બૉલીવુડ ફિલ્મ સ્ટાર માનુષી છીલ્લરે ગયા દિવસોમાં જ પોતાનો 25 મોં જન્મીદવસ મનાવ્યો આ મોકા પર એક્ટર માનુષી છીલ્લર મુંબઈની એક રેસ્ટોરેંટમાં પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરવા પહોંચી જ્યાં પૃથ્વીરાજ ફિલ્મની લીડ એક્ટર માનુષી છીલ્લર ગુલાબી કલરની બેકલેસ ડ્રેસમાં પરફેક્ટ હોટ ફિગર ફ્લોન્ટ કર્યું.
પૂર્વ મિસવર્ડ અને અક્ષય કુમારની અભિનેત્રી માનુષી છીલ્લરનો આ અંદાજ સોસીયલ મીડિયામાં છવાયેલ છે માનુષી છીલ્લરની સામે આવેલ તસ્વીર પરથી ફેન્સનની નજરો હટી રહી નથી માનુષી છીલ્લરે ગઈ રાત્રે મુંબઈની એક રેસ્ટોરેંટમા પોતાનો જન્મદિવસનો જશ્ન મનાવતા જોવા મળી અહિ તેણે વનપીસ ડ્રેસ પહેર્યો હતો.
માનુષી છીલ્લરનો આ સીઝલીંગ અવતાર સોસીયલ મીડિયામાં છવાયેલ છે બેકલેસ ડ્રેસમાં માનુષી છીલ્લરનો આ અંદાજ જોઈને ફેન્સના હોશ ઉડી ગયા છે માનુષી છીલ્લરે અહીં મીડિયાને અલગ અલગ પોઝ આપતા જોવા મળી હતી તેની આ તસ્વીર પર ફેન્સ ખુબજ પ્રેમ વર્ષાવી રહ્યા છે મિત્રો તસ્વીર પર તમે શું કહેશો.