Cli
પ્રિયા પ્રકાશે બિકીનીમાં બતાડ્યો પોતાનો નવો અવતાર, ફોટો જોઈ ફેન્સનો પણ પરસેવો છૂટી ગયો...

પ્રિયા પ્રકાશે બિકીનીમાં બતાડ્યો પોતાનો નવો અવતાર, ફોટો જોઈ ફેન્સનો પણ પરસેવો છૂટી ગયો…

Bollywood/Entertainment Breaking

સાઉથની સૌથી સુંદર અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક પ્રિયા પ્રકાશ વારિયરની એક છે તેઓ તેના બોલ્ડ સ્ટાઈલ અને સુંદરતાને લઈને ચર્ચામાં રહે છે અત્યરના દિવસોમાં ઈન્ટરનેટ પર તેઓ ધૂમ મચાવી રહી છે હાલમાં પણ એક્ટરે ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે અને તે ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે.

હકીકતમાં અભિનેત્રી અત્યારના દિવસોમાં થાઈલેન્ડમાં વેકેશન માણી રહી છે અને તેની તસ્વીર એકથી એક બોલ્ડ તસ્વીર શેર કરી રહી છે તેના વચ્ચે જ પ્રિયાએ સોશિયલ મીડિયા પર ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરી છે તેની આ તસ્વીર આવતા જ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે.

સામે આવેલ તસ્વીરમાં અભિનેત્રીએ લેટેસ્ટ ફોટોઝમાં બ્લુ કલરનું બ્રેલેટ અને બ્લેક કલરનું શોર્ટ પહેર્યું છે જેમાં તેઓ હોટ પણ બોલ્ડ પોઝ આપતા પ્રિયા પ્રકાશે સમુદ્ર પાસે ફોટોશૂટ કરાવ્યું છે બીજા ફોટામાં અભિનેત્રી ઓરેન્જ બ્રેલેટ અને જીન્સ શોર્ટ્સ પહેરીને બીચ પર પોઝ આપી રહી છે.

એક્ટરનું આ લેટેસ્ટ ફોટોશૂટ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યું છે તેના પર ફેન્સ અલગ અલગ કોમેંટ કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે એક્ટરના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણીએ કેલટીયે મલાયમ ફિલ્મોમાં કામ કરી ચુકી છે અને તેણીએ હિન્દી ફિલ્મ શ્રીદેવી બાંગ્લા પણ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *