શું આમિર ખાનના ત્રીજા લગ્નની તૈયારિયો શરૂ થઈ ગઈ છે છેલ્લા કેટલાક સમયથી આમિર ખાનના ઘરની બહાર અવરજવર વધી ગઈ છે મીડિયાથી છુપાઈને આમિરના ઘરે અત્યારે કેટલાય લોકોનું આવવું જવું લાગ્યું છે ચાર દિવસ પહેલાજ અમીરના ઘરે ફાતિમા સના શેખ પહોંચી હતી પરંતુ આ વાત મીડિયામાં બિલકુલ દબાવવામાં આવી.
એજ દિવસે બપ્પી લહેરીનું નિધન થયું હતું એટલે ફાતિમાને આવવાની ખબર કોઈને ન લાગી પરંતુ ઈ ટાઇમ્સના એક કેમેરામેને ફાતિમાની આ તસ્વીર પડી લીધી અને હવે થોડા સમય પહેલાજ મશહૂર ડિઝાઇનર રાધીકા મહેર પહોંચી રાધિકાને પણ ઈ ટાઇમન્સના એક રિપોર્ટરે તસ્વીરમાં કેદ કરી હવે ફાતિમા અને.
રાધિકાને અમીરના ઘરે આવવાનું અસલ કારણ તો કોઈને નથી ખબર પરંતુ તેને આમિર ખાનના ત્રીજા લગ્નથી જોડવામાં આવી રહ્યા છે કિરણ રાવથી અલગ થયા બાદ એ ચર્ચા રહી છેકે આમિર ફાતિમા સાથે ત્રીજા લગ્ન કરવાના છે ગયા દિવસોમાં આમિર અને ફાતિમા સના શેખના ત્રીજા લગ્નની ખબરો ખુબ ફેલાઈ હતી.
પરંતુ આ વખતે બધું શાંત છે અને કદાચ એજ વાતનો ફાંયદો ઉઠાવીને ફાતિમા ચુપચાપ અમીરના ઘરે પહોંચી ગઈ અહીં અત્યારે તો કંઈપણ કહેવું ઉતાવળ હશે પરંતુ અહીં ફાતિમા અને ડિઝાઈનર અમીરના ઘરે ચુપચાપ આવાથી લગ્નની ખબરને જરૂર હવા મળી ગઈ છે મિત્રો પુરા મામલે તમે શું કહેશો.