Cli

લગ્નના 9 વર્ષ પછી પણ માં નહીં બનવા પર શું થાય છે લોકપ્રિય એક્ટર સરગુને ખુલાસો કર્યો…

Bollywood/Entertainment Life Style

શું વીતે તમારા પર જયારે તમારા લગ્નને 9 વર્ષ થઈ જાય અને તમે એક બાળકના માંતા પિતા પણ ન બનો ત્યારે આંગળીઓ તમારા પર ઉઠે છે લોકો અલગ અલગ સવાલો કરે છે અત્યારે તેનો સામનો સરગુન મહેતા કરી રહી છે ટીવીમાં પોતાની છાપ છોડીને પંજાબમાં નંબર વન એક્ટર બનેલ સરગુન સફળતાની સીડીઓ તો ચડી રહી છે.

પરંતુ તેની જોડે અત્યારે કોઈ બાળક નથી પરંતુ હવે આ મેણાંથી સરગુન તંગ આવી ગઈ છે અને આખરે તેણે જણાવી દીધું છેકે તેઓ બાળક પેદા નથી કરી રહી એક ઇન્ટરવ્યૂમાં તેના પર ખુલીને વાત કરતા સગુને કહ્યું લગ્ન બાદ દરેક કપલ જોડે આવી જ આશા કરવામાં આવે છે લગ્ન બાદ જેને જોવો એ મહેસૂસ કરાવવા લાગેલ હોય છેકે.

બાળક પેદા કરવાનું જ કામ રહી ગયું છે અમારું હું એવા લોકોને બિલકુલ ખોટું નથી કહી રહી જેમના બાળકો છે અથવા પ્રેગ્નેટ છે કોઈના જીવનમાં અલગ પ્રાથમિકતા હોય છે બધાનો અલગ અલગ ગોલ હોય છે દરેક વ્યક્તિ આ ગોલને અલગ અલગ ઉંમરમાં પૂરો કરે છે કોઈ 25 વર્ષમાં તેને પૂરો કરી લેછે ત્યારે કોઈ 40 વર્ષની ઉંમર સુધી તેની રાહ જોવે છે.

43 વર્ષની સરગુન મહેતાએ વર્ષ 2013 માં એક્ટર રવિ દુબેથી લગ્ન કર્યા હતા બંને પતિ પત્ની એકબીજા સાથે બહુ ખુશ છે અત્યારે તો સરગુને વધુ એક સફળતાની સિડી ચડી લીધી છે સરગુન અક્ષય કુમારની ફિલ્મ મિશન સ્નરેલાથી બૉલીવુડમાં પગ રાખવાની છે અત્યારે સરગુનના આ જવાબ પર તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *