીટ માં જોવા મળ્યું હતુ નિક જોનાસે દેશી સફેદ કુર્તો પહેર્યો હતો તો પ્રિયંકાએ લહેંગા ચોલી પહેર્યો હતો જેમાં પોતાની દિકરી સાથે જોવા મળે છે બિજી તસવીર માં.
તે પુજા કરતા જોવા મળેછે જે પુજાની તસવીરો માં પ્રિયંકાએ માથે ઓઢીને ભારતીય સંસ્કૃતિ ના આવરણ સાથે પુજા કરી રહીછે આ તસવીરો પર યુઝરો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે હંમેશા બોલ્ડ અને ગ્લેમર લુક માં દેખાતી પ્રિયંકા ચોપરા નો બદલાયેલો આ લુક ઘણા લોકો જોઈ ચોંકી ગયા હતા અને પ્રતિક્રિયા આપી રહ્યા હતા કે વિશ્ર્વાસ નથી.
આવતો આ પ્રિયંકાજ છેજે બોલ્ડનેશ થી હંમેશા છવાયેલી રહે છે પ્રિયંકા ચોપરા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે આને તે પોતાની અવનવા ડ્રેસીસ સાથે ની તસવીરો હંમેશા શેર કરતી રહે છે પરંતુ તે પોતાની દિકરી માલતી સાથે જે તસવીરો શેર કરે છે એમાં માલતી નો.
ચહેરો હંમેશા છુપાવીને રાખે છે યુઝરો હંમેશા આ વિશે કમેન્ટ કરતા રહે છેકે તેઓ શા માટે માલતી નો ચહેરો છુપાવેછે તે ક્યારે દેખાડશે દિકરીનો ચહેરો હાલ એના પુજાના આ અંદાજ પર ચાહકો ખુબ પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરુર જણાવજો.