બૈરાવ તો નહી પેરતી હોય પણ હું આજ 15 વર્ષ થયા ખેતીમાં સજીવ ખેતી જોડે 20 વર્ષથી જોડાયેલી છું તે દિવસની મારી કમાણીની જો હું સોનાની બંગડી પહેરીને રાખું છું એટલે 20 તોલા નહી પણ 50 તોલા નહી પણ 100 તોલાય સોનું કરાવી શકો જો આપણામાં શક્તિ હોય ને >> તો 100 તોલાય સોનું ખેતીમાંથી થઈ શકે અને હું હું કરીને બતાવીશ મારી કમાણીનું જા અને દરરોજના 50,000 કમાવા ખેતીમાંથી ઈઝી છે. પણ આપણે ખુદને માર્કેટ કરવું પડશે. ખુદને બધું સીટીમાં જઈને વેચાણ અને સીટીની બૈરાઓ પાસેથીને જ આપણે પૈસા લાવવાના છેઅને એના જ પૈસાનું આપણે સોનું કરાવાનું છે. હુંદ પાસ છું. >> વધુ ભણ્યા હોત તો? >>
વધુ ભણ્યા હોત તો મારા માટે હું આ જગ્યાએ ન હોત. >> તો >> તો હું ક્યાંક સીટીમાં કે કોઈ કંપનીમાં જોબ કરતી હોત. આ કાળિયાની ભાષા ન સમજતા પણ હું તો મારી ભાષામાં એને સમજાવી દેતી હું એ લોકોને સવારે ઉઠીને જય શ્રી કૃષ્ણ કહેતી ને તો જય શ્રી કૃષ્ણ કહેતા કે આપણે બહારની ભાષા નથી આવડતી એટલે આપણે બહાર ન જઈ શકીએ એ તો આપણા માઈન્ડનો માઈન્ડના વિચાર છે અને હું તો એવું માનું છું કે ગુજરાતી આવડતું હોય એટલે આપણે બધે ગમે ત્યાં જઈ શકીએ અને આપણીભાષામાં હું એને એમ કહેતી આમને આમ હું ઈશારામાં એ લોકોને સમજાવી દેતી અને મારો ઈશારો એ લોકો સમજી પણ જાતા [સંગીત] ખેડૂતોને બહુ બતાવ્યા પણ મને એમ થયું કે મહિલાઓ પણ ખેતીને હારે જોડાયેલી છે મારી જોડે છે એક મહિલા છે જામનગર જિલ્લાના વતની છે અને મને એવું લાગે છે એમના હસબંડ તો બહુ સફળ ખેડૂત છે પણ સાથે સાથે એ પણ સારી રીતે ખેતી કરી જાણે છે અને ખેતીના ધંધામાં મહિલા ને એમ એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે એવું આપણા શાસ્ત્રોમાં પણ કહેવાય છે હું તમને મળાવી પૂજાબેન પૂજાબેન જય શ્રી કૃષ્ણ >> જય શ્રી કૃષ્ણ>> મજામાં બસ મજામાં હો >> હવે આમ તમે આ એટલા બધો તમે તો વિદેશમાં બી ખેતી કરવા તમારા હસબંડ જોડે જાવ છો એટલું બધું ખેતીને ઓલી ડિમાન્ડ લાગે છે તો તમને જમાના પ્રમાણે શું લાગે તમે ખેતીમાં આ તો જંગલ છે અહી તો માની લો કે તમારે પાણીપુરી નથી બર્ગર નથી પીઝા નથી તો એવું નહી લાગતું કે તમે પાછળ છો >> નહી હું તો એવું માનું છું કે હું આગળ છું પાછળ નથી આ જમાના પ્રમાણે જે પાણીપૂરી નથી મળતી બર્ગર નથી મળતા કે પીઝા નથી મળતા >> એ તો બધી વિદેશની આઈટમ છે મારે તો બસ સાંજે બાજરાનો રોટલો જોઈએ છે જુવાર બાજરીમકાઈનો રોટલો તુરિયા ગલકા કારેલાનું શાક જોઈએ છે ખીચડી કઢી જોઈએ છે એટલે મને તો કશું એવું લાગતું જ નથી કે હું જંગલમાં રહું છું એ હું તો સ્વર્ગમાં રહું છું એવું મને લાગે છે. >> તમે આ ખેતીના ધનધનને ક્યાં એંગલથી જોવો તમે આજને તો મહિલાઓ છે સન્ડે વીક લેવો હોય ને તો જાય છે. તમે તો પરમેનેન્ટ લયો છો. જો તમારું ફાર્મ છે >> તમે શું કઈ રીતના છો?
