પ્રિયંકા ચોપડાએ હમણાંજ ન્યુયોર્કમાં ભારતીય રેસ્ટોરેન્ટ ખોલવાની જાહેરાત કરી છે એમણે સોસીયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે માર્ચ મહિનાના અંત સુધીમાં એમનું સોના રેસ્ટોરેંટ ખોલી દેવામાં આવશે જે ભારતીય વાનગીઓનો સ્વાદ અન્ય દેશોમાં જશે તે ભારત માટે ગૌરવની બાબત કહી શકાય.
જયારે હમણાં પ્રિયંકા ચોપડાએ પતિ નિક જોનસના મોટા ભાઈના જો જોનસ અને સોફી ટર્નર ના લગ્નમાં ભારતીય લુકને ખુબજ લાજવાબ સ્ટાઈલથી દુનિયા સામે પેશ કર્યો હતો ઓગસ્ટમાં ફ્રાંશમાં થયેલ લગ્નમાં પ્રિયંકાએ પહેરેલ સાડીનો લુક બધાથી સારો લાગી રહ્યો હતો જે ભારતીય લુક આંતરરાષ્ટ્રીય લેવલે બહુ ચર્ચા થઈ હતી.
જ્યાં બધા લોકો વેસ્ટર્ન કપડાં પહેરીને આવ્યા હતા ત્યારે અહીં પપ્રિયંકા સાડીમાં બધાથી હટકે લુક લાગી રહ્યો હતો પિન્ક કલરની સાડીમાં પ્રિયંકાને જોઈને બધાની આંખો ખુલી જ રહી ગઈ હતી અને આ અભિનેત્રી પ્રિયંકાના લોકોએ બહુ વખાણ કર્યા હતા જ્યાં આ લગ્નમાં પ્રિયંકાનો ભારતીય પોશાક નજરે ચડ્યો હતો.
આવી ઘણી જગ્યાએ પ્રિયંકા ભારતીય પોશાક સાડી પહેરવાનું ભૂલતી નથી પતિ સાથે વિદેશમાં રહેવા સાથે ભારતના તહેવાર પણ ધામધૂમથી મનાવતી હોય છે દિવાળી હોય કે કડવા ચોથ પ્રિયંકા હમેશા ભારતીય તહેવાર મનાવે છે જ્યારે અહીં લગ્નના આ ફોટા સોસીયલ મીડિયામાં શેર કર્યા હતા.