>> હું તો સીટીમાં રહેતી હોય ને એવું જ ફીલ કરું છું અનુભવું છું મને કોઈ એવું લાગતું નથી કે હું સન્ડે આવ્યો કે હું ફરવા નો ગઈ કે ક્યાય બાર જમવા ન ગઈ મને એવું કશું જનથી લાગતું અને હું મારી લાઈફમાં બધાથી બધી લેડીઝ થી ભાગ્યશાળી માનું છું કે મને ભગવાને આવા વિચાર આપ્યા ખેતી કરવાના ઓર્ગેનિક ખેતી કરવાના અને અહીંયા ફાર્મ ઉપર રહેવાના >> અચ્છા તમે આમ વિદેશમાં જાવ તો તો ન્યા તમારા પતિને તમે કઈ રીતે મદદ કરો ખેતીમાં કઈ રીતે તમે વચ્ચે ગયા હતા ત્યારે શું મદદ કરો? >> આ અમે આફ્રિકાએ ગયેલા ફાર્મ ડેવલોપિંગ માટે ત્યારે મને પૂછ્યું નહોતું કે તારે મારી જોડે આવું છે કે હું તારી વિઝા કરાવું કે હા તે હું એમને મને કીધું કે આપણા તારા વિઝા આવી ગયા છે અને આપણે જવાનું છે જોડે તો હું એમની જોડે ત્યાં ગઈઅને ત્યાં પણ અમે ફાર્મ ઉપર જ રહેતા >> અમે કોઈ અમે સિટીમાં રહીને ન કરતા કેમ કે ત્યાં તો એ લોકોએ જે અમને ફાર્મ ડેવલપ કરવા આપ્યું હતું અમે ત્યાં જ રહેતા અને ત્યાં પણ હું એમની બધી મદદ કરતી એ લોકોને બધી ખેતી શીખવાડતી ત્યાના કાળિયાઓને કે આ રીતે આમ કરાય આ રીતે આમ કરાય અને સવારથી સાંજ સુધી એની જોડે જ હું રહેતી >> તો પૂજાબેનની કાળિયાઓની ભાષાની કોઈ તકલીફ >> નહીં કાળિયાની ભાષા નહો સમજતા પણ હું તો મારી ભાષામાં એને સમજાવી દેતી હું એ લોકોને સવારે ઉઠીને જય શ્રી કૃષ્ણ કહેતી ને તો જય શ્રી કૃષ્ણ કહેતા એ લોકો મનેપૂજાજી જય શ્રી કૃષ્ણ એમ કહેતા >> અચ્છા એટલે એ લોકોને એવું નથી કે આપણે બહારની ભાષા નથી આવડતી એટલે આપણે બહાર ન જઈ શકીએ એ તો આપણા માઈન્ડનો માઈન્ડના વિચાર છે અને હું તો એવું માનું છું કે ગુજરાતી આવડતું હોય એટલે આપણે બધે ગમે ત્યાં જઈ શકીએ ને આપણી ભાષામાં હું એને એમ કહેતી કે આમને ને આમ હું ઈશારામાં એ લોકોને સમજાવી દેતી અને મારો ઈશારો એ લોકો સમજી પણ જાતા >> અચ્છા >> એટલે મને કોઈ પ્રોબ્લેમ ભાષાકીય ન આવ્યો ક્યાંય >
> નહીં >> નહીં >> તમે એની પાસે બધું કામ લઇ શકતા >> બધું કામ લઇ શકતી>> એમ શું કરાવતા >> એમને કેવી રીતે જીવામૃત ન ખાવવું કે કઈ રીતે અમારી પદ્ધતિથી થી અમે મંડપ બનાવ્યો હતો તો કઈ રીતે મંડપ બાંધવો કઈ રીતે દોરી કઈ રીતે એને તાણીયા બાંધવા ખાડો કેમ ગારવો પછી કેમ ચોકડી પાડવી એમ પછી હું મારી રીતે એમ કહી દઉં કે આમને આમ કરવાનું એટલે એ લોકો જોઈન કરી દેતા >> અચ્છા >> કોઈ એવું ન લાગ્યું કે અરે કે આ વસ્તુ મને ભાષા નથી આવડતી તો આ લોકોનું કઈ રીતે સમજાવી શકીશ કે હું આમ કઈ રીતે હેન્ડલ કરીશ બહુ ઈઝી મને હેન્ડલ થયું તું બધું >> આ પછી આપણે ત્યાં તો તો તમે મહિલા છો તોઘરે આવ્યા તો ઘરેના લોકો તમે સભી બીજો સમાજ તો એમ કહે કે આજે લોકો ગામડાના ખેતીમાં >> હા એ અમારું ગામ જ ખુદ કહેતું મને >> કે મારા મિસ્ટર બીએસસી એગ્રી છે બરાબર તો એમ કે તમે ભણેલ ગણેલ ઉઠીને અહીયા ખેતી કરવા આવો છો એમ કે તો ક્યાંક નોકરી કરોને એવું અમારા ગામના અમે ગઈ વખતે દોઢ વર્ષ થયું અમે અમારા ફાર્મ ઉપર આવ્યા ત્યારે બધા વાતો કરતાં કે આ બે ગાંડા થઈ ગયા છે એમ કે કે આ અહીંયા ખેતી કરવા આવ્યા છે સુરત એટલું બધું વ્યવસ્થિત બધું છોડી અને એટલો બિઝનેસ સારો છોડીને કે આ ગાંડા થઈ ગયા અહીયા ખેતી કરવા આવ્યા છે એટલે ગામનાપણ અમને બધા પેલા એંગલથી નથી જોતા એમ કે ભણેલગણી ઉઠીને થોડું ખેતી કરવા આવાય એમ પણ અમે ક્યારેય મેં ગામનું કોઈ દિવસ મનમાં લીધું જ નથી ક્યારે >> બરાબર પછી આ હેલ્થની દ્રષ્ટિ તમને કેવું લાગે ખેતી મને એમ લાગે સીટીના લોકો તો બીપી ડાયાબિટીસ વાળા હોય તમારે આની હેલ્થ સારી હોય પૂજાબેનને શું લાગે >> પૂજાબેનને તો બહુ સારું લાગે હેલ્થમાં તો હું કહું ને તો સીટીની બૈરાઓ હેલ્થમાં ગામડે રહેતા હોય કે સજીવ ખેતી કરતા હોય કે ફાર્મ ઉપર રહેતા હોય એમને પહોંચી જ ન શકે >> નહી કોઈ દિવસ નહી ઇન્જેક્શન લેવાનું નથીબાટલો ચડાવ્યો કે નથી કોઈ દિવસ એવો કોઈ પ્રોબ્લેમ આવ્યો કે તાત્કાલિક અમારે દવાખાને જાવું પડ્યું કેમ કે મારો તો આખો દિવસ 24 કલાકમાંથી 12 કલાક મારે ફાર્મની અંદર જ રહેવાનું અને અમે કેળ લગાવેલી છે એટલે મારે જ માણસો ભેગું ખેતી કરવા જવાનું હોય સાપે અંદરથી પગ નીચેથી વયા જાતા હોય ગમે જનાવર રહી જાતા હોય પણ કોઈ દિવસ એવી પણ ભગવાને અડચણ નથી કરી કે અમાર મારે તાત્કાલિક દવાખાને જાવું પડ્યું હોય એને કોઈ દિવસ કે ડોક્ટરનો સહારો લેવો પડ્યો હોય એવું નથી બન્યું હજી સુધીમાં ક્યારેય એટલે હું તો મારા એંગલથી એવું કહેવા માગુું છું બૈરાઓને કે ખેતી કરતા હોય નેતો મેડિકલ કોસ્ટ તો આવે જ નહી >> ની >> ની >> પછી આ તમે મેજર ટ્રેક્ટર બી ચલાવો છો તો આમ તમારે કમ શોક થઈ ગયો કે પછી હવે કરવું છે બધુ કરી નાખું >>
ની મને પહેલા તો ટ્રેક્ટર ચલાવવું એમ થતું કે મને મારાથી કેમ ચાલશે એમ ટ્રેક્ટર અને હું ચલાવીશ તો વાતો કોણ શું કરશે બધા જોશે તો એમ એવું પહેલા થયું હતું એક દિવસ પછી એમ ભગવાનને આમ થોડું કામ કાઈક કરવું હોય ને એટલે અંદરથીને જ એવો ઉત્સાહ થયો મને કે તને આ ટ્રેક્ટર ચલાવતા આવડે ને તો મને કીધું તું કરવા માણસોનો બહુ પ્રોબ્લેમ હતો અમે આવ્યા ને ત્યારે માણસો મળતા નઈ એમનેએટલે અમે બધું જાતે જ કરતા એટલે મે કીધું નો આવડે શું કીધું હું ખેડૂતની દીકરી છું મારા પપ્પા ખેડૂત જ છે અને મારુ ખેડૂતનું જ લોય છે એટલે મને તમે કયો કે તમને ખેતી આ ન આવડે એવું બને જ નહી એટલે મને એક વખતે કીધું કે આ ટ્રેક્ટર આવી રીતે ચલાવાય અને મેં સ્ટાર્ટ કર્યું ને સીધું ચલાવવા મંડી >> પછી કઈ બીજી કઈ અડચણ ન હોય >> નહી કોઈ અડચણ નથ આવી થોડોક થાક લાગે કેમ કે આ ટ્રેક્ટર તો ચાલીને ચલાવવું પડે એટલે આખા શરીરની એક્યુપંચર થઈ ગયું >> પછી આ તમે ગાયવાદ આધારિત કરો છો માનો છો ગાય આધારિત બહુ તમારા ઘરનો હસબંડ પણ ગાયઆધારિત ખેતીની વાત માને છે પણ નાના ગામડાઓમાં બધું શક્ય છે પૂજાબેન આ ગાયનું તો કઈ રીતે બધું ગાય કેમ રાખવી અત્યારે માણસો બળદ કાઢી નાખવા મંડી ગયા તો પછી તમે શું કહેશો એ બાબત >> એ બાબત હું એવું કહેવા માગું છું કે ગઉં આધારિત ખેતી કરવી પડે તો ગાય રાખવી જરૂરી નથી અમારા ગામમાં જે લોકો ગાય રાખે છે એનું અમે દૂધ લઈએ છીએ ગૌમૂત્ર લઈએ છીએ એનું છાણ લઈએ છીએ અમારા જે અમારા ફાર્મની અંદર જે જરૂરિયાત છે એ બધી અમે લઈ લઈએ છીએ એની પાસેથી એટલે એવું નથી કે ગાય રાખી તો જ તમે ખેતી કરી શકો વગર ગાયએ પણ તમે ગાય આધારિત ખેતી કરી શકો કેમ કે જે લોકો ગાયરાખે છે એને ને આપણે પ્રોત્સાહિત કરી એટલે એ લોકોને સારું પડે અને અમારેય સારું પડે એટલે ગાય આધારિત ખેતી કરવામાં અને રાખવામાં કોઈ વાંધો નથી. અચ્છા પણ બીજી બેનો છે એ બધા બેનો એવું માને કે શહેરોમાં રહી ટીપ ટોપ જિંદગી જીવીએ અને આમ મતલબ ટ્રેસ વગરની અને ગામડાના લોકો એવું માને છે કે અલાયદા જીવીએ બધાય વળગાળથી દૂર રહી નો બધું આ ટેકનોલોજીથી તો આમાંથી બેસ્ટ કોણ છે? >> બેસ્ટ ગામડાની જીવન છે. >> એમ >> હા કેમ કે હું તો મારા મેરેજના 30 વર્ષના અનુભવમાં હું અહીંયા 20 વર્ષ ફાર્મ ઉપર જ રહી છું. અચ્છા>> હા >> પછી દુનિયાદારીમાં >> દુનિયાદારીમાં બધાય જાવ છું તમને એવું કોઈને ન લાગે કે હું ખેતી કરું છું હું મારી એક્ટિવા લઈને ગમે ત્યાં જઈ શકું >> હા મારે માર્કેટયાર્ડમાં >> હા માર્કેટ યાર્ડમાં જઈ આવું જામનગર જઈ આવું ગમે ત્યાં સુધી જવું હોય હું મારી એક્ટિવા લઈને ગમે ત્યાં જઈ શકું એવું થોડું છે સિટીમાં રહી તો જ સીટી ની લાઈફ જીવી શકીએ એ તો મને મારા વિચાર પ્રમાણે એ તો તદન ખોટું જ છે કે તમે ગામડે રહો એટલે સીટીની લાઈફ જીવી શકો સીટીથી સારી લાઈફ જીવી શકો
તમે અહીં હ >> તો આજકાલને એમ બધા લોકો એવું કે મહિલાનેટાર્ગેટ કરીને એમ કહે છે કે મહિલાઓ બાઈઓને શહેરમાં રહેવું છે ખરેખર પુરુષ રહેવું ભગવાન જાણે કે મહિલાને શહેરમાં રહેવું છે ખેતી કરવી નથી આવું છે જને >> હા એવું જ છે બૈરાઓને ખેતી કરવી જ નથી અને સટીમાં જ રહેવું છે એ તમે નહી પણ હું એક ખુદ મહિલા ઉઠીને કહું છું >> કે જો હરેક ભારત દેશની મહિલા એમ સમજી એટલે કે જે લોકો ખેડૂતની દીકરી છે ખેતી કરે છે ખેતીને જાણે છે એ અહીયાથી અમારા જ ગા ગામનું હું કહું તો અમારા ગામના લગભગ લેડીઝો છોકરા ભણાવવાના હિસાબે હાલો જાતા હશે પણ જેને છોકરા ભણી લીધા છે નોકરીએ ચડીગયા છે એ લોકોને તો સીટીમાં રહેવાય જ નહીં. અમે રહેતા જ્યાં સુધી અમારે પ્રોબ્લેમ હતો બાબા ભણતો હોય એના મેરેજ નહોતા ત્યાં ત્યાં સુધી અમે ગામ સીટીમાં રહેતા પણ હું મહિલા તરીકે એવું કહું છું કે જે મહિલાઓ નિવૃત્ત થઈ ગયા છે ને એ લોકોને તો પાછળ પોતાની ખેતી છે એ ગામડે ખેતી કરવા આવી જ જવું જોઈએ કેમ કે એ લોકોને ત્યાં કઈ રીતે જીવે છે અને અહીંયા કઈ રીતે જીવે છે એનો જમીન આસમાનનો ફરક પડી જાશે આખો >> એવું >> હા >> પછી બીજા લોકોને કનેક્ટિવિટી છૂટી જાય ને એવું જ નહીં થાય >> નહી કનેક્ટિવિટી કોઈ હવે અત્યારેટેકનોલોજીના માધ્યમથી તમે બધા જોડે જોડાઈ શકો આ મન થાય ત્યારે ફોનની ટેકનોલોજી આવી ગઈ WhatsApp ટેકનોલોજી આવી ગઈ વાઈફાઈ Facebookેબક આવી ગયું ઇન્સ્ટાગ્રામમાં આવી ગયું તો આપણે બધા જોડે જોડાયેલી જ રહું છું હું મારા કેટલા બધા ગ્રુપ છે કેટલા બધા ફ્રેન્ડ છે
બધા જોડે જોડાયેલી છે અને બધા જોડે વાતચીત કરું છું >> તો ઘણી વખત માલ તમે માર્કેટમાં ભરીને જાવ તો ત્યાં તો પુરુષો હોય તો એ બધી ડીલ >> નહી તો પણ હું અમારે ત્યાં એવું નથી કે મારે તો મારા મિસ્ટરનો પહેલેથી ખેતીવાડીનો જ બિઝનેસ છે અને અમે ખેતીને રલેટ જ વધીવસ્તુ બનાવતા એટલે મારે તો હરેક મહિલા કરતાં પુરુષ જોડે મારે વધારે કોન્ટેક્ટ હોય >> અછા >> અને મારા ફોન નંબરની યાદીમાં 1800 કોન્ટેક્ટ છે એમાં 100 જ મહિલા છે બાકી 1700 પુરુષના કોન્ટેક્ટ નંબર છે મારી જોડે એટલે એવું હું ક્યારેય એવું અનુભવતી નથી કે હું એક મહિલા તરીકે પુરુષ જોડે કેમ વાતચીત કરીશ કેવી રીતે એમની જોડે બિઝનેસ હેન્ડલ કરીશ મને એવું કશું જ નથી લાગે >> ડીલ કરી લયો >> હા હું બધી ડીલ કરી લઉં છું અને મારા ફાર્મ ઉપર આવે તો મારા મિસ્ટર તો બહાર હોય હું જ બધું સમજાવીને બધું કરી લઉં છું>> અચ્છા એટલે મને કોઈ ક્યારે એવું નથી લાગતું કે હું એક લેડીસ ઉઠીને આવું કરી શકીશ કે નહી કરી શકતું >> કેટલું ભણેલા છો >> હુંદસ પાસ છું >> વધુ ભણ્યા હોત તો >> વધુ ભણ્યા હોત તો મારા માટે હું આ જગ્યાએ ન હોત >> તો >> તો હું ક્યાંક સીટીમાં કે કોઈ કંપનીમાં જોબ કરતી હોત >> તો એ બેટર હોત કે આ બેટર >> આ બેટર છે >> એવું >> હા અત્યારે મને એવું થાય છે કે હું ભઈણી નથી ને એટલે મને આ વિચાર આવ્યા અને આ કક્ષાએ હું આ ખેતીમાં જોડાઈ ગઈ એમની જોડે જો મેં કોલેજ કરી હોત ને હું હું વધારેભૈણી હોત ને તો હું આ જગ્યાએ ન આવત >>
બરાબર >> કેમ કે મારા વિચાર આખા જુદા થઈ જાત >> હ બીજા સમાજોમાં છોકરા છોકરીના સકપણમાં પણ ગામડું ભણતર ખેતી આપણે આવે જ છે ખબર છે એ કન્સેપ્ટ ખરેખર વિકસિત સમાજમાં આજે આપણે છે જહા >> એ મુદ્દો તમારું શું કહેવું છે તમારો છેલ્લો પ્રશ્ન છે >> હા તો મારો કહેવાનો એ જ મતલબ છે કે જો સારી લાઈફ જીવવી હોય ને તો એક લેડીઝ તરીકે અને એક સ્ત્રી તરીકે હું એટલું કહેવા માગું છું કે જો તમને સારો છોકરો ખેતીમાં મળતો હોય તો તમે તમારી દીકરી ખેતીમાં આપો ઓર્ગેનિક ખેતી કરતા હોય એને પહેલા આપજોપ્રાયોરિટી પછી બીજાને આ કેમિકલ વાળાને આપજો અને ઘણા બધા એવા છોકરા છે કે ગાય આધારિત ખેતી કરે છે અને વ્યવસ્થિત બિઝનેસ કરે એટલે હું તો અત્યારે દીકરીઓને એ કહું છું કે વ્યસનની છોકરા કરતાં તમે ઘઉં આધારિત ખેતી કરતાં છોકરા પસંદ કરો એની સાથે તમે જોડાવ તો તમારું લાઈફ તમે સીટી કરતાં પણ વ્યવસ્થિત તમે જીવી શકશો >> પૈસા એ કમા કમાઈ લે >> હા પૈસા કમાઈ લે પુષ્કળ કમાય આપણામાં આમ હોવું જોઈએ કમાવાની ભાવના કે અને ખુદ આપણું માર્કેટ હોવું જોઈએ >> તો પ્રકૃતિ ખેતી સુખી થઈ જશે >> હા પ્રકૃતિ હા >> 100 ટકા સુખી>> પેલા નોકરીયા કરતો હશે >> ન નોકરીમાં તો કેવું છે ભાઈ કે તમે નોકરી કરતા હોય એટલે તમારે ટાઈમે હાજરી આપવી એ લોકોની રજા હોય ત્યારે તમારે જવાનું અને ખુદનો આપણો પ્રાઇવેટ બિઝનેસ હોય બરાબર અને ખેતી કરતા હોય તો આપણે ગમે ત્યારે છૂટી હવે કાલ હું મારે ટાઈમ જાવું તું એટલે હું કાલ આખો દિવસ એક્ટિવા લઈને જાવ નગર જતી મારે કોઈની રજા લેવાની જરૂર નથી કે હું અકડે મૂકીને જઈશ તો આ મારું બધું પાછળથી ખોરવાઈ જશે એવુંય નથી
આપણે સજીવ ખેતી કરતા હોય એટલે આપણે બધું હેન્ડલ કરી શકીએ અને બીજા પાસે કરાવી શકીએ એટલે હુંતો એક ભારતીય સ્ત્રી તરીકે બધાય બહેનોને સલાહ આપું છું કે સજીવ ખેતીમાં તમે જોડાઈ જાવ તમારી જમીન હોય અને સિટીના મો મૂકી દો તમે સીટીની લાઈફે તમે જીવી શકો સિટી વાળી બહેનોથી તમે સારી લાઈફ જીવી શકશો આમ તો મહિલાઓને સોનું બહુ ફ્રી હોય સોનું અને કપડા >> પણ હું તમને તમને એમ લાગે છે કે આ ખેતીના ધંધામાં આ તો બહુ મોંઘું સોનું છેએ લાખને પાર હોય થઈ જાય છે 20 25% જિંદગીમાં કમાવું હોય ઘરણા હાર બધું બનાવવું હોય તો 50 તોલા સોનું બની જાય >> ઈઝી બની જાય >> એમ >> હા મારા મતે સીટીની બૈરાઓ તો નહી પેરતીહોય પણ હું આજ 15 વર્ષ થયા ખેતીમાં સજીવ ખેતી જોડે 20 વર્ષ જોડાયેલી છું તે દિવસની મારી કમાણીની જો હું સોનાની બંગડી પેર પેરીને રાખું છું. એટલે 20 તોલા નહી પણ 50 તોલા નહી પણ 100 તોલાય સોનું કરાવી શકો જો આપણામાં શક્તિ હોય ને >> તો 100 તોલાય સોનું ખેતીમાંથી થઈ શકે અને
હું કરીને બતાવીશ મારી કમાણીનું જા અને દરરોજના 50 હજાર કમાવવા ખેતીમાંથી ઈઝી છે પણ આપણે ખુદને માર્કેટ કરવું પડશે ખુદને બધું સીટીમાં જઈને વેચાણ અને સીટીની બૈરાઓ પાસેથીને જ આપણે પૈસા લાવવાના છે અને એના જ પૈસાનું આપણે સોનું કરાવાનું છે પરદેશનીજિંદગીમાં શું લાગ્યું પરદેશની જિંદગી તો તમે એ જોઈ ને જો ભારતનું ગામડું જોયું ભારતનું શહેર જોયું સુરત બરાબર અને પરદેશે જોયું કે નાર તમારા હસબન્ડ દુનિયાના 15 દેશો ફરી આવ્યા તમે અમુક દેશોમાં ખેતી કરી શું બેટર શું લાગે બધાયમાંથી બેટર શું લાગ્યું >> મને ભારત દેશ બેટર લાગ્યો >> એમ ગામડું ભારતનું બેટર >> હા ભારતનું ગામડું બેટર લાગ્યું >> બધા કરતા >> બધા કરતા અને કોઈ પણ કન્ટ્રીમાં તમે જાવ ભારત જેવું ખાવા પીવાનું ક્યાય નહી મળે તમને >> એમ >> હા ખુદ દૂધની તમારી જમીન હોય તો અમુકવસ્તુ ન મળે ત્યાં તમને >> એટલે મને તો ફોરેનનો બહુ ઓછો શોખ છે >> આ તો મારા મિસ્ટર ગયા એટલે મારે જાવું પડે જોડે એની રસોઈ બનાવવાની એમને સપોર્ટ કરવા પણ હું તો એમને ના જ પાડું છું કે હવે મારે ભારત દેશ નહી પણ મારે હવે બીજે ક્યાંય જાવું નથી મારો જિંદગીનો નિર્ણય એ જ છે કે મારે અહીયા જ રહેવું છે અને મારે અહિયા જ પ્રગતિ કરવી છે >
> અચ્છા >> કરાણા ગામમાં જ રહી >> ઓકે તો આ એમનો વિચાર છે એક મહિલા તરીકે અને મને એવું લાગે ભલે શિક્ષિત 10 બધુ ભણેલા છે પણ વિચારો છેને છે ને સડક આમ સબલાઈમ છે અને આજના વિકસિત જમાનાપ્રમાણેના એ નારી છે. મહિલાઓ આપણે ત્યાં ગામડાઓમાં ખાલી ફૂલકા બનાવતી હોય છે રોટલી બનાવતી હોય છે લોકો એવું માનતા હોય છે પણ એવું નથી મને એમ લાગે કે હવે પુરુષ સમવળી બની ગઈ છે અને પૂજાબેનની વાત તો મને ક્રાંતિકારી છે અને એક ખેડૂત છે અને પરદેશમાં પણ ખેતી એના પતિ જોડે કરતા અને એનો ભ એનો બહુ અનુભવ છે ભારત ભારત સિવાય બીજા પણ દેશમાં એમણે ઘણા કર્યા છે. હું ઘણી વખત પુરુષોની જ ખેતી બતાવું છું પણ આપણે ત્યાં ખેતીના ધંધામાં મહિલા ભ પુરુષો જેટલી જ છે એટલે મેં પૂજાબેનનો ઇન્ટરવ્યુ લીધો અને એમની વાત સ્પષ્ટ છે તમે સાંભળશોતો તમને પણ મજા આવશે બસ આટલું જ અમારા ચેનલને એકવાર લાઈક કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો જો તમે ખેડૂત છો તો તમને સ્યોર મજા આવશે બસ આટલું જ જય જય ગરવી